3 લાખ સૈનિકો સાથે રશિયાની ઐતિહાસિક મિલિટરી ડ્રિલ; નિષ્ણાતોએ કહ્યું - આ વિશ્વ યુદ્ધની તૈયારી

રશિયાની આ ઐતિહાસિક મિલિટરી ડ્રિલમાં ચીન અને મંગોલિયાનું સૈન્ય પણ ભાગ લેશે.
રશિયાની આ ઐતિહાસિક મિલિટરી ડ્રિલમાં ચીન અને મંગોલિયાનું સૈન્ય પણ ભાગ લેશે.
ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગ અને રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિને આજે મળેલી ઇકોનોમિક ફોરમમાં બંને દેશોએ સાથે મળીને રક્ષણાત્મક વ્યૂરચના પર કામ કરવું જોઇએ તેવું નિવેદન આપ્યું હતું.
ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગ અને રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિને આજે મળેલી ઇકોનોમિક ફોરમમાં બંને દેશોએ સાથે મળીને રક્ષણાત્મક વ્યૂરચના પર કામ કરવું જોઇએ તેવું નિવેદન આપ્યું હતું.
ઇસ્ટ રશિયામાં એક અઠવાડિયા સુધી આ ઐતિહાસિક મિલિટરી ડ્રિલ વોસ્ટોક-2018ની આજથી શરૂઆત થઇ છે.
ઇસ્ટ રશિયામાં એક અઠવાડિયા સુધી આ ઐતિહાસિક મિલિટરી ડ્રિલ વોસ્ટોક-2018ની આજથી શરૂઆત થઇ છે.
રશિયાની ડિફેન્સ મિલિટરીએ યુદ્ધના વાહનો, પ્લેન અને હેલિકોપ્ટર્સ ઉપરાંત વૉરશિપનો એક વીડિયો રિલીઝ કર્યો હતો.
રશિયાની ડિફેન્સ મિલિટરીએ યુદ્ધના વાહનો, પ્લેન અને હેલિકોપ્ટર્સ ઉપરાંત વૉરશિપનો એક વીડિયો રિલીઝ કર્યો હતો.
મંગળવારે રશિયાના સમુદ્રોમાં કાલિબર મિસાઇલ્સ જે સીરિયા યુદ્ધમાં ઉપયોગમાં લેવામાં આવ્યા હતા તેવા ઇક્વિપમેન્ટ્સ જોવા મળ્યા હતા.
મંગળવારે રશિયાના સમુદ્રોમાં કાલિબર મિસાઇલ્સ જે સીરિયા યુદ્ધમાં ઉપયોગમાં લેવામાં આવ્યા હતા તેવા ઇક્વિપમેન્ટ્સ જોવા મળ્યા હતા.
રશિયા ઇસ્કેન્ડેર મિસાઇલ, ટી-80 અને ટી-90 ટેન્ક ઉપરાંત એસયુ-34 અને એસયુ-35 લડાયક વિમાનોનું પ્રદર્શન કરશે.
રશિયા ઇસ્કેન્ડેર મિસાઇલ, ટી-80 અને ટી-90 ટેન્ક ઉપરાંત એસયુ-34 અને એસયુ-35 લડાયક વિમાનોનું પ્રદર્શન કરશે.
રશિયન આર્મીના એસયુ-34 અને એસયુ-35 ફાઇટર પ્લેન પણ આ મિલિટરી ડ્રિલમાં જોવા મળ્યા હતા.
રશિયન આર્મીના એસયુ-34 અને એસયુ-35 ફાઇટર પ્લેન પણ આ મિલિટરી ડ્રિલમાં જોવા મળ્યા હતા.
આ જોઇન્ટ મિલિટરી ડ્રિલ પુતિનના નિવેદન બાદ થઇ રહી છે. મોસ્કોમાં પુતિને કહ્યું હતું કે, ચીન અને રશિયાના સંબંધો સત્ય અને ભરોસા પર ટકેલા છે.
આ જોઇન્ટ મિલિટરી ડ્રિલ પુતિનના નિવેદન બાદ થઇ રહી છે. મોસ્કોમાં પુતિને કહ્યું હતું કે, ચીન અને રશિયાના સંબંધો સત્ય અને ભરોસા પર ટકેલા છે.
ન્યૂક્લિયર વૉરહેડવાળી ઇસ્કાન્ડર મિસાઇલ્સનું પણ આ મિલિટરી ડ્રિલમાં રશિયન આર્મી દ્વારા પ્રદર્શન કરવામાં આવશે.
ન્યૂક્લિયર વૉરહેડવાળી ઇસ્કાન્ડર મિસાઇલ્સનું પણ આ મિલિટરી ડ્રિલમાં રશિયન આર્મી દ્વારા પ્રદર્શન કરવામાં આવશે.
જોઇન્ટ મિલિટરી ડ્રિલ એવા સમયે કરવામાં આવી રહી છે, જ્યારે રશિયા સામે યુરોપિયન સંઘ અને યુક્રેન તથા સીરિયામાં ચાલી રહેલા સંઘર્ષમાં હસ્તક્ષેપ કરવાનો આરોપ લાગ્યો છે.
જોઇન્ટ મિલિટરી ડ્રિલ એવા સમયે કરવામાં આવી રહી છે, જ્યારે રશિયા સામે યુરોપિયન સંઘ અને યુક્રેન તથા સીરિયામાં ચાલી રહેલા સંઘર્ષમાં હસ્તક્ષેપ કરવાનો આરોપ લાગ્યો છે.
ડિફેન્સ મિનિસ્ટર સરગેઇ શોઇગના જણાવ્યા અનુસાર, અંદાજિત 3 લાખ સૈનિકો, 36 હજાર મિલિટરી વ્હિકલ, 1000 પ્લેન, અને 80 વૉરશિપ ભાગ લેશે.
ડિફેન્સ મિનિસ્ટર સરગેઇ શોઇગના જણાવ્યા અનુસાર, અંદાજિત 3 લાખ સૈનિકો, 36 હજાર મિલિટરી વ્હિકલ, 1000 પ્લેન, અને 80 વૉરશિપ ભાગ લેશે.
સોઇગના જણાવ્યા અનુસાર, આ ડ્રિલ વિસ્તાર અને સૈન્યની સરખામણીએ અભૂતપૂર્વ હશે.
સોઇગના જણાવ્યા અનુસાર, આ ડ્રિલ વિસ્તાર અને સૈન્યની સરખામણીએ અભૂતપૂર્વ હશે.
વોસ્કોટ-2018ને લઇને યુરોપિયન દેશો સહિત નાટોએ સખત નારાજગી વ્યક્ત કરી છે.
વોસ્કોટ-2018ને લઇને યુરોપિયન દેશો સહિત નાટોએ સખત નારાજગી વ્યક્ત કરી છે.

divyabhaskar.com

Sep 11, 2018, 05:26 PM IST

ઇન્ટરનેશનલ ડેસ્કઃ વિશ્વ પર એકવાર ફરીથી પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવાના ઉદ્દેશ્યથી રશિયા મંગળવારે વોસ્ટોક 2018 નામનું યુદ્ધાભ્યાસ કરી રહ્યું છે. પૂર્વ વ્લાડિવાસ્ટોકમાં આજે 11થી 17 સપ્ટેમ્બર સુધી થનારા આ યુદ્ધાભ્યાસમાં ચીન અને મંગોલિયાના સૈનિકો પણ ભાગ લેશે. રશિયા વોસ્ટોક-2018ની મદદથી 3 લાખ સૈનિકો સાથે ઇસ્કેન્ડેર મિસાઇલ, ટી-80 અને ટી-90 ટેન્ક ઉપરાંત એસયુ-34 અને એસયુ-35 લડાયક વિમાનોનું પ્રદર્શન કરશે.

નિષ્ણાતોએ કહ્યું, ભવિષ્યમાં થનારા વિશ્વ યુદ્ધની તૈયારી

- આ જોઇન્ટ મિલિટરી ડ્રિલ એવા સમયે કરવામાં આવી રહી છે, જ્યારે રશિયા સામે યુરોપિયન સંઘ અને યુક્રેન તથા સીરિયામાં ચાલી રહેલા સંઘર્ષમાં હસ્તક્ષેપ કરવાનો આરોપ લાગ્યો છે.
- વોસ્કોટ-2018ને લઇને યુરોપિયન દેશો સહિત નાટોએ સખત નારાજગી વ્યક્ત કરી છે. વળી, રશિયાના મિલિટરી નિષ્ણાત પાવેલ ફેલગેનહૉરે તેને ભવિષ્યમાં થનારા વિશ્વ યુદ્ધની તૈયારી ગણાવી છે.

ચાર વર્ષ પહેલાં રશિયાએ કરી હતી સૌથી મોટી મિલિટરી ડ્રિલ

- આ પહેલાં રશિયાએ 1981માં દોઢ લાખ સૈનિકો સાથે સૌથી મોટી મિલિટરી ડ્રિલ કરી હતી. ત્યારબાદ 2014માં 1.55 લાખ જવાનોની સાથે વોસ્ટોક-2014 નામની ડ્રિલ કરી હતી.
- ગત વર્ષે બેલારૂસ સાથે મળીને જાપાક-2017 નામની મિલિટરી ડ્રિલ કરી હતી તેમાં 127000 સૈનિકોએ ભાગ લીધો હતો.

આગામી મહિને 40 દેશોની સાથે નાટો શરૂ કરશે પોતાની મિલિટરી ડ્રિલ

- વોસ્ટોક-2018 બાદ નાટો ઓક્ટોબર-નવેમ્બરમાં પોતાનો સૌથી મોટો યુદ્ધાભ્યાસ શરૂ કરશે. તેમાં 30 દેશોના અંદાજિત 40 હજાર સૈનિકો ભાગ લેશે. તેમાં 130થી વધુ એરક્રાફ્ટ અને 70થી વધુ યુદ્ધજહાજ સામેલ થશે.

આગળની સ્લાઇડ્સમાં જુઓ, આ ઐતિહાસિક મિલિટરી ડ્રિલની વધુ તસવીરો...

X
રશિયાની આ ઐતિહાસિક મિલિટરી ડ્રિલમાં ચીન અને મંગોલિયાનું સૈન્ય પણ ભાગ લેશે.રશિયાની આ ઐતિહાસિક મિલિટરી ડ્રિલમાં ચીન અને મંગોલિયાનું સૈન્ય પણ ભાગ લેશે.
ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગ અને રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિને આજે મળેલી ઇકોનોમિક ફોરમમાં બંને દેશોએ સાથે મળીને રક્ષણાત્મક વ્યૂરચના પર કામ કરવું જોઇએ તેવું નિવેદન આપ્યું હતું.ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગ અને રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિને આજે મળેલી ઇકોનોમિક ફોરમમાં બંને દેશોએ સાથે મળીને રક્ષણાત્મક વ્યૂરચના પર કામ કરવું જોઇએ તેવું નિવેદન આપ્યું હતું.
ઇસ્ટ રશિયામાં એક અઠવાડિયા સુધી આ ઐતિહાસિક મિલિટરી ડ્રિલ વોસ્ટોક-2018ની આજથી શરૂઆત થઇ છે.ઇસ્ટ રશિયામાં એક અઠવાડિયા સુધી આ ઐતિહાસિક મિલિટરી ડ્રિલ વોસ્ટોક-2018ની આજથી શરૂઆત થઇ છે.
રશિયાની ડિફેન્સ મિલિટરીએ યુદ્ધના વાહનો, પ્લેન અને હેલિકોપ્ટર્સ ઉપરાંત વૉરશિપનો એક વીડિયો રિલીઝ કર્યો હતો.રશિયાની ડિફેન્સ મિલિટરીએ યુદ્ધના વાહનો, પ્લેન અને હેલિકોપ્ટર્સ ઉપરાંત વૉરશિપનો એક વીડિયો રિલીઝ કર્યો હતો.
મંગળવારે રશિયાના સમુદ્રોમાં કાલિબર મિસાઇલ્સ જે સીરિયા યુદ્ધમાં ઉપયોગમાં લેવામાં આવ્યા હતા તેવા ઇક્વિપમેન્ટ્સ જોવા મળ્યા હતા.મંગળવારે રશિયાના સમુદ્રોમાં કાલિબર મિસાઇલ્સ જે સીરિયા યુદ્ધમાં ઉપયોગમાં લેવામાં આવ્યા હતા તેવા ઇક્વિપમેન્ટ્સ જોવા મળ્યા હતા.
રશિયા ઇસ્કેન્ડેર મિસાઇલ, ટી-80 અને ટી-90 ટેન્ક ઉપરાંત એસયુ-34 અને એસયુ-35 લડાયક વિમાનોનું પ્રદર્શન કરશે.રશિયા ઇસ્કેન્ડેર મિસાઇલ, ટી-80 અને ટી-90 ટેન્ક ઉપરાંત એસયુ-34 અને એસયુ-35 લડાયક વિમાનોનું પ્રદર્શન કરશે.
રશિયન આર્મીના એસયુ-34 અને એસયુ-35 ફાઇટર પ્લેન પણ આ મિલિટરી ડ્રિલમાં જોવા મળ્યા હતા.રશિયન આર્મીના એસયુ-34 અને એસયુ-35 ફાઇટર પ્લેન પણ આ મિલિટરી ડ્રિલમાં જોવા મળ્યા હતા.
આ જોઇન્ટ મિલિટરી ડ્રિલ પુતિનના નિવેદન બાદ થઇ રહી છે. મોસ્કોમાં પુતિને કહ્યું હતું કે, ચીન અને રશિયાના સંબંધો સત્ય અને ભરોસા પર ટકેલા છે.આ જોઇન્ટ મિલિટરી ડ્રિલ પુતિનના નિવેદન બાદ થઇ રહી છે. મોસ્કોમાં પુતિને કહ્યું હતું કે, ચીન અને રશિયાના સંબંધો સત્ય અને ભરોસા પર ટકેલા છે.
ન્યૂક્લિયર વૉરહેડવાળી ઇસ્કાન્ડર મિસાઇલ્સનું પણ આ મિલિટરી ડ્રિલમાં રશિયન આર્મી દ્વારા પ્રદર્શન કરવામાં આવશે.ન્યૂક્લિયર વૉરહેડવાળી ઇસ્કાન્ડર મિસાઇલ્સનું પણ આ મિલિટરી ડ્રિલમાં રશિયન આર્મી દ્વારા પ્રદર્શન કરવામાં આવશે.
જોઇન્ટ મિલિટરી ડ્રિલ એવા સમયે કરવામાં આવી રહી છે, જ્યારે રશિયા સામે યુરોપિયન સંઘ અને યુક્રેન તથા સીરિયામાં ચાલી રહેલા સંઘર્ષમાં હસ્તક્ષેપ કરવાનો આરોપ લાગ્યો છે.જોઇન્ટ મિલિટરી ડ્રિલ એવા સમયે કરવામાં આવી રહી છે, જ્યારે રશિયા સામે યુરોપિયન સંઘ અને યુક્રેન તથા સીરિયામાં ચાલી રહેલા સંઘર્ષમાં હસ્તક્ષેપ કરવાનો આરોપ લાગ્યો છે.
ડિફેન્સ મિનિસ્ટર સરગેઇ શોઇગના જણાવ્યા અનુસાર, અંદાજિત 3 લાખ સૈનિકો, 36 હજાર મિલિટરી વ્હિકલ, 1000 પ્લેન, અને 80 વૉરશિપ ભાગ લેશે.ડિફેન્સ મિનિસ્ટર સરગેઇ શોઇગના જણાવ્યા અનુસાર, અંદાજિત 3 લાખ સૈનિકો, 36 હજાર મિલિટરી વ્હિકલ, 1000 પ્લેન, અને 80 વૉરશિપ ભાગ લેશે.
સોઇગના જણાવ્યા અનુસાર, આ ડ્રિલ વિસ્તાર અને સૈન્યની સરખામણીએ અભૂતપૂર્વ હશે.સોઇગના જણાવ્યા અનુસાર, આ ડ્રિલ વિસ્તાર અને સૈન્યની સરખામણીએ અભૂતપૂર્વ હશે.
વોસ્કોટ-2018ને લઇને યુરોપિયન દેશો સહિત નાટોએ સખત નારાજગી વ્યક્ત કરી છે.વોસ્કોટ-2018ને લઇને યુરોપિયન દેશો સહિત નાટોએ સખત નારાજગી વ્યક્ત કરી છે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી