ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Latest News » International» Russia will clost US Consulate in St. Petersburg and kick out 60 American diplomats

  રશિયાએ અમેરિકાને આપ્યો જોરદાર જવાબ, USના 60 ડિપ્લોમેટ્સને કાઢ્યાં

  Divyabhaskar.com | Last Modified - Mar 30, 2018, 09:59 AM IST

  જાસૂસને ઝેર આપવાના મામલે રશિયા અને અમેરિકા વચ્ચે ટકરાવ વધી રહ્યો છે. રશિયાએ USના 60 રાજનાયકોને દેશ છોડવાના આદેશ આપ્યાં.
  • જાસૂસને ઝેર આપવાના મામલે રશિયા અને અમેરિકા વચ્ચે ટકરાવ વધી રહ્યો છે (ફાઈલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   જાસૂસને ઝેર આપવાના મામલે રશિયા અને અમેરિકા વચ્ચે ટકરાવ વધી રહ્યો છે (ફાઈલ)

   મોસ્કોઃ જાસૂસને ઝેર આપવાના મામલે રશિયા અને અમેરિકા વચ્ચે ટકરાવ વધી રહ્યો છે. હવે રશિયાએ અમેરિકાના 60 રાજનાયકોને દેશ છોડવાના આદેશ આપ્યાં છે. તેઓને એક સપ્તાહનો સમય આપવામાં આવ્યો છે. આ સાથે જ સેંટ પીટર્સબર્ગનું દૂતાવાસ બંધ કરવાનો પણ ફેંસલો લેવાયો છે. આ પહેલાં અમેરિકાએ રશિયાના 60 રાજનાયકોને બહાર કાઢ્યાં હતા. રશિયાની કાર્યવાહી પર અમેરિકાએ આપત્તિ વ્યક્ત કરી છે. તેઓએ કહ્યું કે તેમની યોગ્ય કાર્યવાહીના બદલે કરવામાં આવેલી આ ખોટી કાર્યવાહી છે.

   મોસ્કોની આ કાર્યવાહી ઠીક નથી

   - અમેરિકાએ ગુરૂવારે રશિયા દ્વારા તેમના 60 રાજનાયકોને કાઢવાના મામલે અયોગ્ય ગણાવ્યા. અમેરિકાના જણાવ્યા મુજબ, "બ્રિટનમાં રશિયાના પૂર્વ જાસૂસને ઝેર આપવાના મામલે મોસ્કોની આ કાર્યવાહી ઠીક નથી." અમેરિકાના સ્ટેટ સ્પોક્સપર્સન હેથર નુઅર્ટે કહ્યું કે રશિયાની કાર્યવાહી અમેરિકા દ્વારા કરવામાં આવેલી યોગ્ય કાર્યવાહીના બદલે કરાયેલી ખોટી કાર્યવાહી છે.

   20થી વધુ દેશ બ્રિટનની સાથે

   - અમેરિકાના સ્ટેટ સ્પોક્સપર્સન નુઅર્ટે કહ્યું કે, "રશિયા તે તમામ દેશો પર આવી જ ખોટી કાર્યવાહી કરવા અંગે વિચારી રહ્યું છે, જેઓએ બ્રિટનને સાથ આપ્યો છે.
   - તેઓએ કહ્યું કે રશિયાએ અમેરિકાના રાજનાયકોને દેશ છોડવા માટે 7 દિવસનો સમય આપ્યો છે.

   અમેરિકાએ કહ્યું- જાસૂસને ઝેર આપવા પાછળ રશિયા

   - અમેરિકાએ બ્રિટનના પૂર્વ જાસૂસ અને તેની દીકરીને ઝેર દેવાના મામલે રશિયાને જવાબદાર ગણાવ્યું છે.
   - યુનાઈટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલના ઈમરજન્સી સેશનમાં બુધવારે અમેરિકાના એમ્બેસેડર નિકી હેલીએ કહ્યું હતું કે, "બ્રિટનમાં બે લોકોને ઝેર આપીને મારવા પાછળ અમેરિકા રશિયાને જવાબદાર માને છે. જો આપણે આવી ઘટનાઓને રોકવા માટે કોઈ ઠોસ પગલાં ન ભર્યાં તો સેલ્સબરી અંતિમ જગ્યા નહીં હોય જ્યાં રાસાયણિક હુમલો કરવામાં આવ્યો હતો."

   શું છે મામલો?

   - રશિયાના પૂર્વ જાસૂસ સર્ગેફ સ્ક્રિપલ અને તેની દીકરી યૂલિયા 2010થી ઈંગ્લેન્ડમાં રહે છે.
   - આ બંને 4 માર્ચે વિલ્ટશરના સેલ્સબરી સિટી સેન્ટરની બહારે બેભાન મળ્યાં હતા. બંનેની હાલત હાલ પણ ગંભીર છે અને તેઓ હોસ્પિટલમાં દાખલ છે.
   - બ્રિટીશ મીડિયાના જણાવ્યા મુજબ, "જાસૂસ અને તેની દીકરી બેભાન અવસ્થામાં હતા ત્યારે તેને મદદ કરનાર પોલસકર્મી ડેપ્યુટી સાર્જેન્ટ નિક બેલી પણ ઝેરની અસરમાં છે અને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ છે."

   આ દેશોએ રશિયાના ડિપ્લોમેટ્સ સામે કાર્યવાહી કરી

   દેશ ડિપ્લોમેટ્સ કાઢ્યાં દેશ ડિપ્લોમેટ્સ કાઢ્યાં
   અમેરિકા 60 બ્રિટન 23
   યુક્રેન 13 કેનેડા 04
   પોલેન્ડ 04 ફ્રાંસ 04
   જર્મની 04 નેટો 07
   ચેક રિપબ્લિક 03 લિથુઆનિયા 03
   નેધરલેન્ડ 02 ઈટાલી 02
   ડેનમાર્ક 02 સ્પેન 02
   ઓસ્ટ્રેલિયા 02 લાતવિયા 01
   હંગેરી 01 સ્ટોનિયા 01
   મેસીડોનિયા 01 ક્રોએશિયા 01
   સ્વીડન 01 આયરલેન્ડ 01
   ફિનલેન્ડ 01 રોમાનિયા 01
   મોલડોવા 03 અલ્વાનિયા 01

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લીક કરો

  • અમેરિકાએ બ્રિટનના પૂર્વ જાસૂસ અને તેની દીકરીને ઝેર દેવાના મામલે રશિયાને જવાબદાર ગણાવ્યું છે (ફાઈલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   અમેરિકાએ બ્રિટનના પૂર્વ જાસૂસ અને તેની દીકરીને ઝેર દેવાના મામલે રશિયાને જવાબદાર ગણાવ્યું છે (ફાઈલ)

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Russia will clost US Consulate in St. Petersburg and kick out 60 American diplomats
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  X
  Top