ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Latest News » International» The Philippines president gave a directive of what to do with female guerrilla fighters

  ફિલિપાઇન્સઃ પ્રેસિડન્ટે કહ્યું, મહિલા વિદ્રોહીઓના પ્રાઇવેટ પાર્ટ પર ગોળી મારો

  divyabhaskar.com | Last Modified - Feb 13, 2018, 11:45 AM IST

  સત્તામાં આવ્યા બાદ દુતેર્તેએ ડ્રગ્સ લેનાર અને વેચનાર લોકો પર નિશાન સાધ્યું છે.
  • 7 ફેબ્રુઆરીના રોજ દુતેર્તેને ભૂતપૂર્વ સામ્યવાદી વિદ્રોહીઓને સંબોધિત કર્યા હતા
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   7 ફેબ્રુઆરીના રોજ દુતેર્તેને ભૂતપૂર્વ સામ્યવાદી વિદ્રોહીઓને સંબોધિત કર્યા હતા

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ ફિલિપાઇન્સના પ્રેસિડન્ટ રોડ્રિગો દુતેર્તે ફરીથી પોતાના નિવેદનને લઇને વિવાદમાં છે. એક પ્રોગ્રામમાં દુતેર્તેએ કહ્યું કે, દેશની સેનાના જવાનોએ વિદ્રોહી મહિલાઓના ગુપ્તાંગ (પ્રાઇવેટ પાર્ટ)માં ગોળી મારવી જોઇએ. વોશિંગ્ટન પોસ્ટમાં છપાયેલા એક રિપોર્ટ અનુસાર, 7 ફેબ્રુઆરીના રોજ દુતેર્તેને ભૂતપૂર્વ સામ્યવાદી વિદ્રોહીઓને સંબોધિત કર્યા હતા. એવો પણ આરોપ છે કે, દુતેર્તેએ પોલીસને ડ્રગ ડીલર્સને ગોળી મારવાનો આદેશ આપ્યો હતો. ફિલિપાઇન્સમાં 4 હજાર લોકોની હત્યા મામલે ઇન્ટરનેશનલ કોર્ટ તેમના વિરૂદ્ધ સુનવણી કરી રહી છે.

   નિવેદનોને લઇને ચર્ચામાં રહે છે દુતેર્તે

   - આ દરમિયાન આર્મી જવાનોનો ઉલ્લેખ કરતાં દુતેર્તેએ કહ્યું, જવાનોને કહો કે વિદ્રોહી મહિલાઓને મારે નહીં, પરંતુ તેમના ગુપ્તાંગમાં ગોળી મારી દે. ગુપ્તાંગ વગર વિદ્રોહી મહિલાઓ કોઇ કામની નહીં રહે.
   - ઉલ્લેખનીય છે કે, સત્તામાં આવ્યા બાદથી દુતેર્તેએ ડ્રગ્સ લેનારા અને વેચનાર લોકો પર નિશાન સાધ્યું છે. આ તમામની વચ્ચે તેઓ ઘણીવાર પોતાના નિવેદનોને લઇને ચર્ચામાં રહે છે.

   આગળની સ્લાઇડમાં જાણો, પ્રેસિડન્ટે કેમ કહ્યું, મોતની સજા આપી દેજો...

  • ફિલિપાઇન્સના પ્રેસિડન્ટ રોડ્રિગો દુતેર્તે પોતાના નિવેદનને લઇને ચર્ચામાં રહે છે (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ફિલિપાઇન્સના પ્રેસિડન્ટ રોડ્રિગો દુતેર્તે પોતાના નિવેદનને લઇને ચર્ચામાં રહે છે (ફાઇલ)

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ ફિલિપાઇન્સના પ્રેસિડન્ટ રોડ્રિગો દુતેર્તે ફરીથી પોતાના નિવેદનને લઇને વિવાદમાં છે. એક પ્રોગ્રામમાં દુતેર્તેએ કહ્યું કે, દેશની સેનાના જવાનોએ વિદ્રોહી મહિલાઓના ગુપ્તાંગ (પ્રાઇવેટ પાર્ટ)માં ગોળી મારવી જોઇએ. વોશિંગ્ટન પોસ્ટમાં છપાયેલા એક રિપોર્ટ અનુસાર, 7 ફેબ્રુઆરીના રોજ દુતેર્તેને ભૂતપૂર્વ સામ્યવાદી વિદ્રોહીઓને સંબોધિત કર્યા હતા. એવો પણ આરોપ છે કે, દુતેર્તેએ પોલીસને ડ્રગ ડીલર્સને ગોળી મારવાનો આદેશ આપ્યો હતો. ફિલિપાઇન્સમાં 4 હજાર લોકોની હત્યા મામલે ઇન્ટરનેશનલ કોર્ટ તેમના વિરૂદ્ધ સુનવણી કરી રહી છે.

   નિવેદનોને લઇને ચર્ચામાં રહે છે દુતેર્તે

   - આ દરમિયાન આર્મી જવાનોનો ઉલ્લેખ કરતાં દુતેર્તેએ કહ્યું, જવાનોને કહો કે વિદ્રોહી મહિલાઓને મારે નહીં, પરંતુ તેમના ગુપ્તાંગમાં ગોળી મારી દે. ગુપ્તાંગ વગર વિદ્રોહી મહિલાઓ કોઇ કામની નહીં રહે.
   - ઉલ્લેખનીય છે કે, સત્તામાં આવ્યા બાદથી દુતેર્તેએ ડ્રગ્સ લેનારા અને વેચનાર લોકો પર નિશાન સાધ્યું છે. આ તમામની વચ્ચે તેઓ ઘણીવાર પોતાના નિવેદનોને લઇને ચર્ચામાં રહે છે.

   આગળની સ્લાઇડમાં જાણો, પ્રેસિડન્ટે કેમ કહ્યું, મોતની સજા આપી દેજો...

  No Comment
  Add Your Comments
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: The Philippines president gave a directive of what to do with female guerrilla fighters
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top