બરફ પર સ્કિઇંગ કરતાં કેટલાંક લોકોએ સોશિયલ મીડિયા પર ફોટોગ્રાફ્સ પોસ્ટ કરીને લખ્યું છે કે, અમે ચંદ્ર પર ફરી રહ્યા છીએ, બરફના પહાડો પર નહીં.
ઇન્ટરનેશનલ ડેસ્કઃ ઇસ્ટ યુરોપના કેટલાંક ભાગમાં બરફવર્ષા સાથે સાઇબિરિયા અને સહારા રણમાંથી આવતા વાવાઝોડાંના કારણે ઓરેન્જ બરફ પડી રહ્યો છે. રશિયાના સોચી રાજ્યમાં પહાડો ઉપર ઓરેન્જ બરફની ચાદર છવાયેલી જોવા મળે છે. આ ઉપરાંત જ્યોર્જિયાના અદઝારિઆ પ્રદેશ અને રોમાનિયાના ડેનુબ પોર્ટમાં પણ ઓરેન્જ બરફવર્ષા અને વાવાઝોડાંની અસર જોવા મળી રહ્યા છે. બરફ પર સ્કિઇંગ કરતાં કેટલાંક લોકોએ સોશિયલ મીડિયા પર ફોટોગ્રાફ્સ પોસ્ટ કરીને લખ્યું છે કે, અમે ચંદ્ર પર ફરી રહ્યા છીએ, બરફના પહાડો પર નહીં.
સહારાના રણની રેત વાવાઝોડાંમાં ભળતા થઇ ઓરેન્જ બરફવર્ષા
- રોમાનિયાના હવામાના ખાતાના જણાવ્યા અનુસાર, સહારા અને સાઇબિરિયાથી આવતા વાવાઝોડાંમાં રણની રેત પણ ભળી રહી છે. જેના કારણે શુક્રવારે ભારે બરફવર્ષા થઇ હતી.