ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » Latest News » International» Putin became the President of Russia for the fourth time

    ચુટણીમાં મોટા અંતરથી જીત મેળવી ચોથીવાર રસિયાના રાષ્ટ્રપતિ બન્યા પૂતિન

    DivyaBhaskar.com | Last Modified - Mar 19, 2018, 05:22 AM IST

    એક્ઝિટ પોલમાં પુતિનને અન્ય ઉમેદવારોની સરખામણીમાં કુલ 73.9 ટકા મત મળ્યા હતા
    • ચુટણીમાં મોટા અંતરથી જીત મેળવી ચોથીવાર રસિયાના રાષ્ટ્રપતિ બન્યા પૂતિન
      ચુટણીમાં મોટા અંતરથી જીત મેળવી ચોથીવાર રસિયાના રાષ્ટ્રપતિ બન્યા પૂતિન
      નવી દિલ્હી: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનને મોટા તફાવતથી એક વાર ફરી સામાન્ય ચૂંટણીમાં જીત મેળવી છે. આ વિજયની સાથે જ તે સતત ચોથી વખત દેશના રાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યા છે. વિજય પછી તે આગામી છ વર્ષ સુધી તે પોતાની સેવાઓ આપવી સકશે. પુતિન દ્વારા આ વિજય પછી દેશભરની જીવનશૈલીમાં સુધારો અને દેશની રક્ષણાત્મક વ્યવસ્થાને મજબૂત બનાવવાનો વાયદો કર્યો. પુતિન હવે 2024 સુધી દેશના રાષ્ટ્રપતિ તરીકે તેમની સેવાઓ ચાલુ રાખશે.
    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Putin became the President of Russia for the fourth time
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    X
    Top