ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Latest News » International» Professor Stephen Hawking has died at the age of 76, says family spokesperson

  બ્રહ્માંડનું રહસ્ય જણાવનાર વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગનું 76 વર્ષે નિધન

  divyabhaskar.com | Last Modified - Mar 14, 2018, 01:27 PM IST

  સ્ટીફન ઘણાં સમયથી બીમાર હતા, 76 વર્ષની વયે બ્રિટનમાં નિધન
  • +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   સ્ટીફન બેસ્ટસેલર બુક 'અ બ્રીફ હિસ્ટ્રી ઓફ ટાઈમ'ના લેખક પણ હતા

   લંડન: સદીના મહાન વૈજ્ઞાનિક સ્ટીફન હૉકિંગનું આજે વહેલી સવારે નિધન થઈ ગયું છે. તેમના નિધનની માહિતી તેમના પ્રવક્તા દ્વારા આપવામાં આવી છે. સ્ટીફન હૉકિંગ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. તેમના નિધનની માહિતી તેમના પરિવારજનોએ આપી હતી. આજે વહેલી સવારે 76 વર્ષની વયે તેમનું લંડનના કેમ્બ્રિજમાં આવેલા તેમના ઘરે નિધન થયું છે.

   અમારા પ્રેમાળ પિતા નથી રહ્યા

   - હૉકિંગના બાળતો લૂસી, રોબર્ટ અને ટીમે તેમના નિવેદનમાં કહ્યું છે કે, અમારા પ્રેમાળ પિતાનું દુખદ નિધન થયું છે. તેઓ એક અસાધારણ વ્યક્તિ હતા. તેમનું સાહસ અને ક્ષમતા સાથે તેમની દ્રઢતા સમગ્ર દુનિયામાં લોકોને પ્રેરણા આપે તેવી હતી.
   - એકવાર તેમણે કહ્યું કે, બ્રહ્માડ ત્યાં સુધી મોટુ ન થઈ શકે જ્યાં સુધી તે તમારા પસંદગીના લોકોનું ઘર ના બની જાય. અમે તેમને મિસ કરીશું.

   આઈનસ્ટાઈન પછીના મોટા વૈજ્ઞાનિક હતા સ્ટીફન

   તેમનો જનમ બ્રિટનના ઓક્સફોર્ડમાં થયો હતો. તેમની ગણતરી દુનિયામાં મહાન વૈજ્ઞાનિકોમાં અને આઈનસ્ટાઈન પછી સૌથી મોટા વૈજ્ઞાનિક તરીકે લેવામાં આવતું હતું. સ્ટીફનના બાળકોએ કહ્યું છે કે, તેઓ એક મહાન વૈજ્ઞાનિક હોવાની સાથે સાથે એક શાનદાર વ્યક્તિ પણ હતા. તેમનું કામ અને વારસો હંમેશા જીવતો રહેશે.

   સ્ટીફને સમજાવ્યું હતું બ્રહ્માંડ

   બ્લેક હોલ અને બેંગ સિદ્ધાંતને સમજાવવામાં સ્ટીફન હૉકિંગનું મહત્વનું યોદગાન રહ્યું છે. સ્ટીફનને તેમના ઉમદા કામ માટે સૌથી ઉચ્ચ નાગરિકનું સન્માન પણ આપવામાં આવ્યું છે. બ્રહ્માંડના રહસ્યો પર તેમનું પુસ્તક 'અ બ્રીફ હિસ્ટ્રી ઓફ ટાઈમ' બેસ્ટ સેલરમાં રહ્યું હતું. આ સિવાય સ્ટીફને ધી ગ્રાન્ડ ડિઝાઈન, યુનિવર્સ ઈન નટશેલ, માય બ્રીફ હિસ્ટ્રી, ધી થિયરી ઓફ એવરીથિંગ જેવા ઘણાં પ્રખ્યાત પુસ્તકો પણ લખ્યા છે.

   વ્હિલર ચેર પર રહેતા હતા સ્ટીફન

   હૉકિંગ વ્હિલ ચેર પર રહેતા હતા. તેમને 21 વર્ષની ઉંમરે ડોક્ટરે જણાવી દીધું હતું કે તેમને મોટર ન્યૂરોન નામની અસાધ્ય બીમારી છે. સ્ટીફનનો જન્મ 8 જાન્યુઆરી 1942માં ઈંગ્લેન્ડના ઓક્સફોર્ડમાં થયો હતો. સ્ટીફને તે રહસ્યો ખોલ્યા હતા જે સમગ્ર દુનિયા વર્ષોથી જાણવા ઈચ્છતી હતી.

   55 વર્ષની પીડાતા હતા મોટર ન્યૂરોન અસાધ્ય બીમારીથી

   - 1963માં હૉકિંગને મોટર ન્યૂરોન બીમારી વિશે જાણ થઈ હતી. તે સમયે તેમની ઉંમર માત્ર 21 વર્ષ હતી. ત્યારે તેઓ માત્ર 2 વર્ષ જ જીવતા રહેશે તેવુ તેમને કહેવામાં આવ્યું હતું.
   - ત્યારપછી તેઓ કમ્બ્રિજ ભણલા જતા રહ્યા હતા. અલ્બર્ટ આઈનસ્ટાઈન પછી હૉકિંગને સૌથી કાબેલ ભૌતિકવિજ્ઞાની માનવામાં આવે છે.
   - હૉકિંગ પર 2014માં ફિલ્મ ધી થિયરી ઓફ એવરીથિંગ પણ બની હતી. તેમાં એડી રેડમેન અને ફેલિસિટી જોન્સે મુખ્ય ભૂમિકા નીભવી હતી.

   દુનિયાને બ્લેકહોલનું રહસ્ય સમજાવ્યું

   - 1974માં હૉકિંગ બ્લેક હોલની થીયરી લઈને આવ્યા હતા. ત્યાર પછી હૉકિંગ રેડિયેશનના નામથી પણ ઓળખાતા હતા. હૉકિંગે જ બ્લેક હોલ્સની લીક એનર્જી વિશે પણ જણાવ્યું હતું.
   - પ્રોફેસર હૉકિંગ પહેલીવાર થિયરી ઓફ કોસ્મોલોજી લઈને આવ્યા હતા. તેને યૂનિયન ઓફ રિલેટિવિટી અને ક્વાંટમ મિકેનિક્સ પણ કહેવામાં આવે છે.
   - 1988માં તેમની 'અ બ્રીફ હિસ્ટ્રી ઓફ ટાઈમ' નામનું પુસ્તક પબ્લીશ થયું હતું. તે પુસ્તક બેસ્ટ સેલરમાં છે.

   શું છે મોટર ન્યૂરૉન બીમારી?

   - મોટર ન્યૂરૉન બીરમારીમાં બ્રેઈનના ન્યૂરો સેલ પર અસર થાય છે. 1869માં કેરકાંટના ન્યૂરોલોજિસ્ટ જોન માર્ટિનને આ બીમારી વિશે જાણ થઈ હતી. આ બીમારીને એમ.એન.ડીના નામથી પણ ઓળખવામાં આવે છે.
   - એણ.એન.ડી બે સ્ટેજમાં થતી હોય છે. પહેલાં તબક્કામાં તે ન્યૂરૉન સેલને ખતમ કરી દે છે. બીજા સ્ટેજમાં મગજથી શરીરના અન્ય અંગો સુધી સુચના પહોંચાડવાનું બંધ કરી દે છે.
   - આ બીમારીમાં દર્દીને ખાવા, ચાલવા, બોલવા અને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય છે.
   - આ બીમારી વધતાં જ શરીરના હાડકાં નબળા થવા લાગે છે. શરીરના દરેક અંગોમાં સેંસેશન થાય છે પરંતુ શરીર પ્રતીક્રિયા આપવાનું બંધ કરી દે છે.

   આગળની સ્લાઈડમાં જુઓ વધુ તસવીરો

  • સ્ટીફનને 21 વર્ષની ઉંમરે ડોક્ટરે જણાવી દીધું હતું કે તેમને મોટર ન્યૂરોન નામની અસાધ્ય બીમારી છે
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   સ્ટીફનને 21 વર્ષની ઉંમરે ડોક્ટરે જણાવી દીધું હતું કે તેમને મોટર ન્યૂરોન નામની અસાધ્ય બીમારી છે

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Professor Stephen Hawking has died at the age of 76, says family spokesperson
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `