ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Latest News » International» રશિયાએ શરૂ કરી ત્રીજા વિશ્વ યુદ્ધની તૈયારીઓ| Russia preparing for World War 3

  વર્લ્ડ વૉર કે કોલ્ડ વૉર? સીરિયા અટેક પછી રશિયા-અમેરિકા સામસામે

  divyabhaskar.com | Last Modified - Apr 14, 2018, 02:49 PM IST

  સીરિયાની તાનાશાહી સામે એક થયું અમેરિકા, બ્રીટન અને ફાંસ; રશિયા-ઈરાનનો સીરિયાને સપોર્ટ
  • રશિયા અને અમેરિકા સામસામે
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   રશિયા અને અમેરિકા સામસામે

   મોસ્કો: સીરિયામાં ચાલી રહેલો સંઘર્ષ રશિયા અને અમેરિકા વચ્ચે પ્રભુત્વનો પ્રશ્ન બનતો જાય છે. અમેરિકા તરફથી વધતા પ્રેશરના પગલે રશિયા ત્રીજા વિશ્વ યુદ્ધની તૈયારીઓમાં જોડાઈ ગયું છે. રશિયાની સરકારી ટીવી ચેનલ 'રોસિયા-24 ન્યૂઝ'ના જણાવ્યા પ્રમાણે યુદ્ધની આશંકા વચ્ચે દેશની જનતાને ખાણી-પીણીનો સામાન ભેગો કરી લેવાનો આદેશ આપવામાં આવ્યો છે. ચેનલે લોકોને પૂરતી માત્રામાં પોતાની પાસે આયોડિનની વ્યવસ્થા કરી લેવાની સલાહ આપવામાં આવી છે. તે ઉપરાંત ચોખા પણ સ્ટોર કરવાનું કહેવામાં આવ્યું છે.

   સીરિયા સામે અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટન એક

   અમેરિકાએ તેના સહયોગી દેશો ફ્રાન્સ અને બ્રિટન સાથે મળીને સીરિયાના તાનાશાહ અસદનો વિરોધ કરવાનું શરૂ કર્યું છે. અમેરિકા સીરિયાથી અસદની વિદાય ઈચ્છે છે પરંતુ રશિયા સીરિયાના સમર્થનમાં હોવાથી અમેરિકાની મુશ્કેલી વધી ગઈ છે. ઘણાં દેશો સીરિયા વિરુદ્ધ પરોક્ષમાં યુદ્ધમાં સામેલ છે. અમેરિકા દ્વારા સતત આપવામાં આવતી ચેતવણીના અંતે રસાયણિક હુમલા પછી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સીરિયામાં અસદ સરકાર વિરુદ્ધ હવાઈ હુમલો કરી દીધો છે. ત્યારપછી બ્રિટન અને ફ્રાંસે પણ અમેરિકાની એર સ્ટ્રાઈકને સપોર્ટ કર્યો છે.

   રશિયા અને ઈરાન કરી રહ્યા છે સીરિયાની મદદ

   - વિદ્રોહીઓ સામે લડાઈમાં અસદને રશિયા અને ઈરાનનો સંપૂર્ણ સહયોગ મળી રહ્યો છે. રશિયાનો સીરિયામાં એક બેઝ કેમ્પ પણ છે. રશિયાએ સંયુક્ત રાષ્ટ્રથી લઈને દરેક આંતરરાષ્ટ્રીય મંચ પર સીરિયાનો સાથ આપ્યો છે. ઈરાન પણ સતત સીરિયાના રાષ્ટ્રપતિને સમર્થન આપી રહ્યા છે. રશિયા તો વિદ્રોહીઓ સામે ઘણી વાર હવાઈ હુમલા કરી પણ ચૂક્યું છે. રશિયા સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ-અસદના પક્ષમાં છે. જ્યારે અમેરિકાના નેતૃત્વમાં પશ્ચિમી દેશો લાંબા સમયથી અસદને સત્તામાંથી હટાવવાની માગણી કરી રહ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિએ મોસ્કોને ચેતવણી આપતા કહ્યું હતું કે, રશિયા મિસાઈલ હુમલા વિશે લાવધાન રહે. આ પહેલાં રશિયાએ કહ્યું હતું કે, તેઓ સીરિયા તરફથી આવતી દરેક અમેરિકાની મિસાઈલને તોડી પાડશે.

   બદલાની ભાવનામાં શિતયુદ્ધ પરત આવી ગયું- UN

   સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એંટોનિયો ગુટેરેસે કહ્યું કે, બદલાની ભાવનામાં શીત યુદ્ધ પરત આવી ગયું છે. ગુટેરેસે સીરિયા વિશે વધતા તણાવને જોખમી ગણાવ્યો છે. સીરિયાના ડૂમામાં રાસાયણિક હથિયારોના ઉપયોગના વિરોધમાં અમેરિકા અને તેના મિત્ર દેશોએ સીરિયા ઉપર મિસાઈલ હુમલો કરી દીધો છે. તેમનો આરોપ છે કે, રશિયા સીરિયા સરકારને સમર્થન અને સૈન્ય તાકાત આપી રહી છે. બીજી બાજુ રશિયાનું કહેવું છે કે, અમેરિકાની કાર્યવાહીનું પરિણામ યુદ્ધ આવી શકે છે.

   રશિયા સરકારે જનતાને ત્રીજા વિશ્વયુદ્ધ પહેલાં કેવી તૈયારીઓ કરવા કહ્યું છે

   રશિયાની સરકારી ચેનલ રોસિયા-24 ન્યૂઝ ચેનલના જણાવ્યા પ્રમાણે દેશની જનતાને બંકરોમાં ખાણી-પીણીનો સામાન ભેગો કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે. ચેનલે લોકોને પૂરતી માત્રામાં આયોડિનની વ્યવસ્થા કરી રાખવાની સલાહ આપી છે. જેથી રેડિયેશનના જોખમથી બચી શકાય. તે સિવાય ભાતને પણ સ્ટોર કરવાની સલાહ આપવામાં આવી છે.

   એંકરે કહ્યું છે કે, ચોખાને આઠ વર્ષ સુધી સુરક્ષીત રાખી શકાય છે. દલિયાને ત્રણ વર્ષ સુધી ખઈ શકાય છે. ટીનના ડબ્બામાં બંધ માંસના સહારે પાંચ વર્ષ સુધી જીવી શકાય છે. જ્યારે માછલીને 2 વર્ષથી વધારે સુરક્ષીત રાખી શકાતી નથી. તે ઉપરાંત દૂધનો પાઉડર, ખાંડ અને મીઠાનો પણ સંગ્રહ કરવાની સલાહ આપવામાં આવી છે. આ ઉપરાંત એંકરે કહ્યું છે કે, મીઠાઈ તમારે થોડા સમય પુરતી છોડી જ દેવી પડશે. કેમકે ચોકલેટ મીઠાઈ ખાધા પછી પાણી પીવાની વધારે ઈચ્છા થાય છે ્ને બંકરોમાં રહેતા લોકો માટે પાણી ખૂબ મહત્વનું માનવામાં આવે છે. તેથી તેનો બગાડ ખૂબ ઓછો થવો જોઈએ.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય સંબંધિત તસવીરો

  • સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એંટોનિયો ગુટેરેસે કહ્યું કે, બદલાની ભાવનામાં શીત યુદ્ધ પરત આવી ગયું
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એંટોનિયો ગુટેરેસે કહ્યું કે, બદલાની ભાવનામાં શીત યુદ્ધ પરત આવી ગયું

  • સીરિયાના તાનાશાહ અલ અસદે દેશ છોડી દીધો છે
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   સીરિયાના તાનાશાહ અલ અસદે દેશ છોડી દીધો છે

  • આજે અમેરિકાએ સીરિયા પર કર્યો હવાઈ હુમલો, ફ્રાન્સ-બ્રિટને આપ્યો સાથ
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   આજે અમેરિકાએ સીરિયા પર કર્યો હવાઈ હુમલો, ફ્રાન્સ-બ્રિટને આપ્યો સાથ

  • અમેરિકાએ હવાઈ હુમલાની આપી હતી ચેતવણી
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   અમેરિકાએ હવાઈ હુમલાની આપી હતી ચેતવણી

  • રશિયાએ ત્રીજા વિશ્વ યુદ્ધની શરૂ કરી તૈયારીઓ
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   રશિયાએ ત્રીજા વિશ્વ યુદ્ધની શરૂ કરી તૈયારીઓ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: રશિયાએ શરૂ કરી ત્રીજા વિશ્વ યુદ્ધની તૈયારીઓ| Russia preparing for World War 3
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  X
  Top