ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Latest News » International» Modi mentioned Business Opportunities India in Davos and told development story

  'ભારતનો અર્થ જ બિઝનેસ': WEFમાં 40 ગ્લોબલ CEOsને કહ્યું મોદીએ

  divyabhaskar.com | Last Modified - Jan 23, 2018, 09:33 AM IST

  મોદીએ દાવોસમાં ભારતમાં બિઝનેસની તક વિશે અને દેશના વિકાસ વિશેની વાત કરી
  • મોદી સાથે 40 ગ્લોબલ કંપનીના સીઈઓ અને 20 ભારતીય કંપનીઓના સીઈઓ પણ હાજર રહ્યા
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   મોદી સાથે 40 ગ્લોબલ કંપનીના સીઈઓ અને 20 ભારતીય કંપનીઓના સીઈઓ પણ હાજર રહ્યા

   દાવોસ: નરેન્દ્ર મોદી વર્લ્ડ ઈકોનોમિક ફોરમ(WEF)માં ભાગ લેવા માટે સોમવારે દાવોસ પહોંચ્યા છે. મોદીએ અહીં 40 ગ્લોબલ સીઈઓ સાથે મુલાકાત કરી હતી. તેમણે અહીં કહ્યું હતું કે, ભારતનો મતલબ બિઝનેસ છે. તેમણે અહીં ભારતમાં બિઝનેસ ઓપચ્યુરનિટીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને દેશના વિકાસની પણ વાત કરી છે.

   મોદીની સાથે હાજર હતા ઘણાં સીનિયર ઓફિસર

   - ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે અહીં મોદીની સાથે સીનિયર ઓફિસર વિજય ગોખલે, એસ.જયશંકર અને રમેશ અભિષેક પણ હાજર હતા.
   - મોદી સાથે 40 ગ્લોબલ કંપનીના સીઈઓ અને 20 ભારતીય કંપનીઓના સીઈઓ પણ હાજર રહ્યા હતા.
   - મીટિંગ પછી વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે ટ્વિટ કરીને કહ્યું છે કે, મોદીએ CEOs સાથેની ચર્ચામાં સતત ગ્રોથની વાત સામે મુકી છે.
   - નોંધનીય છે કે, મોદી 20 વર્ષમાં એવા પહેલા વડાપ્રધાન છે જેઓ દાવોસ સમિટમાં સામેલ થયા છે.

   સમિટમાં 2000 કંપનીઓના સીઈઓ ભાગ લઈ રહ્યા છે

   - દાવોસ-2018માં ડબ્લ્યૂટીઓ, વિશ્વ બેંક, આઈએમએફ સહિત 38 સંગઠનના હેડ સામેલ થઈ રહ્યા છે. તે ઉપરાંત 2,000 કંપનીઓના સીઈઓ પણ સામેલ થઈ રહ્યા છે.
   - મીટિંગમાં 400 સેશન થશે. તેમાં 70 દેશોના પ્રમુખો સહિત 350 નેતાઓ સામેલ થશે.
   - દાવોસમાં પહેલીવાર યોગ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં યોગ ગુરુ બાબા રામદેવના બે શિષ્યો યોગ શીખવશે.
   - એક સેશનને આરબીઆઈના પૂર્વ ગર્વનર રઘુરામ રાજન સંબોધન કરશે.
   - પાકિસ્તાનના પીએમ શાહિદ ખાકાન અબ્બાસી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ આ સમિટમાં સામેલ થવાના છે.

   મોદી આજે આપશે ઓપનિંગ સ્પીચ

   - સમિટમાં મોદી મંગળવારે ઓપનિંગ સ્પીચ આપશે. માનવામાં આવે છે કે, આ દરમિયાન પીએમ દુનિયાની સામે ભારતની ઓપન ઈકોનોમીની તસવીર રજૂ કરશે. આ સિવાય ગ્લોબલ ઈકોનોમી અને ભારતમાં ઈન્વેસ્ટમેન્ટ વિશે પણ ચર્ચા કરવામાં આવશે.
   - 1997માં એચડી દેવગૌડા પીએમ હતા. ત્યારે તેઓ દાવોસ સમિટમાં સામેલ થવા માટે ગયા હતા. તેના પછી એટલે કે 20 વર્ષમાં મોદી એવા પહેલાં ભારતીય પીએમ છે જેઓ આ સમિટમાં ભાગ લેવા માટે જઈ રહ્યા છે.
   - મોદી દુનિયાના ટોપ સીઈઓ માટે ડિનર પણ હોસ્ટ કરવાના છે. મોજી સ્વિસના પીએમ એલન બર્સેટ સાથે પણ મુલાકાત કરશે. પીએમ સાથે અરુણ જેટલી, સુરેશ પ્રભુ, પીયૂષ ગોયલ, ધર્મેન્દ્ર પ્રધાન, એમજે. અકબર અને જિતેન્દ્ર સિંહ પણ દાવોસ જઈ રહ્યા છે.

   ટ્રમ્પ આપશે ક્લોઝિંગ સ્પીચ
   - આ વખેત ડોનાલ્ડ ટ્રમ્પ પણ WEFમાં ભાગ લઈ રહ્યા છે. તેઓ અહીં ક્લોઝિંગ સ્પીચ આપશે. જોકે મોદી-ટ્રમ્પ વચ્ચે આ વખત મુલાકાત શક્ય નથી કારણકે બંને એક જ દિવસે એક જ શહેરમાં નથી.
   - પાકના વડાપ્રધાન શાહિદ ખાકાન અબ્બાસી પણ દાવોસ પહોંચવાના છે. પરંતુ ભારતના ઓફિસરોનું કહેવું છે કે, મોદી-અબ્બાસી વચ્ચે મુલાકાત શક્ય નથી.
   - તે સાથે જ જર્મનીના ચાંસેલર એંજલા માર્કેલ, ફ્રેચ પ્રેસિડન્ટ મૈક્રોં, યુકેના પીએમ થેરેસા પણ સામેલ થશે.

   આગળની સ્લાઈડમાં જુઓ તસવીરો

  • નરેન્દ્ર મોદીનું વેલકમ કરવા સ્વિત્ઝરલેન્ડના રાષ્ટ્રપતિ
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   નરેન્દ્ર મોદીનું વેલકમ કરવા સ્વિત્ઝરલેન્ડના રાષ્ટ્રપતિ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Modi mentioned Business Opportunities India in Davos and told development story
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `