નેધરલેન્ડ: એમસ્ટરડેમમાં માસ્કમેનનું ફાયરિંગ, એકનું મોત અને બે ઈજાગ્રસ્ત

ફાયરિંગમાં ઇજાગ્રસ્તોને વધુ સારવાર અર્થ નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા

divyabhaskar.com | Updated - Jan 27, 2018, 03:42 AM
One Dies And Two Injured in Amsterdam Firing at Netherlands

ઈન્ટરનેશનલ ડેસ્ક: નેધરલેન્ડના ગ્રોટ વિટેનબર્ગ સ્ટ્રાટમાં એક માસ્કમેને AK-47થી ફાયરિંગ કર્યું હતું, જેમાં એક કિશોરનું મોત નિપજ્યું હતું. જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટના સ્થળ પહોંચીને પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી અને ઇજાગ્રસ્તોને વધુ સારવાર અર્થ નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.


સ્થાનિક મીડીયાના અહેવાલ મુજબ એમસ્ટરડેમમાં એક માસ્કમેને મશીન ગનથી ખુલ્લેઆમ બિલ્ડિંગ પર ફાયરિંગ શરૂ કર્યું હતું. જેમાં કિશોરનું મોત થયું હતું. બિલ્ડિંગ પર ફાયરિંગ કર્યાથી લોકો ડરીને ટેબલની નીચે છુપાઈ ગયા હતા.

વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો....

One Dies And Two Injured in Amsterdam Firing at Netherlands
One Dies And Two Injured in Amsterdam Firing at Netherlands
X
One Dies And Two Injured in Amsterdam Firing at Netherlands
One Dies And Two Injured in Amsterdam Firing at Netherlands
One Dies And Two Injured in Amsterdam Firing at Netherlands
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App