Divya Bhaskar

Home » International News » Latest News » International » North Africa: libia near two car bombe blast 22 killed

નોર્થ અાફ્રિકાઃ લિબીયાના બેનગામીમાં બે બોમ્બ વિસ્ફોટમાં 22નાં મોત

Divyabhaskar.com | Updated - Jan 24, 2018, 04:33 AM

આ વિસ્ફોટ મોડી રાત્રે કારમાં થયો હતો જેમાં અનુક્રમે 7 અને 15 લોકો મોત થયા છે

  • North Africa: libia near two car bombe blast 22 killed

    ઇન્ટરનેશનલ ડેસ્કઃ નોર્થ આફ્રિકાના લિબીયા નજીક આવેલા બેનગામીમાં બે બોમ્બ વિસ્ફોટ થયાની મોડી રાત્રે માહિતી મળેલ છે. સુત્રોની માહિતી અનુસાર આ બોમ્બ વિસ્ફોટમાં હાલ 22 લોકોના મોત થયા છે. આ વિસ્ફોટ મોડી રાત્રે અલગ અલગ કારમાં થયા હોવાની માહિતી છે. પ્રથમ વિસ્ફોટ બેનગામીના મુખ્યમાર્ગ પર રહેલ કારમાં થયો જેમાં 7 લોકોના મોત થયા છે. ત્યારબાદ થોડા સમય બાદ અન્ય એક કારમાં ફરીથી બીજો બ્લાસ્ટ થયો જેમાં અન્ય 15 લોકોના મોત થયા છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending