'તારો ગંદો ચહેરો મને પસંદ નથી' કહી NFL ચીયરલીડરના કર્યા આવા હાલ

સેન્ટના ઓફિશિયલ્સે ફૂલબોલ પ્લેયર્સની પાર્ટીમાં બેલી પર સેમી ન્યૂડ લૉન્જરી પહેરીને આવવાનો આરોપ લગાવ્યો હતો

divyabhaskar.com | Updated - Apr 04, 2018, 03:13 PM
બેલી ડેવિસે ગત જાન્યુઆરીમાં બ્લેક લૉન્જરીમાં આ ફોટોગ્રાફ પોસ્ટ કર્યો હતો. અન્ય ફોટોમાં ચીયરલીડરના ડ્રેસમાં બેલી
બેલી ડેવિસે ગત જાન્યુઆરીમાં બ્લેક લૉન્જરીમાં આ ફોટોગ્રાફ પોસ્ટ કર્યો હતો. અન્ય ફોટોમાં ચીયરલીડરના ડ્રેસમાં બેલી

ઇન્ટરનેશનલ ડેસ્કઃ ન્યૂ ઓરલિન્સ સેન્ટ્સની ભૂતપૂર્વ ચીયરલીડર્સ હાલ તેના ઇન્સ્ટાગ્રામ ફોટોગ્રાફના કારણે મુશ્કેલીમાં મુકાઇ છે. મિસિસિપીની 22 વર્ષીય બેલી ડેવિસએ ગત જાન્યુઆરી મહિનામાં સેન્ટના ઓફિશિયલ્સે ફૂટબોલ પ્લેયર્સની પાર્ટીમાં સેમી ન્યૂડ લૉન્જરી પહેરીને આવવાનો આરોપ લગાવ્યો હતો. જો કે, બેલીએ આ આરોપ ખોટાં છે અને તેણે કોઇ પ્રોટોકોલ તોડ્યો નથી. કંપનીએ તેને ચિયરલીડર્સની જોબમાંથી બરતરફ કર્યા બાદ 23 માર્ચના રોજ મોડલે કંપની સામે ફરિયાદ દાખલ કરી હતી.


નિયમો તોડ્યા, સેક્સી ફિગર નથી તેવું કહી નોકરીમાંથી કાઢી મુકી


- બેલી ડેવિસે માર્ચ મહિનામાં ઇક્વલ એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી કમિશનમાં ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદમાં તેના પર કંપનીઓ ખોટાં આરોપો લગાવ્યા હોવાનું જણાવ્યું છે.
- બેલીના જણાવ્યા અનુસાર, કંપનીએ તેને માત્ર એક ફોટોગ્રાફ્સના આધારે નોકરીમાંથી બરતરફ કરવામાં આવી છે.
- બેલીએ ઇન્સ્ટાગ્રામ પર એક ફોટોગ્રાફ પોસ્ટ કર્યો હતો. તેણે જણાવ્યું કે, આ ફોટો પોસ્ટ કરતી વખતે તેણે વિચાર્યુ પણ નહતું કે, કંપની આ જ ફોટોગ્રાફના આધારે તેના ઉપર ગંદો ચહેરો હોવાના આરોપ લગાવશે.

ડાન્સ ઓડિશન માટે કરાવ્યું ફૂલ બોડી ફોટોશૂટ


- મોડલે કહ્યું કે, મેં એક ડાન્સ ઓડિશન માટે પોર્ટફોલિયો તૈયાર કરાવ્યો હતો. આ ફોટોગ્રાફમાં ફૂલ-બોડી શોટ છે કારણ કે મારે તેમાં મારું ફિગર અને એથ્લિટ્સ બોડી દર્શાવવી હતી.
- જ્યાં સુધી તેમાં મારું શરીર દેખાવાની વાત છે, તે સેન્ટેશનના યુનિફોર્મમાં પડાવેલા ફોટોગ્રાફ નથી. જ્યારે મને નોકરીમાંથી એવું કહીને કાઢી મુકી કે એ ફોટોગ્રાફમાં મારો ફેસ ગંદો દેખાતો હતો.
- NFLની ચીયરલીડર્સ તેઓના નિયમોને પાળવી જોઇએ અને તેઓના શેપ સુંદર જ દેખાવા જોઇએ. જ્યારે સેન્ટ ઓફિશિયલ્સે 'તારો ગંદો ચહેરો અમને પસંદ નથી' તેવું કહીને નોકરીમાંથી કાઢી મુકી હતી.

આગળની સ્લાઇડ્સમાં જુઓ, ચિયરલીડર્સ માટે કેવા નિયમો હોય છે...

બેલી ડેવિસે માર્ચ મહિનામાં ઇક્વલ એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી કમિશનમાં ફરિયાદ દાખલ કરી હતી
બેલી ડેવિસે માર્ચ મહિનામાં ઇક્વલ એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી કમિશનમાં ફરિયાદ દાખલ કરી હતી

પ્લેયર્સ સાથે પર્સનલ કે ઓનલાઇન કોન્ટેક્ટ ના રાખી શકે 


- બેલીએ જણાવ્યું કે, તે સેન્ટ્સ ચીયરલીડર તરીકે છેલ્લાં ત્રણ વર્ષથી કામ કરતી હતી. જેમાં 'એકબીજાં સાથે કોઇ સંપર્ક નહીં' રાખવાની પોલીસી હતી. 
- ચીયરલીડર્સ પ્લેયર્સની સાથે ઓનલાઇન કે પર્સનલ કોન્ટેક્ટ ના રાખી શકે. પ્લેયર્સ અને ચીયરલીડર્સ ફિલ્ડની બહાર એકસાથે ના દેખાવા જોઇએ. 
- જો ચીયરલીડર ભોજન લઇ રહી હોય અને તે જ સમયે કોઇ પ્લેયર રેસ્ટોરાંમાં આવી જાય તો તેણે એ સ્થળ છોડી દેવુંપડશે. 
- જો કે, આ નિયમો માત્રને માત્ર ચીયરલીડર્સ માટે જ છે, ફૂટબોલ પ્લેયર્સને આ પ્રકારના કોઇ નિયમોનું પાલન કરવાનું હોતું નથી. 
- બેલીએ કહ્યું કે, અમને પ્લેયર્સને ઇન્સ્ટાગ્રામ પર ફૉલો કે લાઇક કરવાની પણ મનાઇ છે. જો પ્લેયર્સે ઓફિશિયલ સેન્ટ તરફથી ફોટોગ્રાફ્સ પોસ્ટ કર્યા હોય તો પણ અમે લાઇક કરી શકતા નથી. 

 

આગળની સ્લાઇડ્સમાં જાણો, બેલીને કેમ મળી સજા? 

મોડલે કહ્યું કે, મેં એક ડાન્સ ઓડિશન માટે પોર્ટફોલિયો તૈયાર કરાવ્યો હતો.
મોડલે કહ્યું કે, મેં એક ડાન્સ ઓડિશન માટે પોર્ટફોલિયો તૈયાર કરાવ્યો હતો.

અન્ય યુવતીની શોધમાં ચીયરલીડરને થઇ સજા 


- બેલીએ કહ્યું કે, અમારી ફ્રેન્ચાઇઝીના ઇન્વેસ્ટીગેશન રિપોર્ટમાં કોઇ મિસિસિપીની યુવતીએ ફૂટબોલ પ્લેયર્સની પાર્ટીમાં હાજરી આપી હોવાનું ખુલ્યું હતું. 
- જો કે, આ પાર્ટી વખતે હું ઓર્લાન્ડોમાં મારાં પરિવાર સાથે હતી. ઇન્વેસ્ટીગેશનમાં કોઇએ બેલીનું નામ નથી લીધું કે, કોઇ અન્ય પુરાવા નહીં આપ્યા હોવાના કારણે કંપનીને લાગ્યું કે, તે બેલી જ હશે. 
- જાન્યુઆરી મહિનામાં તેને કંપની ઓફિસમાં બોલાવવામાં આવી અને મીટિંગમાં માત્રને માત્ર જે તે પ્લેયરે તેને ઇન્સ્ટાગ્રામ પર કોઇ મેસેજ કર્યા છે કે નહીં તેવા જ સવાલો કરવામાં આવ્યા. 
- બેલીએ સ્વીકાર્યુ કે, કેટલીકવાર પ્લેયર્સ તેને મેસેજ કે, ઇમોજી ઇન્સ્ટાગ્રામ પર મોકલતા હોય છે, પરંતુ તે કંપનીના નિયમને જ અનુસરતી હોય છે. આ જવાબ બાદ એચઆરએ તેને એવા સવાલો કર્યા કે પ્લેયર્સ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ સુધી કેવી રીતે પહોંચ્યા? 
- અંતે મીટિંગમાં એવો નિર્ણય લેવામાં આવ્યો કે, સેન્ટેશનની તમામ ચીયરલીડર્સે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પ્રાઇવેટ રાખવા જેથી કોઇ પ્લેયર તેઓને શોધી ના શકે. 

 

આગળની સ્લાઇડમાં જાણો, બેલીના બ્લેક લૉન્જરી ફોટોથી થયો વિવાદ... 

NFLની ચીયરલીડર્સ તેઓના નિયમોને પાળવી જોઇએ અને તેઓના શેપ સુંદર જ દેખાવા જોઇએ, તેવો નિયમ છે.
NFLની ચીયરલીડર્સ તેઓના નિયમોને પાળવી જોઇએ અને તેઓના શેપ સુંદર જ દેખાવા જોઇએ, તેવો નિયમ છે.

એકાઉન્ટ પ્રાઇવેટ કરી પોસ્ટ કર્યો લૉન્જરી ફોટો


- બેલીએ મીટિંગના થોડાં દિવસ બાદ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને પ્રાઇવેટ બનાવી દીધું અને પોતાના પોર્ટફોલિયોના ફોટોગ્રાફ્સમાંથી બ્લેક લૉન્જરી પહેરી હોય તેવો ફોટો પોસ્ટ કર્યો. 
- 15 મિનિટમાં જ તેની ટીમમેટનો તેને મેસેજ આવ્યો કે, તેણે આ ફોટો ડિલીટ કરી દેવો જોઇએ. બેલીએ ફોટોગ્રાફ ડિલીટ કર્યા બાદ પણ કોચ તેને ધમકીભર્યા મેસેજ મોકલતો રહ્યો. 
- કોચ તાત્કાલિક બેલીની મમ્મીને મળ્યો. બેલીની મમ્મી લોરા ડેવિસ છેલ્લાં 18 વર્ષથી ચીયરલીડર્સ ટીમની ફિલ્ડ ડાયરેક્ટર અને કોરિયોગ્રાફર છે. કોચે લોરાને કહ્યું બેલીએ તાત્કાલિક રાજીનામું આપવું પડશે નહીં તો તેને નોકરીમાંથી કાઢી મુકવામાં આવશે. 
- બેલીને વધુ એક એચઆર મીટિંગ માટે બોલાવવામાં આવી અને એક્ઝિક્યૂટિવે 'અમને તારો ગંદો ચહેરો પસંદ નથી' તેવું કહીને નોકરીમાંથી કાઢી મુકી. 

હાલમાં આ ચીયરલીડર અને ડાન્સરે કંપની સામે કાયદાકીય લડાઇ લડવા માટે કેસ કર્યો છે. બેલીએ કહ્યું કે, મારે કેસ ફાઇલ નહોતો કરવો. પરંતુ એક જ કામના સ્થળે પ્લેયર્સ અને ચીયરલીડર્સ વચ્ચેના આ ભેદભાવને ખતમ કરવા ઇચ્છે છે.
હાલમાં આ ચીયરલીડર અને ડાન્સરે કંપની સામે કાયદાકીય લડાઇ લડવા માટે કેસ કર્યો છે. બેલીએ કહ્યું કે, મારે કેસ ફાઇલ નહોતો કરવો. પરંતુ એક જ કામના સ્થળે પ્લેયર્સ અને ચીયરલીડર્સ વચ્ચેના આ ભેદભાવને ખતમ કરવા ઇચ્છે છે.
બેલીએ કહ્યું કે, અમને પ્લેયર્સને ઇન્સ્ટાગ્રામ પર ફૉલો કે લાઇક કરવાની પણ મનાઇ છે.
બેલીએ કહ્યું કે, અમને પ્લેયર્સને ઇન્સ્ટાગ્રામ પર ફૉલો કે લાઇક કરવાની પણ મનાઇ છે.
બેલીને વધુ એક એચઆર મીટિંગ માટે બોલાવવામાં આવી અને એક્ઝિક્યૂટિવે 'અમને તારો ગંદો ચહેરો પસંદ નથી' તેવું કહીને નોકરીમાંથી કાઢી મુકી.
બેલીને વધુ એક એચઆર મીટિંગ માટે બોલાવવામાં આવી અને એક્ઝિક્યૂટિવે 'અમને તારો ગંદો ચહેરો પસંદ નથી' તેવું કહીને નોકરીમાંથી કાઢી મુકી.
X
બેલી ડેવિસે ગત જાન્યુઆરીમાં બ્લેક લૉન્જરીમાં આ ફોટોગ્રાફ પોસ્ટ કર્યો હતો. અન્ય ફોટોમાં ચીયરલીડરના ડ્રેસમાં બેલીબેલી ડેવિસે ગત જાન્યુઆરીમાં બ્લેક લૉન્જરીમાં આ ફોટોગ્રાફ પોસ્ટ કર્યો હતો. અન્ય ફોટોમાં ચીયરલીડરના ડ્રેસમાં બેલી
બેલી ડેવિસે માર્ચ મહિનામાં ઇક્વલ એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી કમિશનમાં ફરિયાદ દાખલ કરી હતીબેલી ડેવિસે માર્ચ મહિનામાં ઇક્વલ એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી કમિશનમાં ફરિયાદ દાખલ કરી હતી
મોડલે કહ્યું કે, મેં એક ડાન્સ ઓડિશન માટે પોર્ટફોલિયો તૈયાર કરાવ્યો હતો.મોડલે કહ્યું કે, મેં એક ડાન્સ ઓડિશન માટે પોર્ટફોલિયો તૈયાર કરાવ્યો હતો.
NFLની ચીયરલીડર્સ તેઓના નિયમોને પાળવી જોઇએ અને તેઓના શેપ સુંદર જ દેખાવા જોઇએ, તેવો નિયમ છે.NFLની ચીયરલીડર્સ તેઓના નિયમોને પાળવી જોઇએ અને તેઓના શેપ સુંદર જ દેખાવા જોઇએ, તેવો નિયમ છે.
હાલમાં આ ચીયરલીડર અને ડાન્સરે કંપની સામે કાયદાકીય લડાઇ લડવા માટે કેસ કર્યો છે. બેલીએ કહ્યું કે, મારે કેસ ફાઇલ નહોતો કરવો. પરંતુ એક જ કામના સ્થળે પ્લેયર્સ અને ચીયરલીડર્સ વચ્ચેના આ ભેદભાવને ખતમ કરવા ઇચ્છે છે.હાલમાં આ ચીયરલીડર અને ડાન્સરે કંપની સામે કાયદાકીય લડાઇ લડવા માટે કેસ કર્યો છે. બેલીએ કહ્યું કે, મારે કેસ ફાઇલ નહોતો કરવો. પરંતુ એક જ કામના સ્થળે પ્લેયર્સ અને ચીયરલીડર્સ વચ્ચેના આ ભેદભાવને ખતમ કરવા ઇચ્છે છે.
બેલીએ કહ્યું કે, અમને પ્લેયર્સને ઇન્સ્ટાગ્રામ પર ફૉલો કે લાઇક કરવાની પણ મનાઇ છે.બેલીએ કહ્યું કે, અમને પ્લેયર્સને ઇન્સ્ટાગ્રામ પર ફૉલો કે લાઇક કરવાની પણ મનાઇ છે.
બેલીને વધુ એક એચઆર મીટિંગ માટે બોલાવવામાં આવી અને એક્ઝિક્યૂટિવે 'અમને તારો ગંદો ચહેરો પસંદ નથી' તેવું કહીને નોકરીમાંથી કાઢી મુકી.બેલીને વધુ એક એચઆર મીટિંગ માટે બોલાવવામાં આવી અને એક્ઝિક્યૂટિવે 'અમને તારો ગંદો ચહેરો પસંદ નથી' તેવું કહીને નોકરીમાંથી કાઢી મુકી.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App