ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » Latest News » International» Nepal PM Sher Bahadur Deuba resigns Khadga Prasad Oli next Prime Minister

    નેપાળના PM દેઉબાએ આપ્યું રાજીનામું, ખડગ પ્રસાદ ઓલી નવા વડાપ્રધાન

    divyabhaskar.com | Last Modified - Feb 15, 2018, 12:05 PM IST

    વડાપ્રધાન શેર બહાદુર દેઉબાએ રાજીનામું આપ્યું છે
    • નેપાળના પીએમ શેર બહાદુર દેઉબાએ આપ્યું રાજીનામુ. (ફાઇલ)
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      નેપાળના પીએમ શેર બહાદુર દેઉબાએ આપ્યું રાજીનામુ. (ફાઇલ)

      કાઠમંડુઃ નેપાળના વડાપ્રધાન શેર બહાદુર દઉબાએ અચાનક જ રાજીનામું આપી દીધું છે. અત્યાર સુધી રાજીનામાના કારણોની માહિતી નથી મળી. દેઉબાએ ગયા વર્ષે જૂનમાં જ વડાપ્રધાનનું પદ સંભાળ્યું હતું. હવે તેમના રાજીનામા બાદ કે પી ઓલી ત્યાંના વડાપ્રધાન બનશે.

      જૂનમાં ચોથીવાર પીએમ બન્યા હતા દેઉબા

      નેપાળના દિગ્ગજ નેતા શેર બહાદુર દેઉબાએ જૂનમાં ચોથીવાર નેપાળના વડાપ્રધાન બન્યા હતા. ગયા વર્ષે મે મહિનામાં પુષ્પ કમલ દહલે વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદથી આ પદ ખાલી હતું. દેઉબાએ નેપાળી કોંગ્રેસની સાથે એક સમજૂતી હેઠળ રાજીનામું આપ્યું હતું. ઓગસ્ટ 2016માં ગઠબંધન સમયે આવું નક્કી કરવામાં આવ્યું હતું કે બંને પાર્ટીઓના નેતા વારાફરથી વડાપ્રધાન બનશે. આ સમૂજતી હેઠળ જૂનમાં દેઉબા નેપાળના 40મા વડાપ્રધાન તરીકે બિરાજ્યા હતા.

    • ખડગ પ્રસાદ ઓલી (ફાઇલ)
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      ખડગ પ્રસાદ ઓલી (ફાઇલ)

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Nepal PM Sher Bahadur Deuba resigns Khadga Prasad Oli next Prime Minister
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    Top
    `