ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Latest News » International» વડાપ્રધાન પહોંચ્યા સ્વીડન, ત્યાંના પીએમએ પ્રોટોકોલ તોડી કર્યું સ્વાગત| PM Modi In Sweden Welcomed By Swedish PM

  સ્વીડન મેક ઇન ઈન્ડિયામાં મજબૂત સાથી- મોદી; ડિફેન્સ અંગે થયા કરાર

  divyabhaskar.com | Last Modified - Apr 17, 2018, 06:09 PM IST

  વડાપ્રધાન મોદી સ્વીડનમાં ભારતીય મુળના લોકોને પણ મળ્યા, મોદી 5 દિવસ બ્રિટન અને સ્વીડનની મુલાકાતે છે
  • સંયુકત નિવેદન દરમિયાન મોદીએ કહ્યું કે આ મારી પહેલી જ સ્વીડન યાત્રા છે
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   સંયુકત નિવેદન દરમિયાન મોદીએ કહ્યું કે આ મારી પહેલી જ સ્વીડન યાત્રા છે

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ પાંચ દિવસની વિદેશ યાત્રાના પહેલા તબક્કામાં નરેન્દ્ર મોદી સ્વીડનના વડાપ્રધાન સ્ટીફન લોવેનને મળ્યાં. સંયુકત નિવેદન દરમિયાન મોદીએ કહ્યું કે આ મારી પહેલી જ સ્વીડન યાત્રા છે. પીએમ બોલ્યાં કે, "સ્વીડન મેક ઈન ઈન્ડિયા કાર્યક્રમમાં અમારા મજબૂત સાથી છે. મુંબઈમાં 2016માં થયેલી સમિટમાં સ્વીડિશ વડાપ્રધાને મોટા દળનું નેતૃત્વ કર્યું હતું." તો સ્ટીફન લોવેને કહ્યું કે, "વિકાસ, ખુશાલીને લઈને ભારત સરકારના ફોકસની અમે પ્રશંસા કરીએ છીએ." મોદી સોમવારે મોડી રાત્રે સ્વીડન પહોંચ્યા. અહીં લોવેન ખુદ ભારતના વડાપ્રધાનની આગેવાની માટે હાજર રહ્યા હતા. સ્વીડનના ઇતિહાસમાં આવું પહેલીવાર થયું છે કે, અહીંના વડાપ્રધાને પ્રોટોકોલ તોડીને કોઇ પોલિટિકલ લીડરનું એરપોર્ટ પર સ્વાગત કર્યુ હોય. મોદી 30 વર્ષ બાદ સ્વીડન જનારા પ્રથમ ભારતીય વડાપ્રધાન છે. તેઓની પહેલાં રાજીવ ગાંધી ગયા હતા. મોદીની આ યાત્રા 16થી 20 એપ્રિલ સુધી ચાલશે. ત્યારબાદ તેઓ બ્રિટન અને જર્મની પણ જશે.

   ભારતીય મૂળના લોકોને પણ મળ્યા મોદી

   - સ્ટોકહોમ-આલાર્ડા એરપોર્ટથી બહાર નીકળ્યા પછી મોદી ભારતીય મુળના લોકોને પણ મળ્યા હતા. ત્યાં તેમણે દરેક સાથે હાથ મીલાવ્યો હતો.
   - મોદી ત્યારપછી સ્વીડનના રાજા કાર્લ 16માં ગુસ્તાફ સાથે મુલાકાત કરશે. તેમાં સ્વીડિશ પીએમ સ્ટીફન સાથે સોગેર્સ્કાથી રોસનબાદ સુધીની એક વૉક પણ સામેલ છે.
   - ત્યારપછી બંને દેશના વડાપ્રધાન એક દ્વીપક્ષીય સમજૂતી ઉપર કરાર કરશે. આ સમજૂતી પછી બંને એક જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ કરશે. કોન્ફરન્સ પછી પીએમ સિટી હોલ ગોલ્ડન રુમમાં સ્વીડન-ઈન્ડિયા બિઝનેસ-ડેમાં ભાગ લેશે.

   સ્વીડન મુલાકાત: ભારત-નોર્દિક સંમેલન, 5 દેશો સાથે દ્વિપક્ષીય વાત

   - મોદી 16 અને 17 એપ્રિલ સ્વીડનમાં રહેવાના છે. તેઓ સ્વીડનના પીએમ સ્ટીફન લોફવેન સાથે ચર્ચા કરશે. તેઓ પહેલાં ભારત-નોર્દિક સંમેલનમાં ભાગ લેશે. સંમેલનમાં ડેનમાર્ક, ફિનલેન્ડ, આઈસલેન્ડ, નોર્વે અને સ્વીડનના પીએમ પણ સામેલ થશે. તેઓ આ દેશોના વડાપ્રધાન સાથે દ્વીપક્ષીય બેઠક પણ કરશે.

   87 વર્ષ પછી: વેસ્ટમિંસ્ટર હોલમાં મોદી બોલે, અહીં ગાંધીજી ગયા હતા

   - મોદી બુધવારે લંડનના ઐતિહાસિક વેસ્ટમિંસ્ટર સેન્ટ્રલ હોલમાં જશે. તેઓ અહીં 'ભારત કી બાત, સબકે સાથ' કાર્યક્રમમાં ભાગ લેશે. મોદી સોશિયલ મીડિયા ઉપર સવાલોના જવાબ પણ આપશે. તેને યુરોપ ઈન્ડિયાના ફોરમ દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે. વેસ્ટમિંસ્ટર હોલમાં 1931માં મહાત્મા ગાંધીનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તે સમયે તેને મૈથોડિસ્ટ સેન્ટ્રેલ હોલ તરીકે ઓળખવામાં આવતો હતો.

   એલિઝાબેથ છોડી શકે છે પદ, ભારત બની શકે છે કોમનવેલ્થનું લિડર

   - ચર્ચા છે કે, મહારાણી એલિઝા બેથ કોમનવેલ્થ ગેમ્સનું અધ્યક્ષ પદ છોડવા માગે છે. કોમનવેલ્થના પ્રમુખનં પદ અનુવંશિક નથી. ભારત કોમનવેલ્થ ગેમ્સમાં મહત્વની ભૂમિકા પૂરી પાડે તેવી શક્યતા છે. મોદી તેમનું યોગદાન બમણું કરી શકે છે.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

  • સ્ટોકહોમમાં સ્વીડન અને ભારતીય વડાપ્રધાન વચ્ચે દ્વિપક્ષીય વાર્તા
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   સ્ટોકહોમમાં સ્વીડન અને ભારતીય વડાપ્રધાન વચ્ચે દ્વિપક્ષીય વાર્તા

  • નરેન્દ્ર મોદી સ્ટોકહોમમાં સ્વીડનના કિંગ કાર્લ 16માને પણ મળ્યાં હતા
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   નરેન્દ્ર મોદી સ્ટોકહોમમાં સ્વીડનના કિંગ કાર્લ 16માને પણ મળ્યાં હતા

  • +5 બીજી સ્લાઈડ્સ જુઓ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: વડાપ્રધાન પહોંચ્યા સ્વીડન, ત્યાંના પીએમએ પ્રોટોકોલ તોડી કર્યું સ્વાગત| PM Modi In Sweden Welcomed By Swedish PM
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  X
  Top