1

Divya Bhaskar

Home » International News » Latest News » International » Museum of Illusions in Hollywood-Masti made 3D paintings

હૉલિવૂડમાં ‘મ્યુઝિયમ ઑફ ઇલ્યૂઝન્સ’: 3D પેઇન્ટિંગ્સ બન્યાં મસ્તી

Divyabhaskar.com | Last Modified - Mar 28, 2018, 11:54 PM IST

એક પેઇન્ટિંગમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને બોક્સિંગ કરતા દર્શાવાયા છે

  • Museum of Illusions in Hollywood-Masti made 3D paintings
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    ઈન્ટરનેશનલ ડેસ્ક: અમેરિકાના કેલિફોર્નિયામાં હૉલિવૂડ ખાતેના ‘મ્યુઝિયમ ઑફ ઇલ્યૂઝન્સ’માં મુકાયેલાં 3D પેઇન્ટિંગ્સ મુલાકાતીઓને ખૂબ પસંદ પડી રહ્યાં છે. મુલાકાતીઓ આ પેઇન્ટિંગ્સ સાથે મસ્તી કરવાનું અને ફોટોગ્રાફ્સ લેવાનું ચૂકતા નથી. તેમાંના એક પેઇન્ટિંગમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને બોક્સિંગ કરતા દર્શાવાયા છે. ખાસ કરીને બાળકો આ પેઇન્ટિંગ્સનો ભરપૂર આનંદ લઇ રહ્યા છે.

    વધુ તસવીર જોવા આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો...

  • Museum of Illusions in Hollywood-Masti made 3D paintings
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • Museum of Illusions in Hollywood-Masti made 3D paintings
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • Museum of Illusions in Hollywood-Masti made 3D paintings
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • Museum of Illusions in Hollywood-Masti made 3D paintings
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending