ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Latest News » International» પુતિને એક ચોક્કસ સ્ટ્રેટેજી હેઠળ આ ફોન કર્યો હોવાની અટકળો | Putin and Modi agreed to maintain contact in the future

  ટ્રમ્પ અને રશિયાના તણાવમાં ભારતનો હસ્તક્ષેપ, મોદી-પુતિનની ફોન પર ચર્ચા

  divyabhaskar.com | Last Modified - Apr 13, 2018, 12:30 PM IST

  ટ્રમ્પે યુકે અને ફ્રાન્સ સાથે મળીને સીરિયામાં મિસાઇલ એરસ્ટ્રાઇક્સ કરવાની ધમકી આપી હતી
  • ભૂતપૂર્વ રશિયન જાસૂસને બ્રિટનમાં ઝેર આપવાની ઘટનાને લઇને પશ્ચિમ દેશો અને રશિયાની વચ્ચે વિવાદ વધી રહ્યો છે (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ભૂતપૂર્વ રશિયન જાસૂસને બ્રિટનમાં ઝેર આપવાની ઘટનાને લઇને પશ્ચિમ દેશો અને રશિયાની વચ્ચે વિવાદ વધી રહ્યો છે (ફાઇલ)

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે ટેલિફોન પર લાંબી વાતચીત કરી છે. બંને નેતાઓએ ભારત-રશિયા સંબંધો પર ચર્ચા કરી અને ઇન્ટરનેશનલ સ્તરે એકબીજાંનો સહયોગ જાળવી રાખવાના અંગે ચર્ચા કરી. વિદેશ મંત્રાલયના સ્પોક્સપર્સન રવિશ કુમારે આ અંગે કોન્ફરન્સમાં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પ્રેસિડન્ટ પુતિને 11 એપ્રિલના રોજ ટેલિફોન પર વાતચીત કરી.

   વધારે માહિતી બહાર લાવવાનો ઇન્કાર

   - ભારતના ફોરેન મિનિસ્ટરે આ ટેલિફોનિક વાતચીત વિશે વધુ માહિતી આપવાનો ઇન્કાર કરી દીધો છે.
   - સ્પોક્સપર્સન રવિશ કુમારે કહ્યું કે, અત્યારે માત્ર એટલું જ કહી શકીએ છીએ કે બંને નેતાઓની વચ્ચે પરસ્પર હિતો સાથે જોડાયેલા તમામ વિષયો પર ચર્ચા કરવામાં આવી છે.
   - ઉલ્લેખનીય છે કે, ભૂતપૂર્વ રશિયન જાસૂસને બ્રિટનમાં ઝેર આપવાની ઘટનાને લઇને પશ્ચિમ દેશો અને રશિયાની વચ્ચે વિવાદ વધી રહ્યો છે.

   ટ્રમ્પની મિસાઇલની ધમકી બાદ થયો ફોન

   - એક અંદાજ મુજબ, ટ્રમ્પે યુકે અને ફ્રાન્સ સાથે મળીને સીરિયામાં મિસાઇલ એરસ્ટ્રાઇક્સ કરવાની ધમકી આપી હતી. ગઇકાલે યુએસનું સૈન્ય અને યુકેની સબમરિન સીરિયાની મિસાઇલ રેન્જની નજીક આવી ગયા છે.
   - યુએસ અને રશિયા વચ્ચે આગામી દિવસોના સંભવિત યુદ્ધના જોખમને ધ્યાનમાં રાખીને પણ પુતિને એક ચોક્કસ સ્ટ્રેટેજી હેઠળ આ ફોન કર્યો હોવાની અટકળો છે.

  • યુએસનું સૈન્ય અને યુકેની સબમરિન સીરિયાની મિસાઇલ રેન્જની નજીક આવી ગયા છે
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   યુએસનું સૈન્ય અને યુકેની સબમરિન સીરિયાની મિસાઇલ રેન્જની નજીક આવી ગયા છે

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે ટેલિફોન પર લાંબી વાતચીત કરી છે. બંને નેતાઓએ ભારત-રશિયા સંબંધો પર ચર્ચા કરી અને ઇન્ટરનેશનલ સ્તરે એકબીજાંનો સહયોગ જાળવી રાખવાના અંગે ચર્ચા કરી. વિદેશ મંત્રાલયના સ્પોક્સપર્સન રવિશ કુમારે આ અંગે કોન્ફરન્સમાં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પ્રેસિડન્ટ પુતિને 11 એપ્રિલના રોજ ટેલિફોન પર વાતચીત કરી.

   વધારે માહિતી બહાર લાવવાનો ઇન્કાર

   - ભારતના ફોરેન મિનિસ્ટરે આ ટેલિફોનિક વાતચીત વિશે વધુ માહિતી આપવાનો ઇન્કાર કરી દીધો છે.
   - સ્પોક્સપર્સન રવિશ કુમારે કહ્યું કે, અત્યારે માત્ર એટલું જ કહી શકીએ છીએ કે બંને નેતાઓની વચ્ચે પરસ્પર હિતો સાથે જોડાયેલા તમામ વિષયો પર ચર્ચા કરવામાં આવી છે.
   - ઉલ્લેખનીય છે કે, ભૂતપૂર્વ રશિયન જાસૂસને બ્રિટનમાં ઝેર આપવાની ઘટનાને લઇને પશ્ચિમ દેશો અને રશિયાની વચ્ચે વિવાદ વધી રહ્યો છે.

   ટ્રમ્પની મિસાઇલની ધમકી બાદ થયો ફોન

   - એક અંદાજ મુજબ, ટ્રમ્પે યુકે અને ફ્રાન્સ સાથે મળીને સીરિયામાં મિસાઇલ એરસ્ટ્રાઇક્સ કરવાની ધમકી આપી હતી. ગઇકાલે યુએસનું સૈન્ય અને યુકેની સબમરિન સીરિયાની મિસાઇલ રેન્જની નજીક આવી ગયા છે.
   - યુએસ અને રશિયા વચ્ચે આગામી દિવસોના સંભવિત યુદ્ધના જોખમને ધ્યાનમાં રાખીને પણ પુતિને એક ચોક્કસ સ્ટ્રેટેજી હેઠળ આ ફોન કર્યો હોવાની અટકળો છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: પુતિને એક ચોક્કસ સ્ટ્રેટેજી હેઠળ આ ફોન કર્યો હોવાની અટકળો | Putin and Modi agreed to maintain contact in the future
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  X
  Top