ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » Latest News » International» Prime Minister Narendra Modi is most followed Indian leader on Twitter with 41 million followers

    રિપોર્ટઃ PM મોદી, રાહુલ અને પૉપ વચ્ચે છે આ સામ્યતા

    divyabhaskar.com | Last Modified - Mar 14, 2018, 02:27 PM IST

    ટ્વીટર ઓડિટ રિપોર્ટ અનુસાર, મોદી આ યાદીમાં સૌથી ઉપર છે
    • ટ્વીટર ઓડિટ અનુસાર, ત્રણ નેતાઓના અસલી ફૉલોઅર્સની સંખ્યા ખૂબ જ ઓછી છે. (ફાઇલ)
      +3 બીજી સ્લાઈડ્સ જુઓ
      ટ્વીટર ઓડિટ અનુસાર, ત્રણ નેતાઓના અસલી ફૉલોઅર્સની સંખ્યા ખૂબ જ ઓછી છે. (ફાઇલ)

      ઇન્ટરનેશનલ ડેસ્કઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતના સૌથી મોટાં રાજનેતા છે. આ સિવાય ભારતમાં સૌથી વધારે ફૉલોઅર્સની સંખ્યા પણ તેમની પાસે છે. બીજા સ્થાને અમિતાભ બચ્ચન અને ત્રીજાં નંબર પર શાહરુખ ખાન છે. પરંતુ એક બાબત જે તમને ચોંકાવી દેશે તે એ છે કે, તેમના 60 ટકા ફૉલોઅર્સ ફૅક છે. ટ્વીટર ઓડિટ બાદ જાણકારી મળી છે કે, દેશના મોટાંભાગના નેતાઓ જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સામેલ છે, તેમની પાસે ટ્વીટર પર 50 ટકાથી વધારે ફૅક ફૉલોઅર્સ છે. આ યાદીમાં ડોનાલ્ડ ટ્રમ્પ, પૉપ ફ્રાન્સિસ અને કિંગ સલમાન જેવા નેતાઓના નામ સામેલ છે.

      પીએમ નરેન્દ્ર મોદીનું નામ સૌથી ઉપર

      - ટ્વીટર ઓડિટ રિપોર્ટ અનુસાર, મોદી આ યાદીમાં સૌથી ઉપર છે. તેમના 24180000 ફૉલોઅર્સમાંથી 40300000 ફૉલોઅર્સ ફૅક છે.
      - તેમાં ઇન્ટરનેટ બોટ્સ (વાસ્તવિક મનુષ્યોના એકાઉન્ટની તપાસ) પણ સામેલ છે. આ વર્ષે ફેબ્રુઆરી 21નાં રોજ આ રિપોર્ટ્સ જાહેર કરવામાં આવ્યો છે. તે સમયે મોદીના ટ્વીટર ફૉલોઅર્સની સંખ્યા 40.3 મિલિયન એટલે કે, 4.3 કરોડ હતી.
      - જેમાં માત્ર 30 દિવસોની અંદર 0.7 મિલિયન ફૉલોઅર્સનો વધારો થયો. ફૅક ફૉલોઅર્સની યાદીમાં મોદી સિવાય દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનો પણ સમાવેશ થાય છે.

      આગળની સ્લાઇડ્સમાં જાણો, કેજરીવાલ સહિત અન્ય સેલિબ્રિટીઝના ફૅક ફૉલોઅર્સ વિશે...

    • રાહુલ ગાંધીને ફૉલો કરનારા 69 ટકા ફૅક એકાઉન્ટ છે (ફાઇલ)
      +3 બીજી સ્લાઈડ્સ જુઓ
      રાહુલ ગાંધીને ફૉલો કરનારા 69 ટકા ફૅક એકાઉન્ટ છે (ફાઇલ)

    • પૉપ ફ્રાન્સિસનીના 48 ટકા ફૉલોઅર્સ ફૅક છે (ફાઇલ)
      +3 બીજી સ્લાઈડ્સ જુઓ
      પૉપ ફ્રાન્સિસનીના 48 ટકા ફૉલોઅર્સ ફૅક છે (ફાઇલ)

    • ટ્વીટર ઓડિટ રિપોર્ટ અનુસાર, મોદી આ યાદીમાં સૌથી ઉપર છે. તેમના 24180000 ફૉલોઅર્સમાંથી 40300000 ફૉલોઅર્સ ફૅક છે. (ફાઇલ)
      +3 બીજી સ્લાઈડ્સ જુઓ
      ટ્વીટર ઓડિટ રિપોર્ટ અનુસાર, મોદી આ યાદીમાં સૌથી ઉપર છે. તેમના 24180000 ફૉલોઅર્સમાંથી 40300000 ફૉલોઅર્સ ફૅક છે. (ફાઇલ)

      ઇન્ટરનેશનલ ડેસ્કઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતના સૌથી મોટાં રાજનેતા છે. આ સિવાય ભારતમાં સૌથી વધારે ફૉલોઅર્સની સંખ્યા પણ તેમની પાસે છે. બીજા સ્થાને અમિતાભ બચ્ચન અને ત્રીજાં નંબર પર શાહરુખ ખાન છે. પરંતુ એક બાબત જે તમને ચોંકાવી દેશે તે એ છે કે, તેમના 60 ટકા ફૉલોઅર્સ ફૅક છે. ટ્વીટર ઓડિટ બાદ જાણકારી મળી છે કે, દેશના મોટાંભાગના નેતાઓ જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સામેલ છે, તેમની પાસે ટ્વીટર પર 50 ટકાથી વધારે ફૅક ફૉલોઅર્સ છે. આ યાદીમાં ડોનાલ્ડ ટ્રમ્પ, પૉપ ફ્રાન્સિસ અને કિંગ સલમાન જેવા નેતાઓના નામ સામેલ છે.

      પીએમ નરેન્દ્ર મોદીનું નામ સૌથી ઉપર

      - ટ્વીટર ઓડિટ રિપોર્ટ અનુસાર, મોદી આ યાદીમાં સૌથી ઉપર છે. તેમના 24180000 ફૉલોઅર્સમાંથી 40300000 ફૉલોઅર્સ ફૅક છે.
      - તેમાં ઇન્ટરનેટ બોટ્સ (વાસ્તવિક મનુષ્યોના એકાઉન્ટની તપાસ) પણ સામેલ છે. આ વર્ષે ફેબ્રુઆરી 21નાં રોજ આ રિપોર્ટ્સ જાહેર કરવામાં આવ્યો છે. તે સમયે મોદીના ટ્વીટર ફૉલોઅર્સની સંખ્યા 40.3 મિલિયન એટલે કે, 4.3 કરોડ હતી.
      - જેમાં માત્ર 30 દિવસોની અંદર 0.7 મિલિયન ફૉલોઅર્સનો વધારો થયો. ફૅક ફૉલોઅર્સની યાદીમાં મોદી સિવાય દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનો પણ સમાવેશ થાય છે.

      આગળની સ્લાઇડ્સમાં જાણો, કેજરીવાલ સહિત અન્ય સેલિબ્રિટીઝના ફૅક ફૉલોઅર્સ વિશે...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Prime Minister Narendra Modi is most followed Indian leader on Twitter with 41 million followers
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    Top
    `