ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Latest News » International» A car crashed into an energy plant, causing a leak, although there are no injuries

  UK: 15 ઇંચ બરફવર્ષા, એનર્જી પ્લાન્ટમાંથી ગેસ લીક થતાં હજારો બેઘર

  divyabhaskar.com | Last Modified - Mar 19, 2018, 04:00 PM IST

  દેવોન અને કોર્નવોલમાં આજે પણ 80 કિમી/કલાકની ઝડપે ત્રાટક્યું વાવાઝોડું
  • મિનિ બિસ્ટઃ આજે દેશના મોટાંભાગના વિસ્તારોમાં બરફવર્ષા અને વાવાઝોડાંની અસર રહેશે
   +10 બીજી સ્લાઈડ્સ જુઓ
   મિનિ બિસ્ટઃ આજે દેશના મોટાંભાગના વિસ્તારોમાં બરફવર્ષા અને વાવાઝોડાંની અસર રહેશે

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ બ્રિટનમાં આજે પણ 'બિસ્ટ ફ્રોમ ધ ઇસ્ટ' વાવાઝોડાંની અસર યથાવત રહેશે. રાજ્યોની 100થી વધુ સ્કૂલો ખરાબ હવામાનના કારણે બંધ રાખવામાં આવી છે. હવામાન વિભાગે વોર્નિંગ જાહેર કરી છે જે અનુસાર, આજે 10 વાગ્યા સુધી દેશના મોટાંભાગના વિસ્તારોમાં બરફવર્ષા અને વાવાઝોડાંની અસર રહેશે. બ્રિટનમાં આજે 15 ઇંચ બરફવર્ષા થવાની આગાહી છે, ગઇકાલે અહીં 12 ઇંચ બરફવર્ષા થઇ હતી. આજે બ્રિટનનું તાપમાન -10 ડિગ્રી રહેશે. સાઉથ લંડનના ક્રોયડોન ટાઉનમાં વાવાઝોડાંના કારણે એક કાર એનર્જી પ્લાન્ટ સાથે ટકરાતા તેમાંથી ગેસ લીક થયો હતો. ગેસ લીક થવાના કારણે આટલી ઠંડીમાં પણ લોકોને પોતાના ઘરો ખાલી કરવાની તાકીદ કરવામાં આવી હતી. હજારો લોકો પોતાના ઘર ખાલી કરીને સેન્સબરી અને સાલ્વેશન આર્મી ચર્ચમાં ઉભા કરેલા આશ્રયસ્થાનોમાં રહ્યા હતા.

   - સાઉથ વેસ્ટમાં 'જીવન માટે જોખમ' હોય તેવા હવામાનની આગાહી કરવામાં આવી છે. જ્યારે ઇંગ્લેન્ડમાં યલો વેધર વોર્નિંગ આપવામાં આવી છે.
   - દેવોન અને કોર્નવોલમાં આજે પણ 80 કિમી/કલાકની ઝડપે ત્રાટકેલા વાવાઝોડાંના કારણે અહીં -8 ડિગ્રી સેલ્શિયસ તાપમાન છે.
   - સાઉથ ઇંગ્લેન્ડમાં આજે પણ મોટાંભાગના ઘરો અને બિઝનેસ હાઉસમાં વીજ પુરવઠો ખોરવાયેલો છે. આ સિવાય અનેક ટ્રેન રદ કરવામાં આવે છે અને M62 હાઇવે વાહનોની અવર જવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે.
   - ક્રોયડોનમાં ગેસ લીક થવાથી હજારો લોકોને આટલા ભારે બરફવર્ષા અને વાવાઝોડાંમાં પણ ઘરમાંથી બહાર રહેવાની ફરજ પડી હતી.
   - એક કાર ધુમ્મસ અને વાવાઝોડાંના કારણે એનર્જી પ્લાન્ટ સાથે ટકરાતાં તેમાંથી ગેસ લીક થયો હતો. જો કે, આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી.

   આગળની સ્લાઇડ્સમાં જાણો, બરફવર્ષા અને વાવાઝોડાંની વધુ વિગતો...

  • સાઇબેરિયન ચીલના કારણે આજે પણ અહીંનું ટેમ્પરેચર -10 ડિગ્રી રહેશે.
   +10 બીજી સ્લાઈડ્સ જુઓ
   સાઇબેરિયન ચીલના કારણે આજે પણ અહીંનું ટેમ્પરેચર -10 ડિગ્રી રહેશે.

  • યુકે ગેસ (એનર્જી અને હોમ સર્વિસ પ્રોવાઇડર) અનુસાર, વાવાઝોડાંના કારણે અત્યારસુધી તેઓને 20,000થી વધુ ઇમરજન્સી કોલ્સ આવ્યા છે.
   +10 બીજી સ્લાઈડ્સ જુઓ
   યુકે ગેસ (એનર્જી અને હોમ સર્વિસ પ્રોવાઇડર) અનુસાર, વાવાઝોડાંના કારણે અત્યારસુધી તેઓને 20,000થી વધુ ઇમરજન્સી કોલ્સ આવ્યા છે.

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ બ્રિટનમાં આજે પણ 'બિસ્ટ ફ્રોમ ધ ઇસ્ટ' વાવાઝોડાંની અસર યથાવત રહેશે. રાજ્યોની 100થી વધુ સ્કૂલો ખરાબ હવામાનના કારણે બંધ રાખવામાં આવી છે. હવામાન વિભાગે વોર્નિંગ જાહેર કરી છે જે અનુસાર, આજે 10 વાગ્યા સુધી દેશના મોટાંભાગના વિસ્તારોમાં બરફવર્ષા અને વાવાઝોડાંની અસર રહેશે. બ્રિટનમાં આજે 15 ઇંચ બરફવર્ષા થવાની આગાહી છે, ગઇકાલે અહીં 12 ઇંચ બરફવર્ષા થઇ હતી. આજે બ્રિટનનું તાપમાન -10 ડિગ્રી રહેશે. સાઉથ લંડનના ક્રોયડોન ટાઉનમાં વાવાઝોડાંના કારણે એક કાર એનર્જી પ્લાન્ટ સાથે ટકરાતા તેમાંથી ગેસ લીક થયો હતો. ગેસ લીક થવાના કારણે આટલી ઠંડીમાં પણ લોકોને પોતાના ઘરો ખાલી કરવાની તાકીદ કરવામાં આવી હતી. હજારો લોકો પોતાના ઘર ખાલી કરીને સેન્સબરી અને સાલ્વેશન આર્મી ચર્ચમાં ઉભા કરેલા આશ્રયસ્થાનોમાં રહ્યા હતા.

   - સાઉથ વેસ્ટમાં 'જીવન માટે જોખમ' હોય તેવા હવામાનની આગાહી કરવામાં આવી છે. જ્યારે ઇંગ્લેન્ડમાં યલો વેધર વોર્નિંગ આપવામાં આવી છે.
   - દેવોન અને કોર્નવોલમાં આજે પણ 80 કિમી/કલાકની ઝડપે ત્રાટકેલા વાવાઝોડાંના કારણે અહીં -8 ડિગ્રી સેલ્શિયસ તાપમાન છે.
   - સાઉથ ઇંગ્લેન્ડમાં આજે પણ મોટાંભાગના ઘરો અને બિઝનેસ હાઉસમાં વીજ પુરવઠો ખોરવાયેલો છે. આ સિવાય અનેક ટ્રેન રદ કરવામાં આવે છે અને M62 હાઇવે વાહનોની અવર જવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે.
   - ક્રોયડોનમાં ગેસ લીક થવાથી હજારો લોકોને આટલા ભારે બરફવર્ષા અને વાવાઝોડાંમાં પણ ઘરમાંથી બહાર રહેવાની ફરજ પડી હતી.
   - એક કાર ધુમ્મસ અને વાવાઝોડાંના કારણે એનર્જી પ્લાન્ટ સાથે ટકરાતાં તેમાંથી ગેસ લીક થયો હતો. જો કે, આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી.

   આગળની સ્લાઇડ્સમાં જાણો, બરફવર્ષા અને વાવાઝોડાંની વધુ વિગતો...

  • વાહનોમાં ફસાયેલા 80થી વધુ લોકોને બચાવવામાં આવ્યા છે અને તેઓને શેલ્ટર હાઉસમાં મોકલી આપવામાં આવ્યા હતા.
   +10 બીજી સ્લાઈડ્સ જુઓ
   વાહનોમાં ફસાયેલા 80થી વધુ લોકોને બચાવવામાં આવ્યા છે અને તેઓને શેલ્ટર હાઉસમાં મોકલી આપવામાં આવ્યા હતા.

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ બ્રિટનમાં આજે પણ 'બિસ્ટ ફ્રોમ ધ ઇસ્ટ' વાવાઝોડાંની અસર યથાવત રહેશે. રાજ્યોની 100થી વધુ સ્કૂલો ખરાબ હવામાનના કારણે બંધ રાખવામાં આવી છે. હવામાન વિભાગે વોર્નિંગ જાહેર કરી છે જે અનુસાર, આજે 10 વાગ્યા સુધી દેશના મોટાંભાગના વિસ્તારોમાં બરફવર્ષા અને વાવાઝોડાંની અસર રહેશે. બ્રિટનમાં આજે 15 ઇંચ બરફવર્ષા થવાની આગાહી છે, ગઇકાલે અહીં 12 ઇંચ બરફવર્ષા થઇ હતી. આજે બ્રિટનનું તાપમાન -10 ડિગ્રી રહેશે. સાઉથ લંડનના ક્રોયડોન ટાઉનમાં વાવાઝોડાંના કારણે એક કાર એનર્જી પ્લાન્ટ સાથે ટકરાતા તેમાંથી ગેસ લીક થયો હતો. ગેસ લીક થવાના કારણે આટલી ઠંડીમાં પણ લોકોને પોતાના ઘરો ખાલી કરવાની તાકીદ કરવામાં આવી હતી. હજારો લોકો પોતાના ઘર ખાલી કરીને સેન્સબરી અને સાલ્વેશન આર્મી ચર્ચમાં ઉભા કરેલા આશ્રયસ્થાનોમાં રહ્યા હતા.

   - સાઉથ વેસ્ટમાં 'જીવન માટે જોખમ' હોય તેવા હવામાનની આગાહી કરવામાં આવી છે. જ્યારે ઇંગ્લેન્ડમાં યલો વેધર વોર્નિંગ આપવામાં આવી છે.
   - દેવોન અને કોર્નવોલમાં આજે પણ 80 કિમી/કલાકની ઝડપે ત્રાટકેલા વાવાઝોડાંના કારણે અહીં -8 ડિગ્રી સેલ્શિયસ તાપમાન છે.
   - સાઉથ ઇંગ્લેન્ડમાં આજે પણ મોટાંભાગના ઘરો અને બિઝનેસ હાઉસમાં વીજ પુરવઠો ખોરવાયેલો છે. આ સિવાય અનેક ટ્રેન રદ કરવામાં આવે છે અને M62 હાઇવે વાહનોની અવર જવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે.
   - ક્રોયડોનમાં ગેસ લીક થવાથી હજારો લોકોને આટલા ભારે બરફવર્ષા અને વાવાઝોડાંમાં પણ ઘરમાંથી બહાર રહેવાની ફરજ પડી હતી.
   - એક કાર ધુમ્મસ અને વાવાઝોડાંના કારણે એનર્જી પ્લાન્ટ સાથે ટકરાતાં તેમાંથી ગેસ લીક થયો હતો. જો કે, આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી.

   આગળની સ્લાઇડ્સમાં જાણો, બરફવર્ષા અને વાવાઝોડાંની વધુ વિગતો...

  • ગ્રેટ વેસ્ટર્ન રેલવે દ્વારા હવામાનને ધ્યાનમાં રાખીને ટ્રેન રદ કરવાના કારણે, અનેક મુસાફરો હાલાકીમાં મુકાયા હતા.
   +10 બીજી સ્લાઈડ્સ જુઓ
   ગ્રેટ વેસ્ટર્ન રેલવે દ્વારા હવામાનને ધ્યાનમાં રાખીને ટ્રેન રદ કરવાના કારણે, અનેક મુસાફરો હાલાકીમાં મુકાયા હતા.

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ બ્રિટનમાં આજે પણ 'બિસ્ટ ફ્રોમ ધ ઇસ્ટ' વાવાઝોડાંની અસર યથાવત રહેશે. રાજ્યોની 100થી વધુ સ્કૂલો ખરાબ હવામાનના કારણે બંધ રાખવામાં આવી છે. હવામાન વિભાગે વોર્નિંગ જાહેર કરી છે જે અનુસાર, આજે 10 વાગ્યા સુધી દેશના મોટાંભાગના વિસ્તારોમાં બરફવર્ષા અને વાવાઝોડાંની અસર રહેશે. બ્રિટનમાં આજે 15 ઇંચ બરફવર્ષા થવાની આગાહી છે, ગઇકાલે અહીં 12 ઇંચ બરફવર્ષા થઇ હતી. આજે બ્રિટનનું તાપમાન -10 ડિગ્રી રહેશે. સાઉથ લંડનના ક્રોયડોન ટાઉનમાં વાવાઝોડાંના કારણે એક કાર એનર્જી પ્લાન્ટ સાથે ટકરાતા તેમાંથી ગેસ લીક થયો હતો. ગેસ લીક થવાના કારણે આટલી ઠંડીમાં પણ લોકોને પોતાના ઘરો ખાલી કરવાની તાકીદ કરવામાં આવી હતી. હજારો લોકો પોતાના ઘર ખાલી કરીને સેન્સબરી અને સાલ્વેશન આર્મી ચર્ચમાં ઉભા કરેલા આશ્રયસ્થાનોમાં રહ્યા હતા.

   - સાઉથ વેસ્ટમાં 'જીવન માટે જોખમ' હોય તેવા હવામાનની આગાહી કરવામાં આવી છે. જ્યારે ઇંગ્લેન્ડમાં યલો વેધર વોર્નિંગ આપવામાં આવી છે.
   - દેવોન અને કોર્નવોલમાં આજે પણ 80 કિમી/કલાકની ઝડપે ત્રાટકેલા વાવાઝોડાંના કારણે અહીં -8 ડિગ્રી સેલ્શિયસ તાપમાન છે.
   - સાઉથ ઇંગ્લેન્ડમાં આજે પણ મોટાંભાગના ઘરો અને બિઝનેસ હાઉસમાં વીજ પુરવઠો ખોરવાયેલો છે. આ સિવાય અનેક ટ્રેન રદ કરવામાં આવે છે અને M62 હાઇવે વાહનોની અવર જવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે.
   - ક્રોયડોનમાં ગેસ લીક થવાથી હજારો લોકોને આટલા ભારે બરફવર્ષા અને વાવાઝોડાંમાં પણ ઘરમાંથી બહાર રહેવાની ફરજ પડી હતી.
   - એક કાર ધુમ્મસ અને વાવાઝોડાંના કારણે એનર્જી પ્લાન્ટ સાથે ટકરાતાં તેમાંથી ગેસ લીક થયો હતો. જો કે, આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી.

   આગળની સ્લાઇડ્સમાં જાણો, બરફવર્ષા અને વાવાઝોડાંની વધુ વિગતો...

  • યુકેના મોટાંભાગના વિસ્તારોમાં 'જીવનને જોખમ' વાળી વોર્નિંગ હવામાન વિભાગે જાહેર કરી છે.
   +10 બીજી સ્લાઈડ્સ જુઓ
   યુકેના મોટાંભાગના વિસ્તારોમાં 'જીવનને જોખમ' વાળી વોર્નિંગ હવામાન વિભાગે જાહેર કરી છે.

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ બ્રિટનમાં આજે પણ 'બિસ્ટ ફ્રોમ ધ ઇસ્ટ' વાવાઝોડાંની અસર યથાવત રહેશે. રાજ્યોની 100થી વધુ સ્કૂલો ખરાબ હવામાનના કારણે બંધ રાખવામાં આવી છે. હવામાન વિભાગે વોર્નિંગ જાહેર કરી છે જે અનુસાર, આજે 10 વાગ્યા સુધી દેશના મોટાંભાગના વિસ્તારોમાં બરફવર્ષા અને વાવાઝોડાંની અસર રહેશે. બ્રિટનમાં આજે 15 ઇંચ બરફવર્ષા થવાની આગાહી છે, ગઇકાલે અહીં 12 ઇંચ બરફવર્ષા થઇ હતી. આજે બ્રિટનનું તાપમાન -10 ડિગ્રી રહેશે. સાઉથ લંડનના ક્રોયડોન ટાઉનમાં વાવાઝોડાંના કારણે એક કાર એનર્જી પ્લાન્ટ સાથે ટકરાતા તેમાંથી ગેસ લીક થયો હતો. ગેસ લીક થવાના કારણે આટલી ઠંડીમાં પણ લોકોને પોતાના ઘરો ખાલી કરવાની તાકીદ કરવામાં આવી હતી. હજારો લોકો પોતાના ઘર ખાલી કરીને સેન્સબરી અને સાલ્વેશન આર્મી ચર્ચમાં ઉભા કરેલા આશ્રયસ્થાનોમાં રહ્યા હતા.

   - સાઉથ વેસ્ટમાં 'જીવન માટે જોખમ' હોય તેવા હવામાનની આગાહી કરવામાં આવી છે. જ્યારે ઇંગ્લેન્ડમાં યલો વેધર વોર્નિંગ આપવામાં આવી છે.
   - દેવોન અને કોર્નવોલમાં આજે પણ 80 કિમી/કલાકની ઝડપે ત્રાટકેલા વાવાઝોડાંના કારણે અહીં -8 ડિગ્રી સેલ્શિયસ તાપમાન છે.
   - સાઉથ ઇંગ્લેન્ડમાં આજે પણ મોટાંભાગના ઘરો અને બિઝનેસ હાઉસમાં વીજ પુરવઠો ખોરવાયેલો છે. આ સિવાય અનેક ટ્રેન રદ કરવામાં આવે છે અને M62 હાઇવે વાહનોની અવર જવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે.
   - ક્રોયડોનમાં ગેસ લીક થવાથી હજારો લોકોને આટલા ભારે બરફવર્ષા અને વાવાઝોડાંમાં પણ ઘરમાંથી બહાર રહેવાની ફરજ પડી હતી.
   - એક કાર ધુમ્મસ અને વાવાઝોડાંના કારણે એનર્જી પ્લાન્ટ સાથે ટકરાતાં તેમાંથી ગેસ લીક થયો હતો. જો કે, આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી.

   આગળની સ્લાઇડ્સમાં જાણો, બરફવર્ષા અને વાવાઝોડાંની વધુ વિગતો...

  • બ્રિટન રેલવેના પેસેન્જર્સને આગામી દિવસોમાં તકલીફ માટે તૈયાર રહેવાની ચેતવણી આપવામાં આવી છે. કારણ કે, મોટાંભાગની રેલવે લાઇન બરફવર્ષાના કારણે અસરગ્રસ્ત થઇ હતી.
   +10 બીજી સ્લાઈડ્સ જુઓ
   બ્રિટન રેલવેના પેસેન્જર્સને આગામી દિવસોમાં તકલીફ માટે તૈયાર રહેવાની ચેતવણી આપવામાં આવી છે. કારણ કે, મોટાંભાગની રેલવે લાઇન બરફવર્ષાના કારણે અસરગ્રસ્ત થઇ હતી.

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ બ્રિટનમાં આજે પણ 'બિસ્ટ ફ્રોમ ધ ઇસ્ટ' વાવાઝોડાંની અસર યથાવત રહેશે. રાજ્યોની 100થી વધુ સ્કૂલો ખરાબ હવામાનના કારણે બંધ રાખવામાં આવી છે. હવામાન વિભાગે વોર્નિંગ જાહેર કરી છે જે અનુસાર, આજે 10 વાગ્યા સુધી દેશના મોટાંભાગના વિસ્તારોમાં બરફવર્ષા અને વાવાઝોડાંની અસર રહેશે. બ્રિટનમાં આજે 15 ઇંચ બરફવર્ષા થવાની આગાહી છે, ગઇકાલે અહીં 12 ઇંચ બરફવર્ષા થઇ હતી. આજે બ્રિટનનું તાપમાન -10 ડિગ્રી રહેશે. સાઉથ લંડનના ક્રોયડોન ટાઉનમાં વાવાઝોડાંના કારણે એક કાર એનર્જી પ્લાન્ટ સાથે ટકરાતા તેમાંથી ગેસ લીક થયો હતો. ગેસ લીક થવાના કારણે આટલી ઠંડીમાં પણ લોકોને પોતાના ઘરો ખાલી કરવાની તાકીદ કરવામાં આવી હતી. હજારો લોકો પોતાના ઘર ખાલી કરીને સેન્સબરી અને સાલ્વેશન આર્મી ચર્ચમાં ઉભા કરેલા આશ્રયસ્થાનોમાં રહ્યા હતા.

   - સાઉથ વેસ્ટમાં 'જીવન માટે જોખમ' હોય તેવા હવામાનની આગાહી કરવામાં આવી છે. જ્યારે ઇંગ્લેન્ડમાં યલો વેધર વોર્નિંગ આપવામાં આવી છે.
   - દેવોન અને કોર્નવોલમાં આજે પણ 80 કિમી/કલાકની ઝડપે ત્રાટકેલા વાવાઝોડાંના કારણે અહીં -8 ડિગ્રી સેલ્શિયસ તાપમાન છે.
   - સાઉથ ઇંગ્લેન્ડમાં આજે પણ મોટાંભાગના ઘરો અને બિઝનેસ હાઉસમાં વીજ પુરવઠો ખોરવાયેલો છે. આ સિવાય અનેક ટ્રેન રદ કરવામાં આવે છે અને M62 હાઇવે વાહનોની અવર જવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે.
   - ક્રોયડોનમાં ગેસ લીક થવાથી હજારો લોકોને આટલા ભારે બરફવર્ષા અને વાવાઝોડાંમાં પણ ઘરમાંથી બહાર રહેવાની ફરજ પડી હતી.
   - એક કાર ધુમ્મસ અને વાવાઝોડાંના કારણે એનર્જી પ્લાન્ટ સાથે ટકરાતાં તેમાંથી ગેસ લીક થયો હતો. જો કે, આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી.

   આગળની સ્લાઇડ્સમાં જાણો, બરફવર્ષા અને વાવાઝોડાંની વધુ વિગતો...

  • સાઉથ ઇંગ્લેન્ડમાં આજે પણ મોટાંભાગના ઘરો અને બિઝનેસ હાઉસમાં વીજ પુરવઠો ખોરવાયેલો છે.
   +10 બીજી સ્લાઈડ્સ જુઓ
   સાઉથ ઇંગ્લેન્ડમાં આજે પણ મોટાંભાગના ઘરો અને બિઝનેસ હાઉસમાં વીજ પુરવઠો ખોરવાયેલો છે.

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ બ્રિટનમાં આજે પણ 'બિસ્ટ ફ્રોમ ધ ઇસ્ટ' વાવાઝોડાંની અસર યથાવત રહેશે. રાજ્યોની 100થી વધુ સ્કૂલો ખરાબ હવામાનના કારણે બંધ રાખવામાં આવી છે. હવામાન વિભાગે વોર્નિંગ જાહેર કરી છે જે અનુસાર, આજે 10 વાગ્યા સુધી દેશના મોટાંભાગના વિસ્તારોમાં બરફવર્ષા અને વાવાઝોડાંની અસર રહેશે. બ્રિટનમાં આજે 15 ઇંચ બરફવર્ષા થવાની આગાહી છે, ગઇકાલે અહીં 12 ઇંચ બરફવર્ષા થઇ હતી. આજે બ્રિટનનું તાપમાન -10 ડિગ્રી રહેશે. સાઉથ લંડનના ક્રોયડોન ટાઉનમાં વાવાઝોડાંના કારણે એક કાર એનર્જી પ્લાન્ટ સાથે ટકરાતા તેમાંથી ગેસ લીક થયો હતો. ગેસ લીક થવાના કારણે આટલી ઠંડીમાં પણ લોકોને પોતાના ઘરો ખાલી કરવાની તાકીદ કરવામાં આવી હતી. હજારો લોકો પોતાના ઘર ખાલી કરીને સેન્સબરી અને સાલ્વેશન આર્મી ચર્ચમાં ઉભા કરેલા આશ્રયસ્થાનોમાં રહ્યા હતા.

   - સાઉથ વેસ્ટમાં 'જીવન માટે જોખમ' હોય તેવા હવામાનની આગાહી કરવામાં આવી છે. જ્યારે ઇંગ્લેન્ડમાં યલો વેધર વોર્નિંગ આપવામાં આવી છે.
   - દેવોન અને કોર્નવોલમાં આજે પણ 80 કિમી/કલાકની ઝડપે ત્રાટકેલા વાવાઝોડાંના કારણે અહીં -8 ડિગ્રી સેલ્શિયસ તાપમાન છે.
   - સાઉથ ઇંગ્લેન્ડમાં આજે પણ મોટાંભાગના ઘરો અને બિઝનેસ હાઉસમાં વીજ પુરવઠો ખોરવાયેલો છે. આ સિવાય અનેક ટ્રેન રદ કરવામાં આવે છે અને M62 હાઇવે વાહનોની અવર જવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે.
   - ક્રોયડોનમાં ગેસ લીક થવાથી હજારો લોકોને આટલા ભારે બરફવર્ષા અને વાવાઝોડાંમાં પણ ઘરમાંથી બહાર રહેવાની ફરજ પડી હતી.
   - એક કાર ધુમ્મસ અને વાવાઝોડાંના કારણે એનર્જી પ્લાન્ટ સાથે ટકરાતાં તેમાંથી ગેસ લીક થયો હતો. જો કે, આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી.

   આગળની સ્લાઇડ્સમાં જાણો, બરફવર્ષા અને વાવાઝોડાંની વધુ વિગતો...

  • ક્રોયડોન ટાઉનમાં ગેસ લીક થયા બાદ તેનો 250 મીટરનો વિસ્તાર ખાલી કરી દેવામાં આવ્યો હતો.
   +10 બીજી સ્લાઈડ્સ જુઓ
   ક્રોયડોન ટાઉનમાં ગેસ લીક થયા બાદ તેનો 250 મીટરનો વિસ્તાર ખાલી કરી દેવામાં આવ્યો હતો.

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ બ્રિટનમાં આજે પણ 'બિસ્ટ ફ્રોમ ધ ઇસ્ટ' વાવાઝોડાંની અસર યથાવત રહેશે. રાજ્યોની 100થી વધુ સ્કૂલો ખરાબ હવામાનના કારણે બંધ રાખવામાં આવી છે. હવામાન વિભાગે વોર્નિંગ જાહેર કરી છે જે અનુસાર, આજે 10 વાગ્યા સુધી દેશના મોટાંભાગના વિસ્તારોમાં બરફવર્ષા અને વાવાઝોડાંની અસર રહેશે. બ્રિટનમાં આજે 15 ઇંચ બરફવર્ષા થવાની આગાહી છે, ગઇકાલે અહીં 12 ઇંચ બરફવર્ષા થઇ હતી. આજે બ્રિટનનું તાપમાન -10 ડિગ્રી રહેશે. સાઉથ લંડનના ક્રોયડોન ટાઉનમાં વાવાઝોડાંના કારણે એક કાર એનર્જી પ્લાન્ટ સાથે ટકરાતા તેમાંથી ગેસ લીક થયો હતો. ગેસ લીક થવાના કારણે આટલી ઠંડીમાં પણ લોકોને પોતાના ઘરો ખાલી કરવાની તાકીદ કરવામાં આવી હતી. હજારો લોકો પોતાના ઘર ખાલી કરીને સેન્સબરી અને સાલ્વેશન આર્મી ચર્ચમાં ઉભા કરેલા આશ્રયસ્થાનોમાં રહ્યા હતા.

   - સાઉથ વેસ્ટમાં 'જીવન માટે જોખમ' હોય તેવા હવામાનની આગાહી કરવામાં આવી છે. જ્યારે ઇંગ્લેન્ડમાં યલો વેધર વોર્નિંગ આપવામાં આવી છે.
   - દેવોન અને કોર્નવોલમાં આજે પણ 80 કિમી/કલાકની ઝડપે ત્રાટકેલા વાવાઝોડાંના કારણે અહીં -8 ડિગ્રી સેલ્શિયસ તાપમાન છે.
   - સાઉથ ઇંગ્લેન્ડમાં આજે પણ મોટાંભાગના ઘરો અને બિઝનેસ હાઉસમાં વીજ પુરવઠો ખોરવાયેલો છે. આ સિવાય અનેક ટ્રેન રદ કરવામાં આવે છે અને M62 હાઇવે વાહનોની અવર જવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે.
   - ક્રોયડોનમાં ગેસ લીક થવાથી હજારો લોકોને આટલા ભારે બરફવર્ષા અને વાવાઝોડાંમાં પણ ઘરમાંથી બહાર રહેવાની ફરજ પડી હતી.
   - એક કાર ધુમ્મસ અને વાવાઝોડાંના કારણે એનર્જી પ્લાન્ટ સાથે ટકરાતાં તેમાંથી ગેસ લીક થયો હતો. જો કે, આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી.

   આગળની સ્લાઇડ્સમાં જાણો, બરફવર્ષા અને વાવાઝોડાંની વધુ વિગતો...

  • ક્રોયડોન ટાઉનના લોકોએ સોશિયલ મીડિયા પર આટલા જીવલેણ હવામાનમાં પણ ઘરની બહાર છે તેવું જણાવતા ફોટોગ્રાફ્સ પોસ્ટ કર્યા હતા.
   +10 બીજી સ્લાઈડ્સ જુઓ
   ક્રોયડોન ટાઉનના લોકોએ સોશિયલ મીડિયા પર આટલા જીવલેણ હવામાનમાં પણ ઘરની બહાર છે તેવું જણાવતા ફોટોગ્રાફ્સ પોસ્ટ કર્યા હતા.

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ બ્રિટનમાં આજે પણ 'બિસ્ટ ફ્રોમ ધ ઇસ્ટ' વાવાઝોડાંની અસર યથાવત રહેશે. રાજ્યોની 100થી વધુ સ્કૂલો ખરાબ હવામાનના કારણે બંધ રાખવામાં આવી છે. હવામાન વિભાગે વોર્નિંગ જાહેર કરી છે જે અનુસાર, આજે 10 વાગ્યા સુધી દેશના મોટાંભાગના વિસ્તારોમાં બરફવર્ષા અને વાવાઝોડાંની અસર રહેશે. બ્રિટનમાં આજે 15 ઇંચ બરફવર્ષા થવાની આગાહી છે, ગઇકાલે અહીં 12 ઇંચ બરફવર્ષા થઇ હતી. આજે બ્રિટનનું તાપમાન -10 ડિગ્રી રહેશે. સાઉથ લંડનના ક્રોયડોન ટાઉનમાં વાવાઝોડાંના કારણે એક કાર એનર્જી પ્લાન્ટ સાથે ટકરાતા તેમાંથી ગેસ લીક થયો હતો. ગેસ લીક થવાના કારણે આટલી ઠંડીમાં પણ લોકોને પોતાના ઘરો ખાલી કરવાની તાકીદ કરવામાં આવી હતી. હજારો લોકો પોતાના ઘર ખાલી કરીને સેન્સબરી અને સાલ્વેશન આર્મી ચર્ચમાં ઉભા કરેલા આશ્રયસ્થાનોમાં રહ્યા હતા.

   - સાઉથ વેસ્ટમાં 'જીવન માટે જોખમ' હોય તેવા હવામાનની આગાહી કરવામાં આવી છે. જ્યારે ઇંગ્લેન્ડમાં યલો વેધર વોર્નિંગ આપવામાં આવી છે.
   - દેવોન અને કોર્નવોલમાં આજે પણ 80 કિમી/કલાકની ઝડપે ત્રાટકેલા વાવાઝોડાંના કારણે અહીં -8 ડિગ્રી સેલ્શિયસ તાપમાન છે.
   - સાઉથ ઇંગ્લેન્ડમાં આજે પણ મોટાંભાગના ઘરો અને બિઝનેસ હાઉસમાં વીજ પુરવઠો ખોરવાયેલો છે. આ સિવાય અનેક ટ્રેન રદ કરવામાં આવે છે અને M62 હાઇવે વાહનોની અવર જવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે.
   - ક્રોયડોનમાં ગેસ લીક થવાથી હજારો લોકોને આટલા ભારે બરફવર્ષા અને વાવાઝોડાંમાં પણ ઘરમાંથી બહાર રહેવાની ફરજ પડી હતી.
   - એક કાર ધુમ્મસ અને વાવાઝોડાંના કારણે એનર્જી પ્લાન્ટ સાથે ટકરાતાં તેમાંથી ગેસ લીક થયો હતો. જો કે, આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી.

   આગળની સ્લાઇડ્સમાં જાણો, બરફવર્ષા અને વાવાઝોડાંની વધુ વિગતો...

  • કોર્નવેલમાં સૌથી વધુ બરફવર્ષા થઇ છે. અહીં જીવને જોખમી હવામાનની આગાહી જાહેર કરવામાં આવી છે.
   +10 બીજી સ્લાઈડ્સ જુઓ
   કોર્નવેલમાં સૌથી વધુ બરફવર્ષા થઇ છે. અહીં જીવને જોખમી હવામાનની આગાહી જાહેર કરવામાં આવી છે.

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ બ્રિટનમાં આજે પણ 'બિસ્ટ ફ્રોમ ધ ઇસ્ટ' વાવાઝોડાંની અસર યથાવત રહેશે. રાજ્યોની 100થી વધુ સ્કૂલો ખરાબ હવામાનના કારણે બંધ રાખવામાં આવી છે. હવામાન વિભાગે વોર્નિંગ જાહેર કરી છે જે અનુસાર, આજે 10 વાગ્યા સુધી દેશના મોટાંભાગના વિસ્તારોમાં બરફવર્ષા અને વાવાઝોડાંની અસર રહેશે. બ્રિટનમાં આજે 15 ઇંચ બરફવર્ષા થવાની આગાહી છે, ગઇકાલે અહીં 12 ઇંચ બરફવર્ષા થઇ હતી. આજે બ્રિટનનું તાપમાન -10 ડિગ્રી રહેશે. સાઉથ લંડનના ક્રોયડોન ટાઉનમાં વાવાઝોડાંના કારણે એક કાર એનર્જી પ્લાન્ટ સાથે ટકરાતા તેમાંથી ગેસ લીક થયો હતો. ગેસ લીક થવાના કારણે આટલી ઠંડીમાં પણ લોકોને પોતાના ઘરો ખાલી કરવાની તાકીદ કરવામાં આવી હતી. હજારો લોકો પોતાના ઘર ખાલી કરીને સેન્સબરી અને સાલ્વેશન આર્મી ચર્ચમાં ઉભા કરેલા આશ્રયસ્થાનોમાં રહ્યા હતા.

   - સાઉથ વેસ્ટમાં 'જીવન માટે જોખમ' હોય તેવા હવામાનની આગાહી કરવામાં આવી છે. જ્યારે ઇંગ્લેન્ડમાં યલો વેધર વોર્નિંગ આપવામાં આવી છે.
   - દેવોન અને કોર્નવોલમાં આજે પણ 80 કિમી/કલાકની ઝડપે ત્રાટકેલા વાવાઝોડાંના કારણે અહીં -8 ડિગ્રી સેલ્શિયસ તાપમાન છે.
   - સાઉથ ઇંગ્લેન્ડમાં આજે પણ મોટાંભાગના ઘરો અને બિઝનેસ હાઉસમાં વીજ પુરવઠો ખોરવાયેલો છે. આ સિવાય અનેક ટ્રેન રદ કરવામાં આવે છે અને M62 હાઇવે વાહનોની અવર જવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે.
   - ક્રોયડોનમાં ગેસ લીક થવાથી હજારો લોકોને આટલા ભારે બરફવર્ષા અને વાવાઝોડાંમાં પણ ઘરમાંથી બહાર રહેવાની ફરજ પડી હતી.
   - એક કાર ધુમ્મસ અને વાવાઝોડાંના કારણે એનર્જી પ્લાન્ટ સાથે ટકરાતાં તેમાંથી ગેસ લીક થયો હતો. જો કે, આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી.

   આગળની સ્લાઇડ્સમાં જાણો, બરફવર્ષા અને વાવાઝોડાંની વધુ વિગતો...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: A car crashed into an energy plant, causing a leak, although there are no injuries
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  X
  Top