ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » Latest News » International» Military Helicopter Crashed In Mexico, 13 Died

    મેક્સિકો: ભૂંકપની અસર જાણવા ગયેલા મિલેટ્રી હેલીકોપ્ટર ક્રેશ, 13ના મોત

    DivyaBhaskar.com | Last Modified - Feb 18, 2018, 06:06 AM IST

    આ હેલીકોપ્ટરમાં ગૃહમંત્રી અને ગવર્નર પણ સવાર હતા
    • મેક્સિકોમાં ક્રેસ થયેલ હેલીકોપ્ટર
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      મેક્સિકોમાં ક્રેસ થયેલ હેલીકોપ્ટર

      મેક્સિકો: મેક્સિકોમાં આવેલા ભૂકંપથી અસરગ્રસ્ત થયેલા પ્રદેશોની તપાસ માટે ગયેલા મિલેટ્રી હેલીકોપ્ટર ક્રેશ થવાથી 13 લોકોના મોત થયા હતા. મળતી માહિતી મુજબ આ હેલીકોપ્ટરમાં ગૃહમંત્રી અને ગવર્નર પણ સવાર હતા. મહત્વપૂર્ણ છે કે, આ દુર્ઘટનાગ્રસ્ત હેલીકોપ્ટરમાં કેટલા લોકો સવાર હતા તે હજી સુધી જાણી શકાયું નથી, જેમાં 3 બાળકોનો પણ સમાવેશ થાય છે.

      વધુ તસવીરો જોવો આગળની સ્લાઇડ્સમાં

    • જમીન પર ઉભેલા લોકો પણ થયા ઘાયલ
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      જમીન પર ઉભેલા લોકો પણ થયા ઘાયલ

      મેક્સિકો: મેક્સિકોમાં આવેલા ભૂકંપથી અસરગ્રસ્ત થયેલા પ્રદેશોની તપાસ માટે ગયેલા મિલેટ્રી હેલીકોપ્ટર ક્રેશ થવાથી 13 લોકોના મોત થયા હતા. મળતી માહિતી મુજબ આ હેલીકોપ્ટરમાં ગૃહમંત્રી અને ગવર્નર પણ સવાર હતા. મહત્વપૂર્ણ છે કે, આ દુર્ઘટનાગ્રસ્ત હેલીકોપ્ટરમાં કેટલા લોકો સવાર હતા તે હજી સુધી જાણી શકાયું નથી, જેમાં 3 બાળકોનો પણ સમાવેશ થાય છે.

      વધુ તસવીરો જોવો આગળની સ્લાઇડ્સમાં

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Military Helicopter Crashed In Mexico, 13 Died
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    Top
    `