ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Latest News » International» Thousands of revellers braved sub-zero temperatures last night to celebrate St Patricks Day

  UK: 15 ઇંચ બરફવર્ષા અને વાવાઝોડું, છતાં યુવતીઓ જોવા મળી શોર્ટ ડ્રેસિસમાં

  divyabhaskar.com | Last Modified - Mar 19, 2018, 07:21 PM IST

  આ યંગસ્ટર્સ પર 'જીવન જોખમી' બરફવર્ષા કે વાવાઝોડાંની ચેતવણીની કોઇ અસર જોવા મળી નહતી
  • મિનિ વન પીસમાં રોડ ક્રોસ કરતી ત્રણ યુવતીઓ. પાર્ટીની શરૂઆત પહેલાં જ અહીં સાઇબેરિયન વાવાઝોડાંની અસર હેઠળ બરફવર્ષા શરૂ થઇ ગઇ હતી.
   +9 બીજી સ્લાઈડ્સ જુઓ
   મિનિ વન પીસમાં રોડ ક્રોસ કરતી ત્રણ યુવતીઓ. પાર્ટીની શરૂઆત પહેલાં જ અહીં સાઇબેરિયન વાવાઝોડાંની અસર હેઠળ બરફવર્ષા શરૂ થઇ ગઇ હતી.

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ હજારો યંગસ્ટર્સ સબ-ઝીરો ટેમ્પરેચરમાં પણ ગત રાત્રે સેન્ટ પેટ્રીક ડેની ઉજવણી કરવા માટે એકઠાં થયા હતા. આ રાત સામાન્ય રાતો જેવી નહતી. યુકેના હવમાન ખાતાએ જ્યાં એક તરફ લોકોને અનિવાર્ય કારણો સિવાય ઘરની બહાર નહીં નિકળવાની ચેતવણી આપી છે. ત્યાં આ યંગસ્ટર્સ પર 'જીવન જોખમી' બરફવર્ષા કે વાવાઝોડાંની ચેતવણીની કોઇ અસર જોવા મળી નહતી. ઉલ્લેખનીય છે કે, બ્રિટનમાં હાલ 'બિસ્ટ ફ્રોમ ધ ઇસ્ટ' નામના વાવાઝોડાંની અસર છે. અહીં -10 ડિગ્રી ટેમ્પરેચર છે અને 80 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે. બર્મિંઘમની બ્રોડ સ્ટ્રીટ પર યંગસ્ટર્સ અને ખાસ કરીને યુવતીઓ તદ્દન શોર્ટ કપડાંમાં જોવા મળી હતી.

   પોલીસની સલાહને અવગણી

   - પેટ્રિક ડે સેલિબ્રેશન માટે એકઠી થયેલી યુવતીઓએ પોલીસની સલાહને પણ અવગણી હતી. પોલીસે અહીં સેલિબ્રેશન માટે એકઠાં થનારા લોકોને વધુમાં વધુ કપડાં પહેરવાની ચેતવણી આપી હતી.
   - જેનાથી તદ્દન અલગ યુવતીઓ શોર્ટ ડ્રેસિસમાં આવી હતી.
   - બ્રોડ સ્ટ્રીટમાં પાર્ટી લવર્સની ભીડ અલગ અલગ બારની બહાર જોવા મળી રહી હતી. જેમાંથી કેટલાંકે હવામાનની અસરને અનુરૂપ ડ્રેસિંગ કર્યુ હતું. જ્યારે કેટલીક યુવતીઓએ તદ્દન નાના વસ્ત્રો પહેર્યા હતા.
   - ફોટોગ્રાફ્સમાં યુવતીઓ સાઇબેરિયન વાવાઝોડાંની અસરના કારણે ઠંડીમાં ધ્રુજતી પણ જોવા મળી હતી.

   શું છે સેન્ટ પેટ્રિક ડે?

   - સેન્ટ પેટ્રિક ડે અથવા ફિસ્ટ ઓફ સેન્ટ પેટ્રીક એક કલ્ચરલ અને રિલિજિયસ સેલિબ્રેશન છે જે 17 માર્ચના રોજ સેલિબ્રેટ કરવામાં આવે છે.
   - આ દિવસ સેન્ટ પેટ્રિકની મૃત્યુતિથિ તરીકે ઉજવવામાં આવે છે. જેમાં લોકો કેથલિક ચર્ચમાં એકઠાં થાય છે.
   - સેલિબ્રેશનમાં સામાન્ય રીતે પબ્લિક પરેડ, ફેસ્ટિવલ્સ અને ફૂડ, ડ્રિંક જેવી એક્ટિવિટીઝ કરવામાં આવે છે. આ દિવસે બ્રિટનમાં જાહેર રજા રાખવામાં આવે છે.

   આગળની સ્લાઇડ્સમાં જુઓ, યુકેના યંગસ્ટર્સે કેવી રીતે કર્યુ સેલિબ્રેશન...

   UK: 15 ઇંચ બરફવર્ષા, એનર્જી પ્લાન્ટમાંથી ગેસ લીક થતાં હજારો બેઘર

  • મિત્ર સાથે બ્રોડ સ્ટ્રીટમાં યલો ટ્રાઉઝરમાં સાઇબેરિયન વાવાઝોડાંના કારણે ઠંડીમાં ધ્રુજતી યુવતી
   +9 બીજી સ્લાઈડ્સ જુઓ
   મિત્ર સાથે બ્રોડ સ્ટ્રીટમાં યલો ટ્રાઉઝરમાં સાઇબેરિયન વાવાઝોડાંના કારણે ઠંડીમાં ધ્રુજતી યુવતી

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ હજારો યંગસ્ટર્સ સબ-ઝીરો ટેમ્પરેચરમાં પણ ગત રાત્રે સેન્ટ પેટ્રીક ડેની ઉજવણી કરવા માટે એકઠાં થયા હતા. આ રાત સામાન્ય રાતો જેવી નહતી. યુકેના હવમાન ખાતાએ જ્યાં એક તરફ લોકોને અનિવાર્ય કારણો સિવાય ઘરની બહાર નહીં નિકળવાની ચેતવણી આપી છે. ત્યાં આ યંગસ્ટર્સ પર 'જીવન જોખમી' બરફવર્ષા કે વાવાઝોડાંની ચેતવણીની કોઇ અસર જોવા મળી નહતી. ઉલ્લેખનીય છે કે, બ્રિટનમાં હાલ 'બિસ્ટ ફ્રોમ ધ ઇસ્ટ' નામના વાવાઝોડાંની અસર છે. અહીં -10 ડિગ્રી ટેમ્પરેચર છે અને 80 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે. બર્મિંઘમની બ્રોડ સ્ટ્રીટ પર યંગસ્ટર્સ અને ખાસ કરીને યુવતીઓ તદ્દન શોર્ટ કપડાંમાં જોવા મળી હતી.

   પોલીસની સલાહને અવગણી

   - પેટ્રિક ડે સેલિબ્રેશન માટે એકઠી થયેલી યુવતીઓએ પોલીસની સલાહને પણ અવગણી હતી. પોલીસે અહીં સેલિબ્રેશન માટે એકઠાં થનારા લોકોને વધુમાં વધુ કપડાં પહેરવાની ચેતવણી આપી હતી.
   - જેનાથી તદ્દન અલગ યુવતીઓ શોર્ટ ડ્રેસિસમાં આવી હતી.
   - બ્રોડ સ્ટ્રીટમાં પાર્ટી લવર્સની ભીડ અલગ અલગ બારની બહાર જોવા મળી રહી હતી. જેમાંથી કેટલાંકે હવામાનની અસરને અનુરૂપ ડ્રેસિંગ કર્યુ હતું. જ્યારે કેટલીક યુવતીઓએ તદ્દન નાના વસ્ત્રો પહેર્યા હતા.
   - ફોટોગ્રાફ્સમાં યુવતીઓ સાઇબેરિયન વાવાઝોડાંની અસરના કારણે ઠંડીમાં ધ્રુજતી પણ જોવા મળી હતી.

   શું છે સેન્ટ પેટ્રિક ડે?

   - સેન્ટ પેટ્રિક ડે અથવા ફિસ્ટ ઓફ સેન્ટ પેટ્રીક એક કલ્ચરલ અને રિલિજિયસ સેલિબ્રેશન છે જે 17 માર્ચના રોજ સેલિબ્રેટ કરવામાં આવે છે.
   - આ દિવસ સેન્ટ પેટ્રિકની મૃત્યુતિથિ તરીકે ઉજવવામાં આવે છે. જેમાં લોકો કેથલિક ચર્ચમાં એકઠાં થાય છે.
   - સેલિબ્રેશનમાં સામાન્ય રીતે પબ્લિક પરેડ, ફેસ્ટિવલ્સ અને ફૂડ, ડ્રિંક જેવી એક્ટિવિટીઝ કરવામાં આવે છે. આ દિવસે બ્રિટનમાં જાહેર રજા રાખવામાં આવે છે.

   આગળની સ્લાઇડ્સમાં જુઓ, યુકેના યંગસ્ટર્સે કેવી રીતે કર્યુ સેલિબ્રેશન...

   UK: 15 ઇંચ બરફવર્ષા, એનર્જી પ્લાન્ટમાંથી ગેસ લીક થતાં હજારો બેઘર

  • દેશમાં -10 ડિગ્રી સેલ્શિયસ તાપમાન હોવા છતાં એક નાઇટક્લબની બહાર મિડી ડ્રેસિસમાં યુવતીઓ
   +9 બીજી સ્લાઈડ્સ જુઓ
   દેશમાં -10 ડિગ્રી સેલ્શિયસ તાપમાન હોવા છતાં એક નાઇટક્લબની બહાર મિડી ડ્રેસિસમાં યુવતીઓ

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ હજારો યંગસ્ટર્સ સબ-ઝીરો ટેમ્પરેચરમાં પણ ગત રાત્રે સેન્ટ પેટ્રીક ડેની ઉજવણી કરવા માટે એકઠાં થયા હતા. આ રાત સામાન્ય રાતો જેવી નહતી. યુકેના હવમાન ખાતાએ જ્યાં એક તરફ લોકોને અનિવાર્ય કારણો સિવાય ઘરની બહાર નહીં નિકળવાની ચેતવણી આપી છે. ત્યાં આ યંગસ્ટર્સ પર 'જીવન જોખમી' બરફવર્ષા કે વાવાઝોડાંની ચેતવણીની કોઇ અસર જોવા મળી નહતી. ઉલ્લેખનીય છે કે, બ્રિટનમાં હાલ 'બિસ્ટ ફ્રોમ ધ ઇસ્ટ' નામના વાવાઝોડાંની અસર છે. અહીં -10 ડિગ્રી ટેમ્પરેચર છે અને 80 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે. બર્મિંઘમની બ્રોડ સ્ટ્રીટ પર યંગસ્ટર્સ અને ખાસ કરીને યુવતીઓ તદ્દન શોર્ટ કપડાંમાં જોવા મળી હતી.

   પોલીસની સલાહને અવગણી

   - પેટ્રિક ડે સેલિબ્રેશન માટે એકઠી થયેલી યુવતીઓએ પોલીસની સલાહને પણ અવગણી હતી. પોલીસે અહીં સેલિબ્રેશન માટે એકઠાં થનારા લોકોને વધુમાં વધુ કપડાં પહેરવાની ચેતવણી આપી હતી.
   - જેનાથી તદ્દન અલગ યુવતીઓ શોર્ટ ડ્રેસિસમાં આવી હતી.
   - બ્રોડ સ્ટ્રીટમાં પાર્ટી લવર્સની ભીડ અલગ અલગ બારની બહાર જોવા મળી રહી હતી. જેમાંથી કેટલાંકે હવામાનની અસરને અનુરૂપ ડ્રેસિંગ કર્યુ હતું. જ્યારે કેટલીક યુવતીઓએ તદ્દન નાના વસ્ત્રો પહેર્યા હતા.
   - ફોટોગ્રાફ્સમાં યુવતીઓ સાઇબેરિયન વાવાઝોડાંની અસરના કારણે ઠંડીમાં ધ્રુજતી પણ જોવા મળી હતી.

   શું છે સેન્ટ પેટ્રિક ડે?

   - સેન્ટ પેટ્રિક ડે અથવા ફિસ્ટ ઓફ સેન્ટ પેટ્રીક એક કલ્ચરલ અને રિલિજિયસ સેલિબ્રેશન છે જે 17 માર્ચના રોજ સેલિબ્રેટ કરવામાં આવે છે.
   - આ દિવસ સેન્ટ પેટ્રિકની મૃત્યુતિથિ તરીકે ઉજવવામાં આવે છે. જેમાં લોકો કેથલિક ચર્ચમાં એકઠાં થાય છે.
   - સેલિબ્રેશનમાં સામાન્ય રીતે પબ્લિક પરેડ, ફેસ્ટિવલ્સ અને ફૂડ, ડ્રિંક જેવી એક્ટિવિટીઝ કરવામાં આવે છે. આ દિવસે બ્રિટનમાં જાહેર રજા રાખવામાં આવે છે.

   આગળની સ્લાઇડ્સમાં જુઓ, યુકેના યંગસ્ટર્સે કેવી રીતે કર્યુ સેલિબ્રેશન...

   UK: 15 ઇંચ બરફવર્ષા, એનર્જી પ્લાન્ટમાંથી ગેસ લીક થતાં હજારો બેઘર

  • વાવાઝોડું એ વળી શું છે? ઠંડીની અસરને અવગણીને સમર શોર્ટ ડ્રેસમાં યુવતી. જ્યારે અન્ય ફોટોમાં ફર જેકેટ પહેરીને આવેલી યુવતીને તેનો મિત્ર કંપની આપી રહ્યો છે.
   +9 બીજી સ્લાઈડ્સ જુઓ
   વાવાઝોડું એ વળી શું છે? ઠંડીની અસરને અવગણીને સમર શોર્ટ ડ્રેસમાં યુવતી. જ્યારે અન્ય ફોટોમાં ફર જેકેટ પહેરીને આવેલી યુવતીને તેનો મિત્ર કંપની આપી રહ્યો છે.

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ હજારો યંગસ્ટર્સ સબ-ઝીરો ટેમ્પરેચરમાં પણ ગત રાત્રે સેન્ટ પેટ્રીક ડેની ઉજવણી કરવા માટે એકઠાં થયા હતા. આ રાત સામાન્ય રાતો જેવી નહતી. યુકેના હવમાન ખાતાએ જ્યાં એક તરફ લોકોને અનિવાર્ય કારણો સિવાય ઘરની બહાર નહીં નિકળવાની ચેતવણી આપી છે. ત્યાં આ યંગસ્ટર્સ પર 'જીવન જોખમી' બરફવર્ષા કે વાવાઝોડાંની ચેતવણીની કોઇ અસર જોવા મળી નહતી. ઉલ્લેખનીય છે કે, બ્રિટનમાં હાલ 'બિસ્ટ ફ્રોમ ધ ઇસ્ટ' નામના વાવાઝોડાંની અસર છે. અહીં -10 ડિગ્રી ટેમ્પરેચર છે અને 80 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે. બર્મિંઘમની બ્રોડ સ્ટ્રીટ પર યંગસ્ટર્સ અને ખાસ કરીને યુવતીઓ તદ્દન શોર્ટ કપડાંમાં જોવા મળી હતી.

   પોલીસની સલાહને અવગણી

   - પેટ્રિક ડે સેલિબ્રેશન માટે એકઠી થયેલી યુવતીઓએ પોલીસની સલાહને પણ અવગણી હતી. પોલીસે અહીં સેલિબ્રેશન માટે એકઠાં થનારા લોકોને વધુમાં વધુ કપડાં પહેરવાની ચેતવણી આપી હતી.
   - જેનાથી તદ્દન અલગ યુવતીઓ શોર્ટ ડ્રેસિસમાં આવી હતી.
   - બ્રોડ સ્ટ્રીટમાં પાર્ટી લવર્સની ભીડ અલગ અલગ બારની બહાર જોવા મળી રહી હતી. જેમાંથી કેટલાંકે હવામાનની અસરને અનુરૂપ ડ્રેસિંગ કર્યુ હતું. જ્યારે કેટલીક યુવતીઓએ તદ્દન નાના વસ્ત્રો પહેર્યા હતા.
   - ફોટોગ્રાફ્સમાં યુવતીઓ સાઇબેરિયન વાવાઝોડાંની અસરના કારણે ઠંડીમાં ધ્રુજતી પણ જોવા મળી હતી.

   શું છે સેન્ટ પેટ્રિક ડે?

   - સેન્ટ પેટ્રિક ડે અથવા ફિસ્ટ ઓફ સેન્ટ પેટ્રીક એક કલ્ચરલ અને રિલિજિયસ સેલિબ્રેશન છે જે 17 માર્ચના રોજ સેલિબ્રેટ કરવામાં આવે છે.
   - આ દિવસ સેન્ટ પેટ્રિકની મૃત્યુતિથિ તરીકે ઉજવવામાં આવે છે. જેમાં લોકો કેથલિક ચર્ચમાં એકઠાં થાય છે.
   - સેલિબ્રેશનમાં સામાન્ય રીતે પબ્લિક પરેડ, ફેસ્ટિવલ્સ અને ફૂડ, ડ્રિંક જેવી એક્ટિવિટીઝ કરવામાં આવે છે. આ દિવસે બ્રિટનમાં જાહેર રજા રાખવામાં આવે છે.

   આગળની સ્લાઇડ્સમાં જુઓ, યુકેના યંગસ્ટર્સે કેવી રીતે કર્યુ સેલિબ્રેશન...

   UK: 15 ઇંચ બરફવર્ષા, એનર્જી પ્લાન્ટમાંથી ગેસ લીક થતાં હજારો બેઘર

  • યુવતીઓનું આ ગ્રુપ હવામાનની અસરને અનુરૂપ ડ્રેસિંગ કરીને આવી છે. જ્યારે ત્રણ યુવકો ક્લબની બહાર એન્ટ્રી માટે રાહ જોઇને ઉભા છે.
   +9 બીજી સ્લાઈડ્સ જુઓ
   યુવતીઓનું આ ગ્રુપ હવામાનની અસરને અનુરૂપ ડ્રેસિંગ કરીને આવી છે. જ્યારે ત્રણ યુવકો ક્લબની બહાર એન્ટ્રી માટે રાહ જોઇને ઉભા છે.

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ હજારો યંગસ્ટર્સ સબ-ઝીરો ટેમ્પરેચરમાં પણ ગત રાત્રે સેન્ટ પેટ્રીક ડેની ઉજવણી કરવા માટે એકઠાં થયા હતા. આ રાત સામાન્ય રાતો જેવી નહતી. યુકેના હવમાન ખાતાએ જ્યાં એક તરફ લોકોને અનિવાર્ય કારણો સિવાય ઘરની બહાર નહીં નિકળવાની ચેતવણી આપી છે. ત્યાં આ યંગસ્ટર્સ પર 'જીવન જોખમી' બરફવર્ષા કે વાવાઝોડાંની ચેતવણીની કોઇ અસર જોવા મળી નહતી. ઉલ્લેખનીય છે કે, બ્રિટનમાં હાલ 'બિસ્ટ ફ્રોમ ધ ઇસ્ટ' નામના વાવાઝોડાંની અસર છે. અહીં -10 ડિગ્રી ટેમ્પરેચર છે અને 80 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે. બર્મિંઘમની બ્રોડ સ્ટ્રીટ પર યંગસ્ટર્સ અને ખાસ કરીને યુવતીઓ તદ્દન શોર્ટ કપડાંમાં જોવા મળી હતી.

   પોલીસની સલાહને અવગણી

   - પેટ્રિક ડે સેલિબ્રેશન માટે એકઠી થયેલી યુવતીઓએ પોલીસની સલાહને પણ અવગણી હતી. પોલીસે અહીં સેલિબ્રેશન માટે એકઠાં થનારા લોકોને વધુમાં વધુ કપડાં પહેરવાની ચેતવણી આપી હતી.
   - જેનાથી તદ્દન અલગ યુવતીઓ શોર્ટ ડ્રેસિસમાં આવી હતી.
   - બ્રોડ સ્ટ્રીટમાં પાર્ટી લવર્સની ભીડ અલગ અલગ બારની બહાર જોવા મળી રહી હતી. જેમાંથી કેટલાંકે હવામાનની અસરને અનુરૂપ ડ્રેસિંગ કર્યુ હતું. જ્યારે કેટલીક યુવતીઓએ તદ્દન નાના વસ્ત્રો પહેર્યા હતા.
   - ફોટોગ્રાફ્સમાં યુવતીઓ સાઇબેરિયન વાવાઝોડાંની અસરના કારણે ઠંડીમાં ધ્રુજતી પણ જોવા મળી હતી.

   શું છે સેન્ટ પેટ્રિક ડે?

   - સેન્ટ પેટ્રિક ડે અથવા ફિસ્ટ ઓફ સેન્ટ પેટ્રીક એક કલ્ચરલ અને રિલિજિયસ સેલિબ્રેશન છે જે 17 માર્ચના રોજ સેલિબ્રેટ કરવામાં આવે છે.
   - આ દિવસ સેન્ટ પેટ્રિકની મૃત્યુતિથિ તરીકે ઉજવવામાં આવે છે. જેમાં લોકો કેથલિક ચર્ચમાં એકઠાં થાય છે.
   - સેલિબ્રેશનમાં સામાન્ય રીતે પબ્લિક પરેડ, ફેસ્ટિવલ્સ અને ફૂડ, ડ્રિંક જેવી એક્ટિવિટીઝ કરવામાં આવે છે. આ દિવસે બ્રિટનમાં જાહેર રજા રાખવામાં આવે છે.

   આગળની સ્લાઇડ્સમાં જુઓ, યુકેના યંગસ્ટર્સે કેવી રીતે કર્યુ સેલિબ્રેશન...

   UK: 15 ઇંચ બરફવર્ષા, એનર્જી પ્લાન્ટમાંથી ગેસ લીક થતાં હજારો બેઘર

  • પોપવર્લ્ડ નાઇટક્લબની બહાર એન્ટ્રી માટે રાહ જોતા યુવકો. તેઓને ક્લબમાં એન્ટ્રી મળે તે પહેલાં જ બરફવર્ષા શરૂ થઇ ગઇ હતી.
   +9 બીજી સ્લાઈડ્સ જુઓ
   પોપવર્લ્ડ નાઇટક્લબની બહાર એન્ટ્રી માટે રાહ જોતા યુવકો. તેઓને ક્લબમાં એન્ટ્રી મળે તે પહેલાં જ બરફવર્ષા શરૂ થઇ ગઇ હતી.

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ હજારો યંગસ્ટર્સ સબ-ઝીરો ટેમ્પરેચરમાં પણ ગત રાત્રે સેન્ટ પેટ્રીક ડેની ઉજવણી કરવા માટે એકઠાં થયા હતા. આ રાત સામાન્ય રાતો જેવી નહતી. યુકેના હવમાન ખાતાએ જ્યાં એક તરફ લોકોને અનિવાર્ય કારણો સિવાય ઘરની બહાર નહીં નિકળવાની ચેતવણી આપી છે. ત્યાં આ યંગસ્ટર્સ પર 'જીવન જોખમી' બરફવર્ષા કે વાવાઝોડાંની ચેતવણીની કોઇ અસર જોવા મળી નહતી. ઉલ્લેખનીય છે કે, બ્રિટનમાં હાલ 'બિસ્ટ ફ્રોમ ધ ઇસ્ટ' નામના વાવાઝોડાંની અસર છે. અહીં -10 ડિગ્રી ટેમ્પરેચર છે અને 80 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે. બર્મિંઘમની બ્રોડ સ્ટ્રીટ પર યંગસ્ટર્સ અને ખાસ કરીને યુવતીઓ તદ્દન શોર્ટ કપડાંમાં જોવા મળી હતી.

   પોલીસની સલાહને અવગણી

   - પેટ્રિક ડે સેલિબ્રેશન માટે એકઠી થયેલી યુવતીઓએ પોલીસની સલાહને પણ અવગણી હતી. પોલીસે અહીં સેલિબ્રેશન માટે એકઠાં થનારા લોકોને વધુમાં વધુ કપડાં પહેરવાની ચેતવણી આપી હતી.
   - જેનાથી તદ્દન અલગ યુવતીઓ શોર્ટ ડ્રેસિસમાં આવી હતી.
   - બ્રોડ સ્ટ્રીટમાં પાર્ટી લવર્સની ભીડ અલગ અલગ બારની બહાર જોવા મળી રહી હતી. જેમાંથી કેટલાંકે હવામાનની અસરને અનુરૂપ ડ્રેસિંગ કર્યુ હતું. જ્યારે કેટલીક યુવતીઓએ તદ્દન નાના વસ્ત્રો પહેર્યા હતા.
   - ફોટોગ્રાફ્સમાં યુવતીઓ સાઇબેરિયન વાવાઝોડાંની અસરના કારણે ઠંડીમાં ધ્રુજતી પણ જોવા મળી હતી.

   શું છે સેન્ટ પેટ્રિક ડે?

   - સેન્ટ પેટ્રિક ડે અથવા ફિસ્ટ ઓફ સેન્ટ પેટ્રીક એક કલ્ચરલ અને રિલિજિયસ સેલિબ્રેશન છે જે 17 માર્ચના રોજ સેલિબ્રેટ કરવામાં આવે છે.
   - આ દિવસ સેન્ટ પેટ્રિકની મૃત્યુતિથિ તરીકે ઉજવવામાં આવે છે. જેમાં લોકો કેથલિક ચર્ચમાં એકઠાં થાય છે.
   - સેલિબ્રેશનમાં સામાન્ય રીતે પબ્લિક પરેડ, ફેસ્ટિવલ્સ અને ફૂડ, ડ્રિંક જેવી એક્ટિવિટીઝ કરવામાં આવે છે. આ દિવસે બ્રિટનમાં જાહેર રજા રાખવામાં આવે છે.

   આગળની સ્લાઇડ્સમાં જુઓ, યુકેના યંગસ્ટર્સે કેવી રીતે કર્યુ સેલિબ્રેશન...

   UK: 15 ઇંચ બરફવર્ષા, એનર્જી પ્લાન્ટમાંથી ગેસ લીક થતાં હજારો બેઘર

  • પોલીસે ક્લબ જતા લોકોને વોર્નિંગ આપી હતી. હવામાનની અસરને જોતાં પોલીસ અને હવામાન ખાતાએ લોકોને ઘરની બહાર નહીં નિકળવાની સુચના આપી હતી.
   +9 બીજી સ્લાઈડ્સ જુઓ
   પોલીસે ક્લબ જતા લોકોને વોર્નિંગ આપી હતી. હવામાનની અસરને જોતાં પોલીસ અને હવામાન ખાતાએ લોકોને ઘરની બહાર નહીં નિકળવાની સુચના આપી હતી.

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ હજારો યંગસ્ટર્સ સબ-ઝીરો ટેમ્પરેચરમાં પણ ગત રાત્રે સેન્ટ પેટ્રીક ડેની ઉજવણી કરવા માટે એકઠાં થયા હતા. આ રાત સામાન્ય રાતો જેવી નહતી. યુકેના હવમાન ખાતાએ જ્યાં એક તરફ લોકોને અનિવાર્ય કારણો સિવાય ઘરની બહાર નહીં નિકળવાની ચેતવણી આપી છે. ત્યાં આ યંગસ્ટર્સ પર 'જીવન જોખમી' બરફવર્ષા કે વાવાઝોડાંની ચેતવણીની કોઇ અસર જોવા મળી નહતી. ઉલ્લેખનીય છે કે, બ્રિટનમાં હાલ 'બિસ્ટ ફ્રોમ ધ ઇસ્ટ' નામના વાવાઝોડાંની અસર છે. અહીં -10 ડિગ્રી ટેમ્પરેચર છે અને 80 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે. બર્મિંઘમની બ્રોડ સ્ટ્રીટ પર યંગસ્ટર્સ અને ખાસ કરીને યુવતીઓ તદ્દન શોર્ટ કપડાંમાં જોવા મળી હતી.

   પોલીસની સલાહને અવગણી

   - પેટ્રિક ડે સેલિબ્રેશન માટે એકઠી થયેલી યુવતીઓએ પોલીસની સલાહને પણ અવગણી હતી. પોલીસે અહીં સેલિબ્રેશન માટે એકઠાં થનારા લોકોને વધુમાં વધુ કપડાં પહેરવાની ચેતવણી આપી હતી.
   - જેનાથી તદ્દન અલગ યુવતીઓ શોર્ટ ડ્રેસિસમાં આવી હતી.
   - બ્રોડ સ્ટ્રીટમાં પાર્ટી લવર્સની ભીડ અલગ અલગ બારની બહાર જોવા મળી રહી હતી. જેમાંથી કેટલાંકે હવામાનની અસરને અનુરૂપ ડ્રેસિંગ કર્યુ હતું. જ્યારે કેટલીક યુવતીઓએ તદ્દન નાના વસ્ત્રો પહેર્યા હતા.
   - ફોટોગ્રાફ્સમાં યુવતીઓ સાઇબેરિયન વાવાઝોડાંની અસરના કારણે ઠંડીમાં ધ્રુજતી પણ જોવા મળી હતી.

   શું છે સેન્ટ પેટ્રિક ડે?

   - સેન્ટ પેટ્રિક ડે અથવા ફિસ્ટ ઓફ સેન્ટ પેટ્રીક એક કલ્ચરલ અને રિલિજિયસ સેલિબ્રેશન છે જે 17 માર્ચના રોજ સેલિબ્રેટ કરવામાં આવે છે.
   - આ દિવસ સેન્ટ પેટ્રિકની મૃત્યુતિથિ તરીકે ઉજવવામાં આવે છે. જેમાં લોકો કેથલિક ચર્ચમાં એકઠાં થાય છે.
   - સેલિબ્રેશનમાં સામાન્ય રીતે પબ્લિક પરેડ, ફેસ્ટિવલ્સ અને ફૂડ, ડ્રિંક જેવી એક્ટિવિટીઝ કરવામાં આવે છે. આ દિવસે બ્રિટનમાં જાહેર રજા રાખવામાં આવે છે.

   આગળની સ્લાઇડ્સમાં જુઓ, યુકેના યંગસ્ટર્સે કેવી રીતે કર્યુ સેલિબ્રેશન...

   UK: 15 ઇંચ બરફવર્ષા, એનર્જી પ્લાન્ટમાંથી ગેસ લીક થતાં હજારો બેઘર

  • ખાસ કરીને વાહનચાલકોને આટલા બરફ અને વાવાઝોડાંમાં ડ્રાઇવિંગ ટાળવાની સુચના પોલીસ અને હવામાન વિભાગ તરફથી આપવામાં આવી હતી. ગઇકાલે પોલીસે હાઇવે પર કારમાં ફસાયેલા 80 લોકોને રેસ્ક્યુ કર્યા હતા.
   +9 બીજી સ્લાઈડ્સ જુઓ
   ખાસ કરીને વાહનચાલકોને આટલા બરફ અને વાવાઝોડાંમાં ડ્રાઇવિંગ ટાળવાની સુચના પોલીસ અને હવામાન વિભાગ તરફથી આપવામાં આવી હતી. ગઇકાલે પોલીસે હાઇવે પર કારમાં ફસાયેલા 80 લોકોને રેસ્ક્યુ કર્યા હતા.

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ હજારો યંગસ્ટર્સ સબ-ઝીરો ટેમ્પરેચરમાં પણ ગત રાત્રે સેન્ટ પેટ્રીક ડેની ઉજવણી કરવા માટે એકઠાં થયા હતા. આ રાત સામાન્ય રાતો જેવી નહતી. યુકેના હવમાન ખાતાએ જ્યાં એક તરફ લોકોને અનિવાર્ય કારણો સિવાય ઘરની બહાર નહીં નિકળવાની ચેતવણી આપી છે. ત્યાં આ યંગસ્ટર્સ પર 'જીવન જોખમી' બરફવર્ષા કે વાવાઝોડાંની ચેતવણીની કોઇ અસર જોવા મળી નહતી. ઉલ્લેખનીય છે કે, બ્રિટનમાં હાલ 'બિસ્ટ ફ્રોમ ધ ઇસ્ટ' નામના વાવાઝોડાંની અસર છે. અહીં -10 ડિગ્રી ટેમ્પરેચર છે અને 80 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે. બર્મિંઘમની બ્રોડ સ્ટ્રીટ પર યંગસ્ટર્સ અને ખાસ કરીને યુવતીઓ તદ્દન શોર્ટ કપડાંમાં જોવા મળી હતી.

   પોલીસની સલાહને અવગણી

   - પેટ્રિક ડે સેલિબ્રેશન માટે એકઠી થયેલી યુવતીઓએ પોલીસની સલાહને પણ અવગણી હતી. પોલીસે અહીં સેલિબ્રેશન માટે એકઠાં થનારા લોકોને વધુમાં વધુ કપડાં પહેરવાની ચેતવણી આપી હતી.
   - જેનાથી તદ્દન અલગ યુવતીઓ શોર્ટ ડ્રેસિસમાં આવી હતી.
   - બ્રોડ સ્ટ્રીટમાં પાર્ટી લવર્સની ભીડ અલગ અલગ બારની બહાર જોવા મળી રહી હતી. જેમાંથી કેટલાંકે હવામાનની અસરને અનુરૂપ ડ્રેસિંગ કર્યુ હતું. જ્યારે કેટલીક યુવતીઓએ તદ્દન નાના વસ્ત્રો પહેર્યા હતા.
   - ફોટોગ્રાફ્સમાં યુવતીઓ સાઇબેરિયન વાવાઝોડાંની અસરના કારણે ઠંડીમાં ધ્રુજતી પણ જોવા મળી હતી.

   શું છે સેન્ટ પેટ્રિક ડે?

   - સેન્ટ પેટ્રિક ડે અથવા ફિસ્ટ ઓફ સેન્ટ પેટ્રીક એક કલ્ચરલ અને રિલિજિયસ સેલિબ્રેશન છે જે 17 માર્ચના રોજ સેલિબ્રેટ કરવામાં આવે છે.
   - આ દિવસ સેન્ટ પેટ્રિકની મૃત્યુતિથિ તરીકે ઉજવવામાં આવે છે. જેમાં લોકો કેથલિક ચર્ચમાં એકઠાં થાય છે.
   - સેલિબ્રેશનમાં સામાન્ય રીતે પબ્લિક પરેડ, ફેસ્ટિવલ્સ અને ફૂડ, ડ્રિંક જેવી એક્ટિવિટીઝ કરવામાં આવે છે. આ દિવસે બ્રિટનમાં જાહેર રજા રાખવામાં આવે છે.

   આગળની સ્લાઇડ્સમાં જુઓ, યુકેના યંગસ્ટર્સે કેવી રીતે કર્યુ સેલિબ્રેશન...

   UK: 15 ઇંચ બરફવર્ષા, એનર્જી પ્લાન્ટમાંથી ગેસ લીક થતાં હજારો બેઘર

  • નાઇટક્લબની બહાર સ્મોકિંગ કરતા યંગસ્ટર્સ. ઠંડીની અસરથી બચવા આ યંગસ્ટર્સે ક્લબની બહાર જ સ્મોક કરવાનું શરૂ કરી દીધું હતું.
   +9 બીજી સ્લાઈડ્સ જુઓ
   નાઇટક્લબની બહાર સ્મોકિંગ કરતા યંગસ્ટર્સ. ઠંડીની અસરથી બચવા આ યંગસ્ટર્સે ક્લબની બહાર જ સ્મોક કરવાનું શરૂ કરી દીધું હતું.

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ હજારો યંગસ્ટર્સ સબ-ઝીરો ટેમ્પરેચરમાં પણ ગત રાત્રે સેન્ટ પેટ્રીક ડેની ઉજવણી કરવા માટે એકઠાં થયા હતા. આ રાત સામાન્ય રાતો જેવી નહતી. યુકેના હવમાન ખાતાએ જ્યાં એક તરફ લોકોને અનિવાર્ય કારણો સિવાય ઘરની બહાર નહીં નિકળવાની ચેતવણી આપી છે. ત્યાં આ યંગસ્ટર્સ પર 'જીવન જોખમી' બરફવર્ષા કે વાવાઝોડાંની ચેતવણીની કોઇ અસર જોવા મળી નહતી. ઉલ્લેખનીય છે કે, બ્રિટનમાં હાલ 'બિસ્ટ ફ્રોમ ધ ઇસ્ટ' નામના વાવાઝોડાંની અસર છે. અહીં -10 ડિગ્રી ટેમ્પરેચર છે અને 80 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે. બર્મિંઘમની બ્રોડ સ્ટ્રીટ પર યંગસ્ટર્સ અને ખાસ કરીને યુવતીઓ તદ્દન શોર્ટ કપડાંમાં જોવા મળી હતી.

   પોલીસની સલાહને અવગણી

   - પેટ્રિક ડે સેલિબ્રેશન માટે એકઠી થયેલી યુવતીઓએ પોલીસની સલાહને પણ અવગણી હતી. પોલીસે અહીં સેલિબ્રેશન માટે એકઠાં થનારા લોકોને વધુમાં વધુ કપડાં પહેરવાની ચેતવણી આપી હતી.
   - જેનાથી તદ્દન અલગ યુવતીઓ શોર્ટ ડ્રેસિસમાં આવી હતી.
   - બ્રોડ સ્ટ્રીટમાં પાર્ટી લવર્સની ભીડ અલગ અલગ બારની બહાર જોવા મળી રહી હતી. જેમાંથી કેટલાંકે હવામાનની અસરને અનુરૂપ ડ્રેસિંગ કર્યુ હતું. જ્યારે કેટલીક યુવતીઓએ તદ્દન નાના વસ્ત્રો પહેર્યા હતા.
   - ફોટોગ્રાફ્સમાં યુવતીઓ સાઇબેરિયન વાવાઝોડાંની અસરના કારણે ઠંડીમાં ધ્રુજતી પણ જોવા મળી હતી.

   શું છે સેન્ટ પેટ્રિક ડે?

   - સેન્ટ પેટ્રિક ડે અથવા ફિસ્ટ ઓફ સેન્ટ પેટ્રીક એક કલ્ચરલ અને રિલિજિયસ સેલિબ્રેશન છે જે 17 માર્ચના રોજ સેલિબ્રેટ કરવામાં આવે છે.
   - આ દિવસ સેન્ટ પેટ્રિકની મૃત્યુતિથિ તરીકે ઉજવવામાં આવે છે. જેમાં લોકો કેથલિક ચર્ચમાં એકઠાં થાય છે.
   - સેલિબ્રેશનમાં સામાન્ય રીતે પબ્લિક પરેડ, ફેસ્ટિવલ્સ અને ફૂડ, ડ્રિંક જેવી એક્ટિવિટીઝ કરવામાં આવે છે. આ દિવસે બ્રિટનમાં જાહેર રજા રાખવામાં આવે છે.

   આગળની સ્લાઇડ્સમાં જુઓ, યુકેના યંગસ્ટર્સે કેવી રીતે કર્યુ સેલિબ્રેશન...

   UK: 15 ઇંચ બરફવર્ષા, એનર્જી પ્લાન્ટમાંથી ગેસ લીક થતાં હજારો બેઘર

  • +9 બીજી સ્લાઈડ્સ જુઓ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Thousands of revellers braved sub-zero temperatures last night to celebrate St Patricks Day
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  X
  Top