ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Latest News » International» 90,000 flee Philippine volcano stretching relief camps

  ફિલિપાઇન્સમાં જ્વાળામુખી વિસ્ફોટની ચેતવણી, 90,000 લોકોનું સ્થળાંતર

  divyabhaskar.com | Last Modified - Jan 29, 2018, 06:01 PM IST

  સરકાર સામે સૌથી મોટો પ્રશ્ન હાલમાં ટોઇલેટ્સ અને આશ્રયસ્થાનોની ઉણપ છે.
  • રાહત કેમ્પમાં આશ્રયોને હજુ એક મહિના સુધી રહેવું પડશે
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   રાહત કેમ્પમાં આશ્રયોને હજુ એક મહિના સુધી રહેવું પડશે

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ ફિલિપાઇન્સમાં મેયોન જ્વાળામુખી ફાટતાં અંદાજિત 90,000 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. સોમવારે વહેલી સવારથી શરૂ કરવામાં આવેલા રાહત કેમ્પમાં સેનિટેશન સંકટ ઉભું થયું છે. ફિલિપાઇન્સના પ્રેસિડન્ટ રોડ્રિગો ડ્યુટર્ટ સોમવારે સેન્ટ્રલ સિટી લેગાઝ્પી પહોંચ્યા હતા. બે અઠવાડિયા બાદ દેશના સૌથી વધુ એક્ટિવ જ્વાળામુખીમાંથી લિથલ રાખ અને લાવા નિકળી રહ્યો છે. ઓથોરિટીએ જ્વાળામુખીથી 9 કિલોમીટર (5.6 માઇલ) સુધીના એરિયાને નો-ગો ઝોન જાહેર કર્યો છે. તેમ છતાં આ વિસ્તારમાં સ્વચ્છતાને લઇને મોટું સંકટ ઉભું થયું છે.

   1,222 ટોઇલેટ્સની ઉણપ

   - એલ્બે ગર્વનર અલ ફ્રાન્સિસ બિચારે જણાવ્યું કે, રાહત કેમ્પમાં આશ્રયોને હજુ એક મહિના સુધી રહેવું પડશે.
   - સરકાર સામે સૌથી મોટો પ્રશ્ન હાલમાં ટોઇલેટ્સ અને આશ્રયસ્થાનોની ઉણપ છે. મેયરના જણાવ્યા અનુસાર, હાલમાં 1 ટોઇલેટનો 200 લોકો ઉપયોગ કરે છે.
   - રાહત કેમ્પમાં 1,222 ટોઇલેટ્સની ઉણપ છે. હકીકતમાં 50 આશ્રયો વચ્ચે એક ટોઇલેટ હોવું જોઇએ. જે અત્યારે નથી.

   13 જાન્યુઆરીથી વિસ્ફોટો શરૂ થયા

   - માઉન્ટ મેયોન જ્વાળામુખી અલ્બે પ્રાંતમાં નારિયેળ ઉત્પાદનવાળા મધ્ય બિકોલ ક્ષેત્રમાં સ્થિત છે. અલ્બેના ગવર્નર અલ ફ્રાન્સિસ બિચારે જણાવ્યું કે, જ્વાળામુખી ફાટવાથી ઘર છોડીને સુરક્ષિત સ્થળ પર જનારાઓની સંખ્યા સોમવારે 90,000 પહોંચી ગઇ છે. આસપાસના વિસ્તારોની શાળા બંધ કરાવી દેવામાં આવી છે અને અહીં રાહત શિબિર બનાવવામાં આવ્યું છે.
   - બિચારે કહ્યું કે, જ્વાળામુખીમાં વિસ્ફોટ અઠવાડિયા સુધી ચાલશે તેથી રાહત શિબિરોમાં અભિયાન ચાલુ રાખવું પડશે.
   - સ્થાનિક ગવર્મેન્ટના જણાવ્યા અનુસાર, મેયોન જ્વાળામુખીમાં 13 જાન્યુઆરીથી વિસ્ફોટો શરૂ થયા છે. જેના કારણે અહીંના 54 શહેરો પ્રભાવિત થયા છે.
   - મેયોન માઉન્ટેનના જ્વાળામુખીમાં 2014માં વિસ્ફોટ થયો હતો. આ પહેલાં સૌથી વિનાશક વિસ્ફોટ 1814માં થયો હતો. જેના કારણે એક આખું શહેર દફન થઇ ગયું હતું અને 12,00 લોકોનાં મોત થયા હતા.

   આગળ જુઓ, તસવીરો...

  • બે અઠવાડિયા બાદ દેશના સૌથી વધુ એક્ટિવ જ્વાળામુખીમાંથી લિથલ રાખ અને લાવા નિકળી રહ્યો છે.
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   બે અઠવાડિયા બાદ દેશના સૌથી વધુ એક્ટિવ જ્વાળામુખીમાંથી લિથલ રાખ અને લાવા નિકળી રહ્યો છે.

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ ફિલિપાઇન્સમાં મેયોન જ્વાળામુખી ફાટતાં અંદાજિત 90,000 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. સોમવારે વહેલી સવારથી શરૂ કરવામાં આવેલા રાહત કેમ્પમાં સેનિટેશન સંકટ ઉભું થયું છે. ફિલિપાઇન્સના પ્રેસિડન્ટ રોડ્રિગો ડ્યુટર્ટ સોમવારે સેન્ટ્રલ સિટી લેગાઝ્પી પહોંચ્યા હતા. બે અઠવાડિયા બાદ દેશના સૌથી વધુ એક્ટિવ જ્વાળામુખીમાંથી લિથલ રાખ અને લાવા નિકળી રહ્યો છે. ઓથોરિટીએ જ્વાળામુખીથી 9 કિલોમીટર (5.6 માઇલ) સુધીના એરિયાને નો-ગો ઝોન જાહેર કર્યો છે. તેમ છતાં આ વિસ્તારમાં સ્વચ્છતાને લઇને મોટું સંકટ ઉભું થયું છે.

   1,222 ટોઇલેટ્સની ઉણપ

   - એલ્બે ગર્વનર અલ ફ્રાન્સિસ બિચારે જણાવ્યું કે, રાહત કેમ્પમાં આશ્રયોને હજુ એક મહિના સુધી રહેવું પડશે.
   - સરકાર સામે સૌથી મોટો પ્રશ્ન હાલમાં ટોઇલેટ્સ અને આશ્રયસ્થાનોની ઉણપ છે. મેયરના જણાવ્યા અનુસાર, હાલમાં 1 ટોઇલેટનો 200 લોકો ઉપયોગ કરે છે.
   - રાહત કેમ્પમાં 1,222 ટોઇલેટ્સની ઉણપ છે. હકીકતમાં 50 આશ્રયો વચ્ચે એક ટોઇલેટ હોવું જોઇએ. જે અત્યારે નથી.

   13 જાન્યુઆરીથી વિસ્ફોટો શરૂ થયા

   - માઉન્ટ મેયોન જ્વાળામુખી અલ્બે પ્રાંતમાં નારિયેળ ઉત્પાદનવાળા મધ્ય બિકોલ ક્ષેત્રમાં સ્થિત છે. અલ્બેના ગવર્નર અલ ફ્રાન્સિસ બિચારે જણાવ્યું કે, જ્વાળામુખી ફાટવાથી ઘર છોડીને સુરક્ષિત સ્થળ પર જનારાઓની સંખ્યા સોમવારે 90,000 પહોંચી ગઇ છે. આસપાસના વિસ્તારોની શાળા બંધ કરાવી દેવામાં આવી છે અને અહીં રાહત શિબિર બનાવવામાં આવ્યું છે.
   - બિચારે કહ્યું કે, જ્વાળામુખીમાં વિસ્ફોટ અઠવાડિયા સુધી ચાલશે તેથી રાહત શિબિરોમાં અભિયાન ચાલુ રાખવું પડશે.
   - સ્થાનિક ગવર્મેન્ટના જણાવ્યા અનુસાર, મેયોન જ્વાળામુખીમાં 13 જાન્યુઆરીથી વિસ્ફોટો શરૂ થયા છે. જેના કારણે અહીંના 54 શહેરો પ્રભાવિત થયા છે.
   - મેયોન માઉન્ટેનના જ્વાળામુખીમાં 2014માં વિસ્ફોટ થયો હતો. આ પહેલાં સૌથી વિનાશક વિસ્ફોટ 1814માં થયો હતો. જેના કારણે એક આખું શહેર દફન થઇ ગયું હતું અને 12,00 લોકોનાં મોત થયા હતા.

   આગળ જુઓ, તસવીરો...

  • મેયરના જણાવ્યા અનુસાર, હાલમાં 1 ટોઇલેટનો 200 લોકો ઉપયોગ કરે છે.
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   મેયરના જણાવ્યા અનુસાર, હાલમાં 1 ટોઇલેટનો 200 લોકો ઉપયોગ કરે છે.

  • જ્વાળામુખી ફાટવાથી ઘર છોડીને સુરક્ષિત સ્થળ પર જનારાઓની સંખ્યા સોમવારે 90,000 પહોંચી ગઇ છે.
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   જ્વાળામુખી ફાટવાથી ઘર છોડીને સુરક્ષિત સ્થળ પર જનારાઓની સંખ્યા સોમવારે 90,000 પહોંચી ગઇ છે.

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ ફિલિપાઇન્સમાં મેયોન જ્વાળામુખી ફાટતાં અંદાજિત 90,000 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. સોમવારે વહેલી સવારથી શરૂ કરવામાં આવેલા રાહત કેમ્પમાં સેનિટેશન સંકટ ઉભું થયું છે. ફિલિપાઇન્સના પ્રેસિડન્ટ રોડ્રિગો ડ્યુટર્ટ સોમવારે સેન્ટ્રલ સિટી લેગાઝ્પી પહોંચ્યા હતા. બે અઠવાડિયા બાદ દેશના સૌથી વધુ એક્ટિવ જ્વાળામુખીમાંથી લિથલ રાખ અને લાવા નિકળી રહ્યો છે. ઓથોરિટીએ જ્વાળામુખીથી 9 કિલોમીટર (5.6 માઇલ) સુધીના એરિયાને નો-ગો ઝોન જાહેર કર્યો છે. તેમ છતાં આ વિસ્તારમાં સ્વચ્છતાને લઇને મોટું સંકટ ઉભું થયું છે.

   1,222 ટોઇલેટ્સની ઉણપ

   - એલ્બે ગર્વનર અલ ફ્રાન્સિસ બિચારે જણાવ્યું કે, રાહત કેમ્પમાં આશ્રયોને હજુ એક મહિના સુધી રહેવું પડશે.
   - સરકાર સામે સૌથી મોટો પ્રશ્ન હાલમાં ટોઇલેટ્સ અને આશ્રયસ્થાનોની ઉણપ છે. મેયરના જણાવ્યા અનુસાર, હાલમાં 1 ટોઇલેટનો 200 લોકો ઉપયોગ કરે છે.
   - રાહત કેમ્પમાં 1,222 ટોઇલેટ્સની ઉણપ છે. હકીકતમાં 50 આશ્રયો વચ્ચે એક ટોઇલેટ હોવું જોઇએ. જે અત્યારે નથી.

   13 જાન્યુઆરીથી વિસ્ફોટો શરૂ થયા

   - માઉન્ટ મેયોન જ્વાળામુખી અલ્બે પ્રાંતમાં નારિયેળ ઉત્પાદનવાળા મધ્ય બિકોલ ક્ષેત્રમાં સ્થિત છે. અલ્બેના ગવર્નર અલ ફ્રાન્સિસ બિચારે જણાવ્યું કે, જ્વાળામુખી ફાટવાથી ઘર છોડીને સુરક્ષિત સ્થળ પર જનારાઓની સંખ્યા સોમવારે 90,000 પહોંચી ગઇ છે. આસપાસના વિસ્તારોની શાળા બંધ કરાવી દેવામાં આવી છે અને અહીં રાહત શિબિર બનાવવામાં આવ્યું છે.
   - બિચારે કહ્યું કે, જ્વાળામુખીમાં વિસ્ફોટ અઠવાડિયા સુધી ચાલશે તેથી રાહત શિબિરોમાં અભિયાન ચાલુ રાખવું પડશે.
   - સ્થાનિક ગવર્મેન્ટના જણાવ્યા અનુસાર, મેયોન જ્વાળામુખીમાં 13 જાન્યુઆરીથી વિસ્ફોટો શરૂ થયા છે. જેના કારણે અહીંના 54 શહેરો પ્રભાવિત થયા છે.
   - મેયોન માઉન્ટેનના જ્વાળામુખીમાં 2014માં વિસ્ફોટ થયો હતો. આ પહેલાં સૌથી વિનાશક વિસ્ફોટ 1814માં થયો હતો. જેના કારણે એક આખું શહેર દફન થઇ ગયું હતું અને 12,00 લોકોનાં મોત થયા હતા.

   આગળ જુઓ, તસવીરો...

  • ઓથોરિટીએ જ્વાળામુખીથી 9 કિલોમીટર (5.6 માઇલ) સુધીના એરિયાને નો-ગો ઝોન જાહેર કર્યો છે
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઓથોરિટીએ જ્વાળામુખીથી 9 કિલોમીટર (5.6 માઇલ) સુધીના એરિયાને નો-ગો ઝોન જાહેર કર્યો છે

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ ફિલિપાઇન્સમાં મેયોન જ્વાળામુખી ફાટતાં અંદાજિત 90,000 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. સોમવારે વહેલી સવારથી શરૂ કરવામાં આવેલા રાહત કેમ્પમાં સેનિટેશન સંકટ ઉભું થયું છે. ફિલિપાઇન્સના પ્રેસિડન્ટ રોડ્રિગો ડ્યુટર્ટ સોમવારે સેન્ટ્રલ સિટી લેગાઝ્પી પહોંચ્યા હતા. બે અઠવાડિયા બાદ દેશના સૌથી વધુ એક્ટિવ જ્વાળામુખીમાંથી લિથલ રાખ અને લાવા નિકળી રહ્યો છે. ઓથોરિટીએ જ્વાળામુખીથી 9 કિલોમીટર (5.6 માઇલ) સુધીના એરિયાને નો-ગો ઝોન જાહેર કર્યો છે. તેમ છતાં આ વિસ્તારમાં સ્વચ્છતાને લઇને મોટું સંકટ ઉભું થયું છે.

   1,222 ટોઇલેટ્સની ઉણપ

   - એલ્બે ગર્વનર અલ ફ્રાન્સિસ બિચારે જણાવ્યું કે, રાહત કેમ્પમાં આશ્રયોને હજુ એક મહિના સુધી રહેવું પડશે.
   - સરકાર સામે સૌથી મોટો પ્રશ્ન હાલમાં ટોઇલેટ્સ અને આશ્રયસ્થાનોની ઉણપ છે. મેયરના જણાવ્યા અનુસાર, હાલમાં 1 ટોઇલેટનો 200 લોકો ઉપયોગ કરે છે.
   - રાહત કેમ્પમાં 1,222 ટોઇલેટ્સની ઉણપ છે. હકીકતમાં 50 આશ્રયો વચ્ચે એક ટોઇલેટ હોવું જોઇએ. જે અત્યારે નથી.

   13 જાન્યુઆરીથી વિસ્ફોટો શરૂ થયા

   - માઉન્ટ મેયોન જ્વાળામુખી અલ્બે પ્રાંતમાં નારિયેળ ઉત્પાદનવાળા મધ્ય બિકોલ ક્ષેત્રમાં સ્થિત છે. અલ્બેના ગવર્નર અલ ફ્રાન્સિસ બિચારે જણાવ્યું કે, જ્વાળામુખી ફાટવાથી ઘર છોડીને સુરક્ષિત સ્થળ પર જનારાઓની સંખ્યા સોમવારે 90,000 પહોંચી ગઇ છે. આસપાસના વિસ્તારોની શાળા બંધ કરાવી દેવામાં આવી છે અને અહીં રાહત શિબિર બનાવવામાં આવ્યું છે.
   - બિચારે કહ્યું કે, જ્વાળામુખીમાં વિસ્ફોટ અઠવાડિયા સુધી ચાલશે તેથી રાહત શિબિરોમાં અભિયાન ચાલુ રાખવું પડશે.
   - સ્થાનિક ગવર્મેન્ટના જણાવ્યા અનુસાર, મેયોન જ્વાળામુખીમાં 13 જાન્યુઆરીથી વિસ્ફોટો શરૂ થયા છે. જેના કારણે અહીંના 54 શહેરો પ્રભાવિત થયા છે.
   - મેયોન માઉન્ટેનના જ્વાળામુખીમાં 2014માં વિસ્ફોટ થયો હતો. આ પહેલાં સૌથી વિનાશક વિસ્ફોટ 1814માં થયો હતો. જેના કારણે એક આખું શહેર દફન થઇ ગયું હતું અને 12,00 લોકોનાં મોત થયા હતા.

   આગળ જુઓ, તસવીરો...

  • મેયોન જ્વાળામુખીમાં 13 જાન્યુઆરીથી વિસ્ફોટો શરૂ થયા છે. જેના કારણે અહીંના 54 શહેરો પ્રભાવિત થયા છે.
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   મેયોન જ્વાળામુખીમાં 13 જાન્યુઆરીથી વિસ્ફોટો શરૂ થયા છે. જેના કારણે અહીંના 54 શહેરો પ્રભાવિત થયા છે.

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ ફિલિપાઇન્સમાં મેયોન જ્વાળામુખી ફાટતાં અંદાજિત 90,000 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. સોમવારે વહેલી સવારથી શરૂ કરવામાં આવેલા રાહત કેમ્પમાં સેનિટેશન સંકટ ઉભું થયું છે. ફિલિપાઇન્સના પ્રેસિડન્ટ રોડ્રિગો ડ્યુટર્ટ સોમવારે સેન્ટ્રલ સિટી લેગાઝ્પી પહોંચ્યા હતા. બે અઠવાડિયા બાદ દેશના સૌથી વધુ એક્ટિવ જ્વાળામુખીમાંથી લિથલ રાખ અને લાવા નિકળી રહ્યો છે. ઓથોરિટીએ જ્વાળામુખીથી 9 કિલોમીટર (5.6 માઇલ) સુધીના એરિયાને નો-ગો ઝોન જાહેર કર્યો છે. તેમ છતાં આ વિસ્તારમાં સ્વચ્છતાને લઇને મોટું સંકટ ઉભું થયું છે.

   1,222 ટોઇલેટ્સની ઉણપ

   - એલ્બે ગર્વનર અલ ફ્રાન્સિસ બિચારે જણાવ્યું કે, રાહત કેમ્પમાં આશ્રયોને હજુ એક મહિના સુધી રહેવું પડશે.
   - સરકાર સામે સૌથી મોટો પ્રશ્ન હાલમાં ટોઇલેટ્સ અને આશ્રયસ્થાનોની ઉણપ છે. મેયરના જણાવ્યા અનુસાર, હાલમાં 1 ટોઇલેટનો 200 લોકો ઉપયોગ કરે છે.
   - રાહત કેમ્પમાં 1,222 ટોઇલેટ્સની ઉણપ છે. હકીકતમાં 50 આશ્રયો વચ્ચે એક ટોઇલેટ હોવું જોઇએ. જે અત્યારે નથી.

   13 જાન્યુઆરીથી વિસ્ફોટો શરૂ થયા

   - માઉન્ટ મેયોન જ્વાળામુખી અલ્બે પ્રાંતમાં નારિયેળ ઉત્પાદનવાળા મધ્ય બિકોલ ક્ષેત્રમાં સ્થિત છે. અલ્બેના ગવર્નર અલ ફ્રાન્સિસ બિચારે જણાવ્યું કે, જ્વાળામુખી ફાટવાથી ઘર છોડીને સુરક્ષિત સ્થળ પર જનારાઓની સંખ્યા સોમવારે 90,000 પહોંચી ગઇ છે. આસપાસના વિસ્તારોની શાળા બંધ કરાવી દેવામાં આવી છે અને અહીં રાહત શિબિર બનાવવામાં આવ્યું છે.
   - બિચારે કહ્યું કે, જ્વાળામુખીમાં વિસ્ફોટ અઠવાડિયા સુધી ચાલશે તેથી રાહત શિબિરોમાં અભિયાન ચાલુ રાખવું પડશે.
   - સ્થાનિક ગવર્મેન્ટના જણાવ્યા અનુસાર, મેયોન જ્વાળામુખીમાં 13 જાન્યુઆરીથી વિસ્ફોટો શરૂ થયા છે. જેના કારણે અહીંના 54 શહેરો પ્રભાવિત થયા છે.
   - મેયોન માઉન્ટેનના જ્વાળામુખીમાં 2014માં વિસ્ફોટ થયો હતો. આ પહેલાં સૌથી વિનાશક વિસ્ફોટ 1814માં થયો હતો. જેના કારણે એક આખું શહેર દફન થઇ ગયું હતું અને 12,00 લોકોનાં મોત થયા હતા.

   આગળ જુઓ, તસવીરો...

  • આ વિસ્તારમાં સ્વચ્છતાને લઇને મોટું સંકટ ઉભું થયું છે.
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   આ વિસ્તારમાં સ્વચ્છતાને લઇને મોટું સંકટ ઉભું થયું છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: 90,000 flee Philippine volcano stretching relief camps
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `