ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Latest News » International» માર્ક ઝુકરબર્ગની અગ્નિ પરીક્ષા | Mark Zuckerbergs ordeal- 44 senators are asking questions

  US સેનેટમાં માર્કે માગી માફી: કહ્યું- ભારતની ચૂંટણીમાં ધ્યાન રાખીશું

  International Desk | Last Modified - Apr 11, 2018, 01:18 PM IST

  44 સેનેટરો દ્ગારા પુછાયેલા સવાલોમાં ઝુકરબર્ગે પોતાની ભુલ સ્વીકારી છે, તેમણે કહ્યું ફેસબુક દુનિયામાં સકારાત્મકતા ફેલાવશે
  • +3 બીજી સ્લાઈડ્સ જુઓ

   વોશિંગટનઃ કેમ્બ્રિજ એનાલિટિકા દ્વારા ડેટા શેર કરવાના મામલામાં ફેસબુકના સંસ્થાપક માર્ક ઝુકરબર્ગે મંગળવારે અમેરિકન કોંગ્રેસની બે સેનેટ કમિટીના જોઇન્ટ સેશનમાં હાજર થયા. ડેટા શેરને લઈને માફી માંગી. સાથોસાથ તેઓએ ભારતમાં આવતા વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણી વિશે કહ્યું કે તે પ્રયાસ કરશે કે તેમાં પૂરી સાવધાની રાખવામાં આવે. ઝુકરબર્ગે સમિતિની સામે ડેટા લીક રોકવાને લઈને પોતાની તૈયારી અને ઉઠાવવામાં આવી રહેલા પગલાઓની પણ જાણકારી આપી.

   ભારતની ચૂંટણી માટે અમે તમામ પ્રયાસ કરીશું

   - ઝુકરબર્ગે કહ્યું, "2016માં થયેલી અમેરિકન ચૂંટણી બાદ અમારી સૌથી મોટી પ્રાથમિક્તા છે કે અમે દુનિયામાં યોજાનારી ચૂંટણીમાં સાવધાની રાખીએ. અમારા માટે ડેટા પ્રાયવસી અને વિદેશમાં થનારી ચૂંટણી મુખ્ય મુદ્દો છે, જેને યોગ્ય રીતે ટેકલ કરવી અમારી જવાબદારી છે."
   - "2018 દુનિયા માટે મહત્વપૂર્ણ વર્ષ છે. ભારત, પાકિસ્તાન સહિત અનેક દેશોમાં ચૂંટણી યોજાશે. અમે આ ચૂંટણીને સુરક્ષિત બનાવવા માટે તમામ પ્રયાસ કરીશું."

   રશિયા પર સિસ્ટમમાં અટેક કરવાનો આરોપ

   - ઝુકરબર્ગે રશિયા પર આરોપ લગાવતા કહ્યું કે, "રશિયામાં લોકો છે જેમનું કામ અમારી સિસ્ટમ, બીજી ઈન્ટરનેટ સિસ્ટમ અને અન્ય સિસ્ટમ પર અટેક કરી ફાયદો ઉઠાવવાનો છે."
   - "એવામાં આ હથિયારોની દોડ છે. જેને સારી બનાવી રાખવા અને તેને સારી કરવા માટે તેમાં રોકાણ કરવાની જરૂર છે."

   ડેટાનો ખોટો ઉપયોગ રોકવા માટે જરૂરી પગલાં ન લીધા

   - ઝુકરબર્ગે સ્વીકાર્યું કે, હું ફેસબુકના 8.70 કરોડ યુઝર્સને ખાનગી ડેટાનો ઉપયોગ રોકવા માટે પૂરતા પગલા ન ઉઠાવ્યા, જ્યારે આ અમારી જવાબદારી હતી.

   ઝુકરબર્ગે માફી પત્રમાં શું લખ્યું?

   - ઝુકરબર્ગે લખ્યું કે, અમે અમારી જવાબદારી નિભાવવામાં ચૂકી કરી. મારાથી આ મોટી ભૂલ થઈ છે, માફ કરી દો.
   - સેનેટ કમિટી સામે હાજર થયા પહેલા અમેરિકન પ્રતિનિધિ સભાની સમિતિએ ઝુકરબર્ગને લેખિત માફી પત્રની મૂળ કોપી જાહેર કરી. જેમાં ઝુકરબર્ગે લખ્યું કે, મેં ફેસબુકની શરૂઆત કરી. હું તેને ચલાવું છું અને અહીં જે થાય છે, તેના માટે જવાબદાર છું. એ બિલકુલ સ્પષ્ટ છે કે અમે એવા ટૂલ્સને રોકવા માટે જરૂરી કામ ન કર્યું, જેના કારણે નુકસાન થયું. તેનો દુરપયોગ ફેક ન્યૂઝ, ચૂંટણીમાં વિદેશી દખલ અને હેટ સ્પીચમાં થયો.

   મજબૂત વ્યવસ્થા બનાવવા માટે કર્યો વાયદો

   - ઝુકરબર્ગે પોતાની ભૂલ સ્વીકારતા એવી વ્યવસ્થા બનાવવાનો વાગદો કર્યો કે, જેનાથી કોઈ પણ વિદેશી શક્તિ અમેરિકાની ચૂંટણીને પ્રભાવિત ન કરી શકે.
   - તેઓએ કહ્યું કે ફેસબુક નિયમોને વધુ કડક બનાવશે જેથી ભવિષ્યમાં આ પ્રકારની ચૂક ન થાય.

   વધુ તસવીર જોવા માટે આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: માર્ક ઝુકરબર્ગની અગ્નિ પરીક્ષા | Mark Zuckerbergs ordeal- 44 senators are asking questions
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  X
  Top