ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Latest News » International» Facebook has taken down 270 pages and accounts operated by a Russian organization

  FB પોસ્ટમાં ઝૂકરબર્ગનો ઘટસ્ફોટઃ કઇ ચૂંટણીમાં કેવી ઘાલમેલ થઇ?

  divyabhaskar.com | Last Modified - Apr 05, 2018, 10:56 AM IST

  ઝૂકરબર્ગે કયા દેશોના ક્યા ઇલેક્શનમાં કેવી ઘાલમેલ થઇ તેનો ચિતાર આ પોસ્ટમાં આપ્યો છે
  • +8 બીજી સ્લાઈડ્સ જુઓ

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ 'ચૂંટણીની અખંડિતતાને સુરક્ષિત રાખવા માટે આજે ફેસબુક એક મહત્વનું પગલું ઉઠાવી રહ્યું છે. જે હેઠળ ઇન્ટરનેટ રિસર્ચ એજન્સી (IRA)નામના રશિયન ઓર્ગેનાઇઝેશનના 250થી વધુ પેજ અને એકાઉન્ટ્સ ક્લોઝ કરી દેવામાં આવશે.' ફેસબુક ડેટા લીક વિવાદ બાદ આજે માર્ક ઝૂકરબર્ગે પહેલીવાર પોતાના ફેસબુક એકાઉન્ટ પર આ પોસ્ટ કરી છે. ઝૂકરબર્ગે કયા દેશોના ક્યા ઇલેક્શનમાં કેવી ઘાલમેલ થઇ તેનો ચિતાર આ પોસ્ટમાં આપ્યો છે. રશિયન ઓર્ગેનાઇઝેશનના પેજ બ્લોક કરી દેવા પાછળનો મૂળ હેતુ ફોરેન ઇલેક્શનમાં તેઓની દખલગીરીને અટકાવવાનો છે. ઝૂકરબર્ગે લખ્યું છે કે, આ એક્શન રશિયામાં વસતા લોકોને ટાર્ગેટ કરવાના તેમના એજન્ડાને ખતમ કરવા માટે છે. આ રશિયન એજન્સીએ ચૂંટણી દરમિયાન લોકોના વિચારો અને નિર્ણયોને ચાલાકીપૂર્વક બદલાવવાની કોશિશ કરી છે. આ એજન્સીએ યુએસ, યુરોપ અને રશિયાના લોકોની સામે ભ્રામક ચિત્ર ઉભું કરીને ચાલાકી કરવાની કોશિશ કરી છે. ફેસબુક તેઓના એકાઉન્ટને કોઇ પણ સ્થળે લાઇવ રાખવા ઇચ્છતું નથી. ઉલ્લેખનીય છે કે, કેમ્બ્રિજ એનાલિટીકાએ 5 કરોડ યૂઝર્સના ડેટા ચોરી કર્યા હોવાના આરોપ બાદ ઝૂકરબર્ગે જાહેરમાં માફી માંગી હતી અને ભૂલનો સ્વીકાર કરી, પ્રાઇવેટ ડેટાની સુરક્ષા માટે વધુ કડક પગલાં ઉઠાવવાની વાત કહી હતી.

   કઇ ચૂંટણીમાં થયા સ્કેન્ડલઃ માર્ક ઝૂકરબર્ગે આપી વિગતવાર માહિતી

   - 2016માં અમે નોંધ્યુ કે, રશિયન આઇઆરએ દ્વારા એક નેટવર્ક તૈયાર કરવામાં આવ્યું છે. જે હેઠળ આ ઓર્ગેનાઇઝેશને યુએસની પ્રેસિડન્ટ પદની ચૂંટણી દરમિયાન હજારો ફેક એકાઉન્ટ્સ બનાવીને લોકો સુધી ચૂંટણીલક્ષી ભ્રામક માહિતીઓ ફેલાવી હતી.
   - અમે તેઓની આ વૈશ્વિક એક્ટિવિટીઝ વિશે જાણકારી મેળવી અને તેઓના પેજ અને એકાઉન્ટ્સ ક્લોઝ કરી દીધા.
   - ત્યારબાદથી વિદેશી ચૂંટણીઓમાં તેઓની દખલગીરી વધે નહીં તે માટે અમારી ટેક્નિકમાં સુધારા કર્યા. જે હેઠળ અમે AI નામનું ટૂલ તૈયાર કર્યું જે ફેક એકાઉન્ટને ઓળખીને ક્લોઝ કરી દે છે.
   - ત્યારબાદ જેટલાં પણ ઇલેક્શન થયાં તેમાં આ ટૂલ ખૂબ જ ઉપયોગી સાબિત થયું.

   આગળની સ્લાઇડ્સમાં જાણો, કઇ ચૂંટણીમાં થયા સ્કેન્ડલઃ માર્ક ઝૂકરબર્ગે આપી વિગતવાર માહિતી...

  • જેમાં તેઓને કેવા પ્રકારની માહિતી ફેલાવાનો ડર હતો તેના વિશે પુરતી માહિતી મેળવી.
   +8 બીજી સ્લાઈડ્સ જુઓ
   જેમાં તેઓને કેવા પ્રકારની માહિતી ફેલાવાનો ડર હતો તેના વિશે પુરતી માહિતી મેળવી.

  • જે આપમેળે જ મેસેડોનિયામાં ખોટી માહિતીઓનો પ્રસાર-પ્રચાર કરતાં ફેક એકાઉન્ટ્સને શોધીને ડિલીટ કરી દે.
   +8 બીજી સ્લાઈડ્સ જુઓ
   જે આપમેળે જ મેસેડોનિયામાં ખોટી માહિતીઓનો પ્રસાર-પ્રચાર કરતાં ફેક એકાઉન્ટ્સને શોધીને ડિલીટ કરી દે.

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ 'ચૂંટણીની અખંડિતતાને સુરક્ષિત રાખવા માટે આજે ફેસબુક એક મહત્વનું પગલું ઉઠાવી રહ્યું છે. જે હેઠળ ઇન્ટરનેટ રિસર્ચ એજન્સી (IRA)નામના રશિયન ઓર્ગેનાઇઝેશનના 250થી વધુ પેજ અને એકાઉન્ટ્સ ક્લોઝ કરી દેવામાં આવશે.' ફેસબુક ડેટા લીક વિવાદ બાદ આજે માર્ક ઝૂકરબર્ગે પહેલીવાર પોતાના ફેસબુક એકાઉન્ટ પર આ પોસ્ટ કરી છે. ઝૂકરબર્ગે કયા દેશોના ક્યા ઇલેક્શનમાં કેવી ઘાલમેલ થઇ તેનો ચિતાર આ પોસ્ટમાં આપ્યો છે. રશિયન ઓર્ગેનાઇઝેશનના પેજ બ્લોક કરી દેવા પાછળનો મૂળ હેતુ ફોરેન ઇલેક્શનમાં તેઓની દખલગીરીને અટકાવવાનો છે. ઝૂકરબર્ગે લખ્યું છે કે, આ એક્શન રશિયામાં વસતા લોકોને ટાર્ગેટ કરવાના તેમના એજન્ડાને ખતમ કરવા માટે છે. આ રશિયન એજન્સીએ ચૂંટણી દરમિયાન લોકોના વિચારો અને નિર્ણયોને ચાલાકીપૂર્વક બદલાવવાની કોશિશ કરી છે. આ એજન્સીએ યુએસ, યુરોપ અને રશિયાના લોકોની સામે ભ્રામક ચિત્ર ઉભું કરીને ચાલાકી કરવાની કોશિશ કરી છે. ફેસબુક તેઓના એકાઉન્ટને કોઇ પણ સ્થળે લાઇવ રાખવા ઇચ્છતું નથી. ઉલ્લેખનીય છે કે, કેમ્બ્રિજ એનાલિટીકાએ 5 કરોડ યૂઝર્સના ડેટા ચોરી કર્યા હોવાના આરોપ બાદ ઝૂકરબર્ગે જાહેરમાં માફી માંગી હતી અને ભૂલનો સ્વીકાર કરી, પ્રાઇવેટ ડેટાની સુરક્ષા માટે વધુ કડક પગલાં ઉઠાવવાની વાત કહી હતી.

   કઇ ચૂંટણીમાં થયા સ્કેન્ડલઃ માર્ક ઝૂકરબર્ગે આપી વિગતવાર માહિતી

   - 2016માં અમે નોંધ્યુ કે, રશિયન આઇઆરએ દ્વારા એક નેટવર્ક તૈયાર કરવામાં આવ્યું છે. જે હેઠળ આ ઓર્ગેનાઇઝેશને યુએસની પ્રેસિડન્ટ પદની ચૂંટણી દરમિયાન હજારો ફેક એકાઉન્ટ્સ બનાવીને લોકો સુધી ચૂંટણીલક્ષી ભ્રામક માહિતીઓ ફેલાવી હતી.
   - અમે તેઓની આ વૈશ્વિક એક્ટિવિટીઝ વિશે જાણકારી મેળવી અને તેઓના પેજ અને એકાઉન્ટ્સ ક્લોઝ કરી દીધા.
   - ત્યારબાદથી વિદેશી ચૂંટણીઓમાં તેઓની દખલગીરી વધે નહીં તે માટે અમારી ટેક્નિકમાં સુધારા કર્યા. જે હેઠળ અમે AI નામનું ટૂલ તૈયાર કર્યું જે ફેક એકાઉન્ટને ઓળખીને ક્લોઝ કરી દે છે.
   - ત્યારબાદ જેટલાં પણ ઇલેક્શન થયાં તેમાં આ ટૂલ ખૂબ જ ઉપયોગી સાબિત થયું.

   આગળની સ્લાઇડ્સમાં જાણો, કઇ ચૂંટણીમાં થયા સ્કેન્ડલઃ માર્ક ઝૂકરબર્ગે આપી વિગતવાર માહિતી...

  • હાલમાં સિક્યોરિટી અને કન્ટેન્ટ રિવ્યુ માટે 15,000 લોકો કામ કરે છે. જે સંખ્યા આ વર્ષના અંતે 20,000 જેટલી થઇ જશે.
   +8 બીજી સ્લાઈડ્સ જુઓ
   હાલમાં સિક્યોરિટી અને કન્ટેન્ટ રિવ્યુ માટે 15,000 લોકો કામ કરે છે. જે સંખ્યા આ વર્ષના અંતે 20,000 જેટલી થઇ જશે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Facebook has taken down 270 pages and accounts operated by a Russian organization
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  X
  Top