ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » Latest News » International» In Maldives, the present President Abdullah Yameen imposed Emergency

    માલદિવ સંકટ: પૂર્વ રાષ્ટ્રપતિએ ભારત પાસે માંગી મદદ, સ્થિતિ ગંભીર

    divyabhaskar.com | Last Modified - Feb 06, 2018, 05:32 PM IST

    માલદિવમાં સોમવારે હાલના રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીને ઈમરજન્સી લગાવી દીધી છે
    • પૂર્વ રાષ્ટ્રપતિ મૌમૂન અબ્દુલ ગયૂમની થઈ ધરપકડ
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      પૂર્વ રાષ્ટ્રપતિ મૌમૂન અબ્દુલ ગયૂમની થઈ ધરપકડ

      માલે: માલદિવના પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદે દેશમાં ચાલુ રાજકીય સંકટને ખતમ કરવા માટે ભારતની મદદ માગી છે. નશીદે અપીલ કરી છે કે, ભારત આનો ઉકેલ લાવવા માટે રાજકીય અને સૈન્યની રીતે થોડી દખલગીરી કરે. નોંધનીય છે કે, સોમવારે હાલના રાષ્ટ્રપતિ અબ્દુલા યામીને દેશમાં ઈમરજન્સીની જાહેરાત કરી છે. ત્યારપછી સિક્યુરિટી ફોર્સે પૂર્વ રાષ્ટ્રપતિ મૌમૂન અબ્દુલ ગયમૂ અને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ અલી હામિદ સહિત ઘણાં લોકોની ધરપકડ કરી લીધી છે. સેનાને કોઈ પણ શંકાસ્પદ લોકોને ધરપકડ કરવાની છૂટ આપવામાં આવે છે.

      ટ્વિટમાં આપી અરેસ્ટ થયાની માહિતી

      - ગયૂમ માલદિવના 30 વર્ષ સુધી પ્રેસિડન્ટ રહ્યા હતા. તેઓ 2008માં દેશમાં લોકતંત્રની સ્થાપના થઈ ત્યાં સુધી રાષ્ટ્રપતિ હતા. ત્યારપછી થયેલી ચૂંટણીમાં મોહમ્મદનશીદ દેશના પહેલાં રાષ્ટ્રપતિ બન્યા હતા.
      - ગયૂમની દીકરી યમુના મૌમૂનના જણાવ્યા પ્રમાણે તેના પિતાને ઘરથી દૂર લઈ જવામાં આવ્યા છે.

      કોણ છે મોહમ્મદ નશીદ?

      - મોહમ્મદ નશીદ માલદિવના રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે. જ્યારે 2008માં માલદિવને લોકતંત્ર તરીકે જાહેર કરવામાં આવ્યું ત્યારે મોહમ્મદ નશીદ લોકતાંત્રિક રીતે પસંદ કરવામાં આવેલા પહેલા નેતા હતા.
      - જોકે 2015માં તેમેને આતંકવાદ વિરોધી કાયદા અંતર્ગત સત્તામાંથી બહાર કાઢી દેવામાં આવ્યા.
      - નશીદ અત્યારે બ્રિટનમાં નિર્વાસિત જીવન પસાર કરે છે અને તેમના રાજકીય અધિકારો મેળવવાનો પ્રયત્ન કરે છે. તેમની પાર્ટી માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટી શ્રીલંકાથી કામ કરે છે.

      આર્મીએ દરોડા પાડવાનું શરૂ કર્યું

      - ઈમરજન્સી લગાવ્યા પછી આર્મીએ વિવિધ જગ્યાએ દરોડા પાડ્યા છે. નાગરિકોના દરેક અધિકાર રદ કરી દેવામાં આવ્યા છે. સેના કોઈ પણ વ્યક્તિની ધરપકડ કરી શકે છે.

      ભારતીયોને એલર્ટ કરાયા
      - બગડતી સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય વિદેશ મંત્રાલયે માલદિવમાં રહેતા ભારતીય નાગરિકોને એલર્ટ રહેવા કહ્યું છે. તે ઉપરાંત લોકોને હાલ માવદિવ ન જવાની પણ સલાહ આપવામાં આવી છે.

      શું છે મામલો?

      - ગુરૂવારે સુપ્રીમ કોર્ટે પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદ સહિત 9 લોકો વિરૂદ્ધ દાખલ એક મામલાને ફગાવી દીધો હતો. જેમાં કેદ કરવામાં આવેલાં નેતાઓને છોડી મુકવાના આદેશ આપી દેવામાં આવ્યા હતા.
      - નશીદ દેશને પહેલાં ઈલેક્ટ થયેલાં લીડર છે. હાલ તેઓ બ્રિટનમાં નિર્વાસિત જીવન વિતાવી રહ્યાં છે.
      - કોર્ટે રાષ્ટ્રપતિ અબ્દુલ્લાની પાર્ટીથી અલગ થયેલાં અને બાદમાં બર્ખાસ્ત કરવામાં આવેલા 12 ધારાસભ્યોને છોડી મુકવાના પણ ઓર્ડર આપ્યાં હતા.
      - સરકારે કોર્ટનો આ ઓર્ડર માનવાનો ઈન્કાર કરી દીધો છે.

      આગળની સ્લાઈડમાં વાંચો, 2008માં લોકશાહીની થઈ હતી સ્થાપના

    • માલદિવમાં ઈમરજન્સી પછી સંક્ટ વધ્યું
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      માલદિવમાં ઈમરજન્સી પછી સંક્ટ વધ્યું

    • રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીને ઈમરજન્સી લાધી
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીને ઈમરજન્સી લાધી

    • પૂર્વ રાષ્ટ્રપતિ મૌમૂન અબ્દુલ ગયૂમ
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      પૂર્વ રાષ્ટ્રપતિ મૌમૂન અબ્દુલ ગયૂમ

    • વિદેશ મંત્રાલયે માલદિવમાં ભારતીયોને ન જવાની સલાહ આપી
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      વિદેશ મંત્રાલયે માલદિવમાં ભારતીયોને ન જવાની સલાહ આપી

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: In Maldives, the present President Abdullah Yameen imposed Emergency
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    Top
    `