ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Latest News » International» Maldives political crisis become huge and people are oppose from street

  માલદિવમાં સંકટઃ રાષ્ટ્રપતિએ SCનો ઓર્ડર માનવાનો કર્યો ઇન્કાર, થયો વિરોધ

  Divyabhaskar.com | Last Modified - Feb 05, 2018, 10:12 AM IST

  માલદિવના રાષ્ટ્રપતિ અબ્દુલા યામીને રાજકીય કેદીઓને છોડવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ માનવાનો ઈન્કાર કરતાં લોકોમાં રોષ.
  • માલદિવના રાષ્ટ્રપતિ અબ્દુલા યામીન વિરૂદ્ધ પ્રદર્શન કરતાં લોકો
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   માલદિવના રાષ્ટ્રપતિ અબ્દુલા યામીન વિરૂદ્ધ પ્રદર્શન કરતાં લોકો

   માલેઃ માલદિવના રાષ્ટ્રપતિ અબ્દુલા યામીને રાજકીય કેદીઓને છોડવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ માનવાનો ઈન્કાર કરી દીધો છે. જે બાદ લોકો તેના વિરૂદ્ધ રસ્તાઓ પર ઉતરી આવ્યાં છે. આર્મીને એલર્ટ પર રાખવામાં આવ્યું છે. તો અબ્દુલ્લાએ આર્મીને આદેશ આપ્યો છે કે તેઓ તેની ધરપકડ કરવાના કે મહાભિયોગ ચલાવવાના આદેશને માનવાનો ઈન્કાર કરી દીધો છે.

   સરકારની રિવ્યૂ પિટીશન રદ

   - આ પહેલાં સરકાર તરફથી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી રિવ્યૂ પિટીશન ચીફ જસ્ટિસે ફગાવી દીધી છે. તેઓએ પોતાના ઓર્ડરમાં કહ્યું કે સરકારને સુપ્રીમ કોર્ટનો ઓર્ડર માનવો જ પડશે. જેનાથી સરકાર અને સુપ્રીમ કોર્ટ વચ્ચે તણાવ ઊભો થઈ ગયો છે.

   અબ્દુલ્લા વિરૂદ્ધ મહાભિયોગની શક્યતા

   - અબ્દુલ્લા વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં મહાભિયોગ લાવવાની તૈયારીઓ ચાલી રહી છે. જે બાદ એટોર્ની જનરલ અનિલે કહ્યું કે જો આવું થાય છે તો સરકાર તેનો વિરોધ કરશે.

   સેનાએ સુપ્રીમ કોર્ટની સુરક્ષા વધારી
   - ચીફ જસ્ટિસે રવિવારે આરોપ લગાવ્યો કે તેને અને તેમના સાથી જજ અલી હામિદ તેમજ જ્યૂડિશિયલ એડમિનિસ્ટ્રેટર હસન સઇદને અજ્ઞાત લોકો તરફથી ધમકીઓ મળી રહી છે. જેના કારણે તેઓ રાત પર કોર્ટમાં જ વિતાવે છે. જે બાદ સિક્યોરિટીને ધ્યાનમાં રાખીને સેના અને પોલીસે સુપ્રીમ કોર્ટ કેમ્પસને ઘેરી લીધું છે.

   શું છે મામલો?

   - ગુરૂવારે સુપ્રીમ કોર્ટે પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદ સહિત 9 લોકો વિરૂદ્ધ દાખલ એક મામલાને ફગાવી દીધો હતો. જેમાં કેદ કરવામાં આવેલાં નેતાઓને છોડી મુકવાના આદેશ આપી દેવામાં આવ્યા હતા.
   - નશીદ દેશને પહેલાં ઈલેક્ટ થયેલાં લીડર છે. હાલ તેઓ બ્રિટનમાં નિર્વાસિત જીવન વિતાવી રહ્યાં છે.
   - કોર્ટે રાષ્ટ્રપતિ અબ્દુલ્લાની પાર્ટીથી અલગ થયેલાં અને બાદમાં બર્ખાસ્ત કરવામાં આવેલા 12 ધારાસભ્યોને છોડી મુકવાના પણ ઓર્ડર આપ્યાં હતા.
   - સરકારે કોર્ટનો આ ઓર્ડર માનવાનો ઈન્કાર કરી દીધો છે.

   2008માં લોકશાહીની થઈ હતી સ્થાપના

   - માલદીવમાં 2008માં લોકશાહીની સ્થાપના થઈ હતી. મોહમ્મદ નશીદ લોકતાંત્રિક રૂપથી ચૂંટાયેલાં માલદિવના પહેલાં રાષ્ટ્રપતિ હતા. 2015માં તેઓને આતંકવાદી વિરોધી કાયદા અંતર્ગત સત્તા પરથી હટાવવામાં આવ્યાં હતા.
   - નશીદ દેશના પહેલાં ચૂંટાયેલા નેતા છે. તેઓ હાલ બ્રિટનમાં નિર્વાસિત જીવન વિતાવી રહ્યાં છે અને પોતાના રાજકીય હક્કોને માન્યતા મળે તેનાં પ્રયાસો કરી રહ્યાં છે.

   વધુ ફોટા જોવા આગળની સ્લાઈડ પર ક્લીક કરો

  • આર્મીને એલર્ટ પર રાખવામાં આવ્યું છે
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   આર્મીને એલર્ટ પર રાખવામાં આવ્યું છે

  • માલદીવમાં 2008માં લોકશાહીની સ્થાપના થઈ હતી
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   માલદીવમાં 2008માં લોકશાહીની સ્થાપના થઈ હતી

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Maldives political crisis become huge and people are oppose from street
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `