Home » International News » Latest News » International » lioness is also the hearts mother, adopted the deer cubs

સિંહણને પણ દિલ તો ‘મા’નું જ હોય છે... હરણના બચ્ચાને અપનાવ્યું

Divyabhaskar.com | Updated - Feb 19, 2018, 04:28 AM

હરણના બચ્ચાને અપનાવ્યું, બીજી સિંહણોનો શિકાર થતા પણ બચાવ્યું

  • lioness is also the hearts mother, adopted the deer cubs
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    વિંડહોક: જગંલરાજની આનાથી શ્રેષ્ઠ તસવીર નહીં મળી શકે. આ સિંહણે હરણના બચ્ચાને ફાડી ખાવાને બદલે તેને પોતાના બચ્ચાની જેમ અપનાવ્યું, તેને પ્રેમ આપ્યું, લાડ કર્યું, જીભથી ચાટ્યું પણ ખરું. શિકાર માટે ટાંપીને બેસેલી બે ગર્ભવતી સિંહણોથી બચાવ્યું. આ દૃશ્યને અમેરિકાના વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર ગોર્ડન ડોનોવને નામીબિયાના નેશનલ પાર્કમાં હમણાં તાજેતરમાં જ કેમેરામાં કેદ કર્યું. બે સપ્તાહથી વધુના ટૂરના અંતિમ 9 દિવસો તેમણે પાર્કમાં વિતાવ્યા. ડોનોવને કહ્યું કે ‘મને એવું લાગ્યું કે સિંહણ હવે તેને ખાઇ જશે, પરંતુ તે હરણના બચ્ચાને પ્રેમ કરવા લાગી. આ ખુબજ આશ્ચર્યજનક હતું. મારા ગાઇડે જણાવ્યું કે ગ્રૂપમાં નવા આવેલા એક સિંહે આ સિંહણના બચ્ચાંને મારી નાંખ્યા હતા.’

  • lioness is also the hearts mother, adopted the deer cubs
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending

વીડિયો વધુ જુઓ