ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Latest News » International» Libya two bomb blast near Masjid more then 25 people death and many injured

  કાર બોંબ વિસ્ફોટથી ધ્રૂજ્યું લીબિયાનું બેંગાજી શહેર, 33થી વધુનાં મોત

  Divyabhaskar.com | Last Modified - Jan 24, 2018, 10:46 AM IST

  બેંગાજી શહેરની એક મસ્જિદની બહારે બે કાર વિસ્ફોટમાં ઓછામાં ઓછા 33 લોકોનાં મોત નિપજ્યાં છે.
  • બેંગાજી શહેરની એક મસ્જિદની બહારે બે કાર વિસ્ફોટમાં ઓછામાં ઓછા 33 લોકોનાં મોત
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   બેંગાજી શહેરની એક મસ્જિદની બહારે બે કાર વિસ્ફોટમાં ઓછામાં ઓછા 33 લોકોનાં મોત

   ઈન્ટરનેશનલઃ લીબિયાના બેંગાજી શહેરની એક મસ્જિદની બહારે બે કાર વિસ્ફોટમાં ઓછામાં ઓછા 33 લોકોનાં મોત નિપજ્યાં છે. જ્યારે 30થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયાં છે. મંગળવારે રાત્રે થયેલાં આ વિસ્ફોટમાં મૃતકોની સંખ્યા વધી શકે છે. હજુ સુધી કોઈપણ આતંકી સંગઠને વિસ્ફોટની જવાબદારી લીધી નથી.

   ડબલ વિસ્ફોટ

   - બેંગાજીમાં સેના અને પોલીસ દળના પ્રવક્તા કેપ્ટન તારેક અલ્ખારાજે જણાવ્યું કે, "પહેલો વિસ્ફોટ લગભગ રાત્રે 8-20 વાગ્યે રહેણાંક વિસ્તાર સલમાનીમાં થયો હતો. જેના અડધા કલાક પછી બીજો વિસ્ફોટ થયો હતો."
   - ડબલ વિસ્ફોટમાં ઈજાગ્રસ્ત થયેલાંઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.
   - સમાચાર એજન્સીને સ્વાસ્થય અધિકારી હની બેલરાસ અલીએ જણાવ્યું કે, "વિસ્ફોટમાં 27 લોકો માર્યા ગયાં છે જ્યારે 32 લોકો ઈજાગ્રસ્ત થયાં છે."

   આ યુદ્ધ અપરાધ જેવું છે - UN

   - સંયુક્ત રાષ્ટ્ર સંઘે આ ઘટનાની નિંદા કરી છે.
   - સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું કે, "નાગરિકો પર આ પ્રકારનો હુમલો આંતરરાષ્ટ્રીય માનવીય કાયદાની વિરૂદ્ધ છે અને યુદ્ધ અપરાધ જેવું છે."

   2011 બાદથી લીબિયામાં અરાજકતા

   - વર્ષ 2011માં લીબિયાના સરમુખત્યાર નેતા મુઅમ્મર ગદ્દાફીને સત્તાથી હાંકી કાઢી હત્યા કરવામાં આવ્યાં બાદ લીબિયામાં અરાજકતા જેવી સ્થિતિ થઈ ગઈ છે.
   - વર્ષ 2014થી જ લીબિયાના પૂર્વી અને પશ્ચિમી વિસ્તારોમાં અલગ અલગ સરકારો અને સંસદ છે અને બંનેને અલગ અલગ સંગઠનો તથા જનજાતિઓનું સમર્થન હાંસલ છે.
   - ઈસ્લામી યુદ્ધખોરોએ પોતાની સ્થિતિ મજબૂત કરી લીધી છે, જો કે આવા યુદ્ધખોરો મોટા ભાગે ગ્રામીણ વિસ્તારોથી છે.
   - બેંગાજી વિસ્તાર સતત અશાંત છે, જ્યાં બોમ્બ વિસ્ફોટ અને આતંકી હુમલાની અનેક ઘટનાઓ જોવા મળી છે.
   - શહેરમાં એક સ્થાનિક યુદ્ધખોર હિટલર અને ઈસ્લામી લડાયકો વચ્ચે જોરદાર લડાઈ છે. ખલીફા પૂર્વી લીબિયામાં વધેલી નેશનલ આર્મીના સૈનિકોનું નેતૃત્વ કરી રહ્યું છે.

   વધુ ફોટા જોવા આગળની સ્લાઈડ પર ક્લીક કરો

  • પહેલો વિસ્ફોટ લગભગ રાત્રે 8-20 વાગ્યે રહેણાંક વિસ્તાર સલમાનીમાં થયો હતો. જેના અડધા કલાક પછી બીજો વિસ્ફોટ થયો હતો
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   પહેલો વિસ્ફોટ લગભગ રાત્રે 8-20 વાગ્યે રહેણાંક વિસ્તાર સલમાનીમાં થયો હતો. જેના અડધા કલાક પછી બીજો વિસ્ફોટ થયો હતો

   ઈન્ટરનેશનલઃ લીબિયાના બેંગાજી શહેરની એક મસ્જિદની બહારે બે કાર વિસ્ફોટમાં ઓછામાં ઓછા 33 લોકોનાં મોત નિપજ્યાં છે. જ્યારે 30થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયાં છે. મંગળવારે રાત્રે થયેલાં આ વિસ્ફોટમાં મૃતકોની સંખ્યા વધી શકે છે. હજુ સુધી કોઈપણ આતંકી સંગઠને વિસ્ફોટની જવાબદારી લીધી નથી.

   ડબલ વિસ્ફોટ

   - બેંગાજીમાં સેના અને પોલીસ દળના પ્રવક્તા કેપ્ટન તારેક અલ્ખારાજે જણાવ્યું કે, "પહેલો વિસ્ફોટ લગભગ રાત્રે 8-20 વાગ્યે રહેણાંક વિસ્તાર સલમાનીમાં થયો હતો. જેના અડધા કલાક પછી બીજો વિસ્ફોટ થયો હતો."
   - ડબલ વિસ્ફોટમાં ઈજાગ્રસ્ત થયેલાંઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.
   - સમાચાર એજન્સીને સ્વાસ્થય અધિકારી હની બેલરાસ અલીએ જણાવ્યું કે, "વિસ્ફોટમાં 27 લોકો માર્યા ગયાં છે જ્યારે 32 લોકો ઈજાગ્રસ્ત થયાં છે."

   આ યુદ્ધ અપરાધ જેવું છે - UN

   - સંયુક્ત રાષ્ટ્ર સંઘે આ ઘટનાની નિંદા કરી છે.
   - સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું કે, "નાગરિકો પર આ પ્રકારનો હુમલો આંતરરાષ્ટ્રીય માનવીય કાયદાની વિરૂદ્ધ છે અને યુદ્ધ અપરાધ જેવું છે."

   2011 બાદથી લીબિયામાં અરાજકતા

   - વર્ષ 2011માં લીબિયાના સરમુખત્યાર નેતા મુઅમ્મર ગદ્દાફીને સત્તાથી હાંકી કાઢી હત્યા કરવામાં આવ્યાં બાદ લીબિયામાં અરાજકતા જેવી સ્થિતિ થઈ ગઈ છે.
   - વર્ષ 2014થી જ લીબિયાના પૂર્વી અને પશ્ચિમી વિસ્તારોમાં અલગ અલગ સરકારો અને સંસદ છે અને બંનેને અલગ અલગ સંગઠનો તથા જનજાતિઓનું સમર્થન હાંસલ છે.
   - ઈસ્લામી યુદ્ધખોરોએ પોતાની સ્થિતિ મજબૂત કરી લીધી છે, જો કે આવા યુદ્ધખોરો મોટા ભાગે ગ્રામીણ વિસ્તારોથી છે.
   - બેંગાજી વિસ્તાર સતત અશાંત છે, જ્યાં બોમ્બ વિસ્ફોટ અને આતંકી હુમલાની અનેક ઘટનાઓ જોવા મળી છે.
   - શહેરમાં એક સ્થાનિક યુદ્ધખોર હિટલર અને ઈસ્લામી લડાયકો વચ્ચે જોરદાર લડાઈ છે. ખલીફા પૂર્વી લીબિયામાં વધેલી નેશનલ આર્મીના સૈનિકોનું નેતૃત્વ કરી રહ્યું છે.

   વધુ ફોટા જોવા આગળની સ્લાઈડ પર ક્લીક કરો

  • નાગરિકો પર આ પ્રકારનો હુમલો આંતરરાષ્ટ્રીય માનવીય કાયદાની વિરૂદ્ધ છે અને યુદ્ધ અપરાધ જેવું છે - UN
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   નાગરિકો પર આ પ્રકારનો હુમલો આંતરરાષ્ટ્રીય માનવીય કાયદાની વિરૂદ્ધ છે અને યુદ્ધ અપરાધ જેવું છે - UN

   ઈન્ટરનેશનલઃ લીબિયાના બેંગાજી શહેરની એક મસ્જિદની બહારે બે કાર વિસ્ફોટમાં ઓછામાં ઓછા 33 લોકોનાં મોત નિપજ્યાં છે. જ્યારે 30થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયાં છે. મંગળવારે રાત્રે થયેલાં આ વિસ્ફોટમાં મૃતકોની સંખ્યા વધી શકે છે. હજુ સુધી કોઈપણ આતંકી સંગઠને વિસ્ફોટની જવાબદારી લીધી નથી.

   ડબલ વિસ્ફોટ

   - બેંગાજીમાં સેના અને પોલીસ દળના પ્રવક્તા કેપ્ટન તારેક અલ્ખારાજે જણાવ્યું કે, "પહેલો વિસ્ફોટ લગભગ રાત્રે 8-20 વાગ્યે રહેણાંક વિસ્તાર સલમાનીમાં થયો હતો. જેના અડધા કલાક પછી બીજો વિસ્ફોટ થયો હતો."
   - ડબલ વિસ્ફોટમાં ઈજાગ્રસ્ત થયેલાંઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.
   - સમાચાર એજન્સીને સ્વાસ્થય અધિકારી હની બેલરાસ અલીએ જણાવ્યું કે, "વિસ્ફોટમાં 27 લોકો માર્યા ગયાં છે જ્યારે 32 લોકો ઈજાગ્રસ્ત થયાં છે."

   આ યુદ્ધ અપરાધ જેવું છે - UN

   - સંયુક્ત રાષ્ટ્ર સંઘે આ ઘટનાની નિંદા કરી છે.
   - સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું કે, "નાગરિકો પર આ પ્રકારનો હુમલો આંતરરાષ્ટ્રીય માનવીય કાયદાની વિરૂદ્ધ છે અને યુદ્ધ અપરાધ જેવું છે."

   2011 બાદથી લીબિયામાં અરાજકતા

   - વર્ષ 2011માં લીબિયાના સરમુખત્યાર નેતા મુઅમ્મર ગદ્દાફીને સત્તાથી હાંકી કાઢી હત્યા કરવામાં આવ્યાં બાદ લીબિયામાં અરાજકતા જેવી સ્થિતિ થઈ ગઈ છે.
   - વર્ષ 2014થી જ લીબિયાના પૂર્વી અને પશ્ચિમી વિસ્તારોમાં અલગ અલગ સરકારો અને સંસદ છે અને બંનેને અલગ અલગ સંગઠનો તથા જનજાતિઓનું સમર્થન હાંસલ છે.
   - ઈસ્લામી યુદ્ધખોરોએ પોતાની સ્થિતિ મજબૂત કરી લીધી છે, જો કે આવા યુદ્ધખોરો મોટા ભાગે ગ્રામીણ વિસ્તારોથી છે.
   - બેંગાજી વિસ્તાર સતત અશાંત છે, જ્યાં બોમ્બ વિસ્ફોટ અને આતંકી હુમલાની અનેક ઘટનાઓ જોવા મળી છે.
   - શહેરમાં એક સ્થાનિક યુદ્ધખોર હિટલર અને ઈસ્લામી લડાયકો વચ્ચે જોરદાર લડાઈ છે. ખલીફા પૂર્વી લીબિયામાં વધેલી નેશનલ આર્મીના સૈનિકોનું નેતૃત્વ કરી રહ્યું છે.

   વધુ ફોટા જોવા આગળની સ્લાઈડ પર ક્લીક કરો

  • વર્ષ 2011માં લીબિયાના સરમુખત્યાર નેતા મુઅમ્મર ગદ્દાફીને સત્તાથી હાંકી કાઢી હત્યા કરવામાં આવ્યાં બાદ લીબિયામાં અરાજકતા જેવી સ્થિતિ (ફાઈલ)
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   વર્ષ 2011માં લીબિયાના સરમુખત્યાર નેતા મુઅમ્મર ગદ્દાફીને સત્તાથી હાંકી કાઢી હત્યા કરવામાં આવ્યાં બાદ લીબિયામાં અરાજકતા જેવી સ્થિતિ (ફાઈલ)

   ઈન્ટરનેશનલઃ લીબિયાના બેંગાજી શહેરની એક મસ્જિદની બહારે બે કાર વિસ્ફોટમાં ઓછામાં ઓછા 33 લોકોનાં મોત નિપજ્યાં છે. જ્યારે 30થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયાં છે. મંગળવારે રાત્રે થયેલાં આ વિસ્ફોટમાં મૃતકોની સંખ્યા વધી શકે છે. હજુ સુધી કોઈપણ આતંકી સંગઠને વિસ્ફોટની જવાબદારી લીધી નથી.

   ડબલ વિસ્ફોટ

   - બેંગાજીમાં સેના અને પોલીસ દળના પ્રવક્તા કેપ્ટન તારેક અલ્ખારાજે જણાવ્યું કે, "પહેલો વિસ્ફોટ લગભગ રાત્રે 8-20 વાગ્યે રહેણાંક વિસ્તાર સલમાનીમાં થયો હતો. જેના અડધા કલાક પછી બીજો વિસ્ફોટ થયો હતો."
   - ડબલ વિસ્ફોટમાં ઈજાગ્રસ્ત થયેલાંઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.
   - સમાચાર એજન્સીને સ્વાસ્થય અધિકારી હની બેલરાસ અલીએ જણાવ્યું કે, "વિસ્ફોટમાં 27 લોકો માર્યા ગયાં છે જ્યારે 32 લોકો ઈજાગ્રસ્ત થયાં છે."

   આ યુદ્ધ અપરાધ જેવું છે - UN

   - સંયુક્ત રાષ્ટ્ર સંઘે આ ઘટનાની નિંદા કરી છે.
   - સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું કે, "નાગરિકો પર આ પ્રકારનો હુમલો આંતરરાષ્ટ્રીય માનવીય કાયદાની વિરૂદ્ધ છે અને યુદ્ધ અપરાધ જેવું છે."

   2011 બાદથી લીબિયામાં અરાજકતા

   - વર્ષ 2011માં લીબિયાના સરમુખત્યાર નેતા મુઅમ્મર ગદ્દાફીને સત્તાથી હાંકી કાઢી હત્યા કરવામાં આવ્યાં બાદ લીબિયામાં અરાજકતા જેવી સ્થિતિ થઈ ગઈ છે.
   - વર્ષ 2014થી જ લીબિયાના પૂર્વી અને પશ્ચિમી વિસ્તારોમાં અલગ અલગ સરકારો અને સંસદ છે અને બંનેને અલગ અલગ સંગઠનો તથા જનજાતિઓનું સમર્થન હાંસલ છે.
   - ઈસ્લામી યુદ્ધખોરોએ પોતાની સ્થિતિ મજબૂત કરી લીધી છે, જો કે આવા યુદ્ધખોરો મોટા ભાગે ગ્રામીણ વિસ્તારોથી છે.
   - બેંગાજી વિસ્તાર સતત અશાંત છે, જ્યાં બોમ્બ વિસ્ફોટ અને આતંકી હુમલાની અનેક ઘટનાઓ જોવા મળી છે.
   - શહેરમાં એક સ્થાનિક યુદ્ધખોર હિટલર અને ઈસ્લામી લડાયકો વચ્ચે જોરદાર લડાઈ છે. ખલીફા પૂર્વી લીબિયામાં વધેલી નેશનલ આર્મીના સૈનિકોનું નેતૃત્વ કરી રહ્યું છે.

   વધુ ફોટા જોવા આગળની સ્લાઈડ પર ક્લીક કરો

  • વર્ષ 2014થી જ લીબિયાના પૂર્વી અને પશ્ચિમી વિસ્તારોમાં અલગ અલગ સરકારો અને સંસદ છે અને બંનેને અલગ અલગ સંગઠનો તથા જનજાતિઓનું સમર્થન હાંસલ છે
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   વર્ષ 2014થી જ લીબિયાના પૂર્વી અને પશ્ચિમી વિસ્તારોમાં અલગ અલગ સરકારો અને સંસદ છે અને બંનેને અલગ અલગ સંગઠનો તથા જનજાતિઓનું સમર્થન હાંસલ છે

   ઈન્ટરનેશનલઃ લીબિયાના બેંગાજી શહેરની એક મસ્જિદની બહારે બે કાર વિસ્ફોટમાં ઓછામાં ઓછા 33 લોકોનાં મોત નિપજ્યાં છે. જ્યારે 30થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયાં છે. મંગળવારે રાત્રે થયેલાં આ વિસ્ફોટમાં મૃતકોની સંખ્યા વધી શકે છે. હજુ સુધી કોઈપણ આતંકી સંગઠને વિસ્ફોટની જવાબદારી લીધી નથી.

   ડબલ વિસ્ફોટ

   - બેંગાજીમાં સેના અને પોલીસ દળના પ્રવક્તા કેપ્ટન તારેક અલ્ખારાજે જણાવ્યું કે, "પહેલો વિસ્ફોટ લગભગ રાત્રે 8-20 વાગ્યે રહેણાંક વિસ્તાર સલમાનીમાં થયો હતો. જેના અડધા કલાક પછી બીજો વિસ્ફોટ થયો હતો."
   - ડબલ વિસ્ફોટમાં ઈજાગ્રસ્ત થયેલાંઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.
   - સમાચાર એજન્સીને સ્વાસ્થય અધિકારી હની બેલરાસ અલીએ જણાવ્યું કે, "વિસ્ફોટમાં 27 લોકો માર્યા ગયાં છે જ્યારે 32 લોકો ઈજાગ્રસ્ત થયાં છે."

   આ યુદ્ધ અપરાધ જેવું છે - UN

   - સંયુક્ત રાષ્ટ્ર સંઘે આ ઘટનાની નિંદા કરી છે.
   - સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું કે, "નાગરિકો પર આ પ્રકારનો હુમલો આંતરરાષ્ટ્રીય માનવીય કાયદાની વિરૂદ્ધ છે અને યુદ્ધ અપરાધ જેવું છે."

   2011 બાદથી લીબિયામાં અરાજકતા

   - વર્ષ 2011માં લીબિયાના સરમુખત્યાર નેતા મુઅમ્મર ગદ્દાફીને સત્તાથી હાંકી કાઢી હત્યા કરવામાં આવ્યાં બાદ લીબિયામાં અરાજકતા જેવી સ્થિતિ થઈ ગઈ છે.
   - વર્ષ 2014થી જ લીબિયાના પૂર્વી અને પશ્ચિમી વિસ્તારોમાં અલગ અલગ સરકારો અને સંસદ છે અને બંનેને અલગ અલગ સંગઠનો તથા જનજાતિઓનું સમર્થન હાંસલ છે.
   - ઈસ્લામી યુદ્ધખોરોએ પોતાની સ્થિતિ મજબૂત કરી લીધી છે, જો કે આવા યુદ્ધખોરો મોટા ભાગે ગ્રામીણ વિસ્તારોથી છે.
   - બેંગાજી વિસ્તાર સતત અશાંત છે, જ્યાં બોમ્બ વિસ્ફોટ અને આતંકી હુમલાની અનેક ઘટનાઓ જોવા મળી છે.
   - શહેરમાં એક સ્થાનિક યુદ્ધખોર હિટલર અને ઈસ્લામી લડાયકો વચ્ચે જોરદાર લડાઈ છે. ખલીફા પૂર્વી લીબિયામાં વધેલી નેશનલ આર્મીના સૈનિકોનું નેતૃત્વ કરી રહ્યું છે.

   વધુ ફોટા જોવા આગળની સ્લાઈડ પર ક્લીક કરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Libya two bomb blast near Masjid more then 25 people death and many injured
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `