ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Latest News » International» Why Facebook and Mark Zuckerberg said sorry on Cambridge Analytica

  દર છઠ્ઠો ભારતીય ફેસબુક યુઝર્સ, ડેટા ચોરીનો મામલો કેમ ચિંતાજનક?

  Divyabhaskar.com | Last Modified - Mar 22, 2018, 10:03 AM IST

  કેમ્બ્રિજ એનાલિટિકાનો શિકાર ભારતીય પણ થઈ શકે છે અને તેના સંકેત ભાજપ કોંગ્રેસે એકબીજા પર લગાવવામાં આવેલા આરોપોથી મળે છે.
  • +6 બીજી સ્લાઈડ્સ જુઓ

   ઈન્ટરનેશનલ ડેસ્કઃ ફેસબુકમાંથી ડેટા ચોરવાને લઈને કેમ્બ્રિજ એનાલિટિકા ચર્ચામાં છે. ભારતના બે પ્રમુખ રાજકીય પક્ષો આ મામલે એક બીજા પર આક્ષેપ-પ્રતિઆક્ષેપો કરી રહ્યાં છે. કેમ્બ્રિજ એનાલિટિકાનો શિકાર ભારતીય પણ થઈ શકે છે અને તેના સંકેત ભાજપ કોંગ્રેસ દ્વારા એકબીજા પર લગાવવામાં આવેલા આરોપોથી મળી રહ્યાં છે. ભારતમાં ફેસબુકના 20 કરોડ યુઝર્સ છે એટલે કે દર છઠ્ઠો ભારતીય ફેસબુક યુઝ કરે છે. અમેરિકા પછી ભારતમાં ફેસબુક યુઝર્સ સૌથી વધારે છે.

   કેમ્બ્રિજ એનાલિટિકાએ શું કર્યું?

   - કેમ્બ્રિજ યુનિવર્સિટીના લેક્ચરર અલેક્ઝેંડર કોગનને કેમ્બ્રિજ એનાલિટિકાની સાથે મળીને એક એપ બનાવી, જેને નામ અપાયું હતું 'ધિસ ઈઝ યોર ડિજિટલ લાઈફ.'
   - આ એપથી તેઓએ પોતાની ફર્મ ગ્લોબલ સાયન્સ રિસર્ચ અને કેમ્બ્રિજ એનાલિટિકાની સાથે મળીને એક પર્સનાલિટી ક્વિઝ બનાવી, કે જેથી હજારો લોકો પાસેથી તેમની પસંદ અંગે જાણકારી મેળવી શકાય.
   - આ યુઝર્સને પેડ કરાયાં અને તેમને કહેવામાં આવ્યું કે આ ડેટાનો ઉપયોગ એકેડેમિક્સ માટે કરવામાં આવશે.
   - આ એપએ વોલેન્ટિયર્સના ફ્રેન્ડ્સ અંગે પણ જાણકારી મેળવી. ફેસબુકના જણાવ્યા મુજબ તેનો ઉપયોગ એપ એક્સપીરિયન્સને વધારવાનો હતો. આ માહિતી વેચવા માટે કે વિજ્ઞાપન માટે ન હતી.
   - ફેસબુકે માન્યું કે ઓછામાં ઓછા 2 લાખ 70 હજાર લોકોએ આ એપને ડાઉનલોડ કરી હતી અને પોતાની અંગત માહિતી શેર કરી હતી.

   કેમ્બ્રિજ એનાલિટિકાએ કઈ રીતે માહિતી મેળવી

   - વ્હિસલબ્લોઅરે બ્રિટિશ અખબાર ઓબ્ઝર્વરે જણાવ્યું કે, 'અમે ફેસબુક યુઝર્સની પ્રોફાઈલમાં સેંધ લગાવી અને તેની મદદથી એક મોડલ બનાવ્યું કે અમે આ અંગે શું માનીએ છીએ. આ આધારે જ પૂરી કંપની ઊભી થઈ ગઈ.'
   - જે બાદ કેમ્બ્રિજ એનાલિટિકાએ ફેસબુકના કરોડો યુઝર્સની પ્રોફેઈલથી ડેટા ચોર્યો કે જેથી ચૂંટણીમાં તેઓને રાજકીય રીતે ટાર્ગેટ કરી શકાય.

   અંતે ભૂલ સ્વીકારી ઝુકરબર્ગે

   ફેસબુક ડેટા લીક મામલે ફેસબુક અને તેના માલિક માર્ક ઝુકરબર્ગ ચારેબાજુથી ઘેરાયેલાં નજરે પડી રહ્યાં છે. ત્યારે અંતે ઝુકરબર્ગે મૌન તોડ્યું છે અને કહ્યું છે કે કેમ્બ્રિજ એનાલિટિકા કંપની દ્વારા કરવામાં આવેલી દગાબાજી માટે ફેસબુક હજારો એપની તપાસ કરશે. ઝુકરબર્ગે ફેસબુક પર પોસ્ટ કરી સ્પષ્ટતા કરી છે. સાથે જ ઝુકરબર્ગે કેમ્બ્રિજ એનાલિટિકાના મામલે પોતાની ભૂલને કબૂલી છે. ત્યારે શા કારણે ફેસબુક અને તેના સ્થાપકે માફી માગવી પડી રહી છે જાણીએ 6 પોઈન્ટ્સમાં...

   આગળની સ્લાઈડમાં જાણો ફેસબુક પર આટલી બબાલ કેમ?

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Why Facebook and Mark Zuckerberg said sorry on Cambridge Analytica
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  X
  Top