ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Latest News » International» Kim Jong had gone to China on a four-day trip from Sundays

  સ્પેશિયલ ટ્રેનથી સિક્રેટ મીટિંગ કરવા ચીન ગયા'તા કિમ, જાણો તેની 5 ખૂબી

  divyabhaskar.com | Last Modified - Mar 28, 2018, 01:48 PM IST

  કિમ જોંગે રવિવારથી બુધવાર સવાર સુધી એમ ચાર દિવસ માટે ચીનની મુલાકાત કરી હતી, પત્ની પણ હતી સાથે
  • આ ટ્રેનના દરેક કોચ બુલેટ પ્રૂફ છે
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   આ ટ્રેનના દરેક કોચ બુલેટ પ્રૂફ છે

   બેઈજિંગ: કિમ જોંગ-ઉનની ચીન યાત્રા વિશે તેમની ખાસ ટ્રેનની ચર્ચા થઈ રહી છે. એક અમેરિકાના ન્યૂઝ પેપરે દાવો કર્યો છે કે, આ એક બુલેટ પ્રૂફ ટ્રેન હતી. ડેની સ્પીડ ઘણી ઓછી હતી અને તેમાં મુસાફરી કરનાર લોકો માટે લિકર, ઝીંગા માછલી અને પોર્કની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉપરાંત આ ટ્રેનમાં કિમની બુલેટ પ્રૂફ મર્સિડીઝ પણ રાખવામાં આવે છે જેથી તે અન્ય કોઈ જગ્યાએ જવા માટે તેની કારનો ઉપયોગ કરી શકે. માનવામાં આવે છે કે, કિમ જોંગ ઉનના પિતા કિમ જોંગ ઈલ, દાદા કિમ ઝલ સુંગ પણ આવી જ ટ્રેનનો ઉપયોગ કરતા હતા. કારણકે તેમને ફ્લાઈટથી મુસાફરી કરવી પસંદ નહતી. આવો જાણીએ કે આ ટ્રેનમાં બીજુ શું ખાસ છે....

   1) ટ્રેનમાં છે 21 આલિશાન કોચ

   - ન્યૂયોર્ક ટાઈમ્સના જણાવ્યા પ્રમાણે ટ્રેનમાં 21 આલીશાન ગ્રીન કલરના કોચ લગાવવામાં આવ્યા છે. કિમ જોંગ ઉન જે ટ્રેનથી પહોંચ્યા તે વિશે ઘણાં ક્યાસ લગાવવામાં આવી રહ્યા છે. તેમના પિતા અને દાદા જે ટ્રેનમાં મુસાફરી કરતા હતા તેમાં યાત્રીઓ માટે પેરિસની ખાસ લિકર, ઝીંગા માછલી અને પોર્કની વ્યવસ્થા કરવામાં આવતી હતી. આ ટ્રેનમાં કિમની બુલેટ પ્રૂફ મર્સિડીઝ પણ રાખવામાં આવે છે જેથી તે અન્ય કોઈ જગ્યાએ જવા માટે તેની કારનો ઉપયોગ કરે છે.

   2) ટ્રેનમાં હોય છે મહિલા કન્ડક્ટર

   - માનવામાં આવે છે કે, આ ટ્રેનમાં કિમ જોંગ-ઈલના મનોરંજન માટે અમુક મહિલાઓ પણ રાખવામાં આવતી હતી. તેને લેડી કન્ડક્ટરના નામે ઓળખવામાં આવતી હતી.

   3) દરેક કોચ બુલેટપ્રૂફ, તેથી વજન વધારે અને સ્પીડ ઓછી

   - ટ્રેનને મુખ્ય ત્રણ ડબામાં વહેચવામાં આવી છે. મુખ્ય ટ્રેનમાં નેતા હોય છે. બીજી ટ્રેન એડ્વાન્સ સિક્યુરિટીવાળી અને ત્રીજા ભાગમાં એક્સ્ટ્રા બોડિગાર્ડ અને અન્ય સામાન રાખવામાં આવે છે.
   - આ ટ્રેનનો દરેક કોચ બુલેટ પ્રૂફ હોય છે. તેથી ટ્રેનનું વજન ઘણું વધી જાય છે અને પરિણામે તેની સ્પીડ ઓછી હોય છે. આ ટ્રેનની સ્પીટ 60 કિમી પ્રતિ કલાકની હોય છે.

   4) 4 દેશોના ફૂડની કરવામાં આવે છે વ્યવસ્થા

   - રશિયાના એક ઓફિસરે 2011માં કિમ જોંગ-ઈલ સાથે આ ટ્રેનમાં મુસાફરી કરી હતી. તેમણે તેમના પુસ્તકમાં લખ્યું છે કે, આ ટ્રેનમાં રશિયન, ચાઈનિઝ, જાપાનીઝ અને ફ્રેંચ ફૂડની વ્યવસ્થા કરવામાં આવે છે.

   5) આરામ અને મનોરંજનનો પૂરતો ખ્યાલ

   - આ ટ્રેનને ખાસ રીતે ડિઝાઈન કરવામાં આવે છે. તેમાં આરામદાયક સોફા અને બેડ હોય છે. દરેક ડબ્બામાં ટીવી સ્ક્રીન હોય છે. આ ટ્રેન સમગ્ર રીતે ઘર જેવો અહેસાસ આપે છે.

   પિતાની જેમ ટ્રેનથી બેઈજિંગ પહોંચ્યો કિમ

   - ન્યૂઝ એજન્સી શિન્હુઆએ કિમ અને શી જિનપિંગની હાથ મિલાવતી તસવીર જાહેર કરી છે. જાપાની મીડિયા દ્વારા સોમવાર જણાવવામાં આવ્યું હતું કે, ઉત્તર કોરિયાના એક હાઈ પ્રોફાઈલ ઓફિસર ટ્રેનથી ચીન પહોંચ્યા છે. હવે ખુલાસો થયો છે કે, આ ઓફિસર બીજુ કોઈ નહીં પરંતુ ખુદ કિમ જોંગ હતા. નોંધનીય છે કે, 2011માં કિમના પિતા કિમ જોંગ-ઈલ 2 પણ સ્પેશિયલ ટ્રેનથી બેઈજિંગ પહોંચ્યા હતા.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

  • આ સ્પેશિયલ ટ્રેનથી કિમ ગયા હતા ચીનની મુલાકાતે
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   આ સ્પેશિયલ ટ્રેનથી કિમ ગયા હતા ચીનની મુલાકાતે

  • નોર્થ કોરિયાના પૂર્વ લીડર કિમ જોંગ-ઈલ પણ આ ટ્રેનમાં મુસાફરી કરતા હતા
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   નોર્થ કોરિયાના પૂર્વ લીડર કિમ જોંગ-ઈલ પણ આ ટ્રેનમાં મુસાફરી કરતા હતા

  • કિમ બુધવારથી રવિવાર સુધી રોકાયા ચીન, ગુપ્ત રાખવામાં આવી હતી મુલાકાત
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   કિમ બુધવારથી રવિવાર સુધી રોકાયા ચીન, ગુપ્ત રાખવામાં આવી હતી મુલાકાત

  • આ ટ્રેનનું વજન વધારે હોવાથી તેની સ્પીડ ઓછી છે
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   આ ટ્રેનનું વજન વધારે હોવાથી તેની સ્પીડ ઓછી છે

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Kim Jong had gone to China on a four-day trip from Sundays
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  X
  Top