બાર્સેલોનામાં કેટલન સમર્થકોએ દેખાવો કર્યા

આઝાદીના સમર્થક નેતાઓની મુક્તિની માગણી સાથે સોમવારે 3 લાખ લોકોએ દેખાવો કર્યા હતા

Agency

Agency

Divyabhaskar.com | Updated - Apr 17, 2018, 03:41 AM
Keaton supports made the demonstrations In Barcelona
બાર્સેલોના: સ્પેનના બાર્સેલોના શહેરમાં કેટાલોનિયાની આઝાદીના સમર્થક નેતાઓની મુક્તિની માગણી સાથે સોમવારે 3 લાખ લોકોએ દેખાવો કર્યા હતા. લોકોએ પીળા ધ્વજ સાથે તેમના નેતાઓના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યો હતો. કેટલનના પ્રમુખ નેતાઓને લોકોને ઉશ્કેરવા મામલે જેલ ભેગા કરાયા હતા. તેમના પર રાજદ્રોહનો કેસ ચાલી રહ્યો છે.

X
Keaton supports made the demonstrations In Barcelona
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App