કઝાકિસ્તાન: યાત્રી બસમાં આગ લાગી, 55માંથી 52 લોકો જીવતા ભૂંજાયા

બસમાં 55 લોકો સવાર હતા તેમનામાંથી માત્ર 3 જ બચી શક્યા

Internatioanl Desk | Updated - Jan 19, 2018, 01:35 AM
પૂરપાટ દોડી રહેલી બસમાં સ્પાર્કિંગ થવાથી આગ લાગતા 52 લોકો જીવતા ભૂંજાઇ ગયા
પૂરપાટ દોડી રહેલી બસમાં સ્પાર્કિંગ થવાથી આગ લાગતા 52 લોકો જીવતા ભૂંજાઇ ગયા

અલમાતી: કઝાકિસ્તાનના બહારના વિસ્તાર અકતોબમાં ગુરુવારે દુર્ઘટના સર્જાઇ. ત્યાં પૂરપાટ દોડી રહેલી બસમાં સ્પાર્કિંગ થવાથી આગ લાગતા 52 લોકો જીવતા ભૂંજાઇ ગયા. બસમાં 55 લોકો સવાર હતા તેમનામાંથી માત્ર 3 જ બચી શક્યા. માર્યા ગયેલા લોકો ઉઝબેકિસ્તાનના નિવાસી હતા.

વધુ તસવીર જોવા માટે આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો....

55 લોકો સવાર હતા તેમનામાંથી માત્ર 3 જ બચી શક્ય
55 લોકો સવાર હતા તેમનામાંથી માત્ર 3 જ બચી શક્ય
માર્યા ગયેલા લોકો ઉઝબેકિસ્તાનના નિવાસી હતા
માર્યા ગયેલા લોકો ઉઝબેકિસ્તાનના નિવાસી હતા
Kazakistan-Passenger buses fire, 52 out of 55 people have died
X
પૂરપાટ દોડી રહેલી બસમાં સ્પાર્કિંગ થવાથી આગ લાગતા 52 લોકો જીવતા ભૂંજાઇ ગયાપૂરપાટ દોડી રહેલી બસમાં સ્પાર્કિંગ થવાથી આગ લાગતા 52 લોકો જીવતા ભૂંજાઇ ગયા
55 લોકો સવાર હતા તેમનામાંથી માત્ર 3 જ બચી શક્ય55 લોકો સવાર હતા તેમનામાંથી માત્ર 3 જ બચી શક્ય
માર્યા ગયેલા લોકો ઉઝબેકિસ્તાનના નિવાસી હતામાર્યા ગયેલા લોકો ઉઝબેકિસ્તાનના નિવાસી હતા
Kazakistan-Passenger buses fire, 52 out of 55 people have died
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App