ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Latest News » International» Did India deny me a journalists visa because of a story

  AUSની જર્નાલિસ્ટને નડ્યું 'અદાણી', આર્ટિકલના કારણે ના મળ્યા વિઝા?

  divyabhaskar.com | Last Modified - Feb 07, 2018, 04:24 PM IST

  ગુહાએ કહ્યું છે કે, ભારત એકમાત્ર એવો સમાજ છે, જે મુક્ત છે, તે નિરંકુશ રાજ્ય નથી.
  • ઢગલો ઇમેલ્સ અને અગણિત ફોન કોલ્સનું પરિણામ આખરે શૂન્ય જ આવ્યું (ફાઇલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઢગલો ઇમેલ્સ અને અગણિત ફોન કોલ્સનું પરિણામ આખરે શૂન્ય જ આવ્યું (ફાઇલ)

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ ઓસ્ટ્રેલિયામાં રહેતી ભારતીય મૂળની એક જર્નાલિસ્ટને વિઝા મળવામાં મુશ્કેલી થઇ રહી છે. સામાન્ય રીતે કોઇ પણ વ્યક્તિને વિઝા નહીં મળવાના કારણો જરાક પચાવી શકાય તેવા હોય છે. પરંતુ ઓસ્ટ્રેલિયન જર્નાલિસ્ટના વિઝા નહીં મળવાની વાત સૌથી અલગ જ છે. જાણીએ તેના જ શબ્દોમાં.

   એક પ્રાઇવેટ વેબસાઇટ માટે બ્લોગ્સ અને ન્યૂઝ લખતી રિપોર્ટર અમૃતા સ્લિએ તેની આપવીતી બ્લોગ લખીને જણાવી છે. બ્લોગની શરૂઆતમાં તેણે ઇતિહાસકાર રામચંદ્ર ગુહાને ટાંકીને ભારતની ડેમોક્રસીના વખાણ કર્યા હતા. અમૃતાએ લખ્યું છે કે, ગુહાએ ભારતીય સમાજના ખુલ્લા મને વખાણ કર્યા છે. ગુહાએ કહ્યું છે કે, ભારત એકમાત્ર એવો સમાજ છે, જે મુક્ત છે, તે નિરંકુશ રાજ્ય નથી.

   - પરંતુ છેલ્લાં ઘણાં વર્ષોથી નેશનાલિઝમ પર હિંસાના કિસ્સાઓ વધી રહ્યા છે. અહીં કાસ્ટ, જેન્ડર, ઇન્ડિપેન્ડન્ટ મીડિયા અને ન્યાયતંત્ર સામે પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે.
   - ગયા વર્ષે જ અમને ભારત પ્રવાસ માટે ગ્રાન્ડ ઓફર મળી હતી. જેમાં અમે ભારતના ઇતિહાસકારો, ઇકોનોમિસ્ટ્સ, ઇન્વેસ્ટીગેટિવ જર્નાલિસ્ટ્સ, સટાયરિસ્ટ, એન્વાયર્મેન્ટલિસ્ટ, એડેમિક્સ, આર્કિટેક્ચર અને સ્ટુડન્ટ્સ લીડર્સને મળવાની તક હતી.
   - અમે ડિસેમ્બરમાં અમારાં જર્નાલિસ્ટ વિઝા માટે એપ્લિકેશન આપી હતી. જે અનુસાર, ફેબ્રુઆરી મહિનામાં અમે ભારત આવવા માટે રવાના થઇ શકીએ.
   - હું અને મારાં મિત્રો રાહ જોતાં જ રહ્યા, જોતા જ રહ્યા. દરેક વખતે અમે બ્યુરોકસી પર જોક બનાવતા હતા.
   - મેં સિડની વિઝા ઓફિસમાં ફોન કરીને ચેક કર્યુ, તો ત્યાંથી જવાબ મળ્યો કે ભારત તરફથી કોઇ રિસ્પોન્સ નથી. થોડાં દિવસો વધુ પસાર થયા બાદ અમારી ધીરજ ખૂટી રહી હતી.
   - મેં DFATમાં તપાસ કરી, જેઓએ અમને ગ્રાન્ટ આપી હતી. તેઓને અમારાં વિઝા ક્યાં અટક્યા છે તે જાણવાની કોશિશ કરવાનું કહ્યું. મેં જુલી બિશોપની ઓફિસમાં દિલ્હી વાત પણ કરી. મેં ભારતમાં રહેતા મારાં મિત્રોને પણ આ અંગે પૂછપરછ કરવા જણાવ્યું. ઢગલો ઇમેલ્સ અને અગણિત ફોન કોલ્સનું પરિણામ આખરે શૂન્ય જ આવ્યું.

   આગળની સ્લાઇડ્સમાં જાણો, આટલા પ્રયત્નોના અંતે શું મળ્યું રિઝલ્ટ...

  • ગવર્મેન્ટ સોર્સે જણાવ્યું કે, વિઝા ક્લિયરન્સમાં તકલીફ આવે છે
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   ગવર્મેન્ટ સોર્સે જણાવ્યું કે, વિઝા ક્લિયરન્સમાં તકલીફ આવે છે

  • ઓક્ટોબરમાં રિપોર્ટર સ્ટીફન લોન્ગ અને ફોર કોર્નર ટીમે આ કંપની વિશે આર્ટીકલ લખ્યો હતો.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઓક્ટોબરમાં રિપોર્ટર સ્ટીફન લોન્ગ અને ફોર કોર્નર ટીમે આ કંપની વિશે આર્ટીકલ લખ્યો હતો.

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ ઓસ્ટ્રેલિયામાં રહેતી ભારતીય મૂળની એક જર્નાલિસ્ટને વિઝા મળવામાં મુશ્કેલી થઇ રહી છે. સામાન્ય રીતે કોઇ પણ વ્યક્તિને વિઝા નહીં મળવાના કારણો જરાક પચાવી શકાય તેવા હોય છે. પરંતુ ઓસ્ટ્રેલિયન જર્નાલિસ્ટના વિઝા નહીં મળવાની વાત સૌથી અલગ જ છે. જાણીએ તેના જ શબ્દોમાં.

   એક પ્રાઇવેટ વેબસાઇટ માટે બ્લોગ્સ અને ન્યૂઝ લખતી રિપોર્ટર અમૃતા સ્લિએ તેની આપવીતી બ્લોગ લખીને જણાવી છે. બ્લોગની શરૂઆતમાં તેણે ઇતિહાસકાર રામચંદ્ર ગુહાને ટાંકીને ભારતની ડેમોક્રસીના વખાણ કર્યા હતા. અમૃતાએ લખ્યું છે કે, ગુહાએ ભારતીય સમાજના ખુલ્લા મને વખાણ કર્યા છે. ગુહાએ કહ્યું છે કે, ભારત એકમાત્ર એવો સમાજ છે, જે મુક્ત છે, તે નિરંકુશ રાજ્ય નથી.

   - પરંતુ છેલ્લાં ઘણાં વર્ષોથી નેશનાલિઝમ પર હિંસાના કિસ્સાઓ વધી રહ્યા છે. અહીં કાસ્ટ, જેન્ડર, ઇન્ડિપેન્ડન્ટ મીડિયા અને ન્યાયતંત્ર સામે પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે.
   - ગયા વર્ષે જ અમને ભારત પ્રવાસ માટે ગ્રાન્ડ ઓફર મળી હતી. જેમાં અમે ભારતના ઇતિહાસકારો, ઇકોનોમિસ્ટ્સ, ઇન્વેસ્ટીગેટિવ જર્નાલિસ્ટ્સ, સટાયરિસ્ટ, એન્વાયર્મેન્ટલિસ્ટ, એડેમિક્સ, આર્કિટેક્ચર અને સ્ટુડન્ટ્સ લીડર્સને મળવાની તક હતી.
   - અમે ડિસેમ્બરમાં અમારાં જર્નાલિસ્ટ વિઝા માટે એપ્લિકેશન આપી હતી. જે અનુસાર, ફેબ્રુઆરી મહિનામાં અમે ભારત આવવા માટે રવાના થઇ શકીએ.
   - હું અને મારાં મિત્રો રાહ જોતાં જ રહ્યા, જોતા જ રહ્યા. દરેક વખતે અમે બ્યુરોકસી પર જોક બનાવતા હતા.
   - મેં સિડની વિઝા ઓફિસમાં ફોન કરીને ચેક કર્યુ, તો ત્યાંથી જવાબ મળ્યો કે ભારત તરફથી કોઇ રિસ્પોન્સ નથી. થોડાં દિવસો વધુ પસાર થયા બાદ અમારી ધીરજ ખૂટી રહી હતી.
   - મેં DFATમાં તપાસ કરી, જેઓએ અમને ગ્રાન્ટ આપી હતી. તેઓને અમારાં વિઝા ક્યાં અટક્યા છે તે જાણવાની કોશિશ કરવાનું કહ્યું. મેં જુલી બિશોપની ઓફિસમાં દિલ્હી વાત પણ કરી. મેં ભારતમાં રહેતા મારાં મિત્રોને પણ આ અંગે પૂછપરછ કરવા જણાવ્યું. ઢગલો ઇમેલ્સ અને અગણિત ફોન કોલ્સનું પરિણામ આખરે શૂન્ય જ આવ્યું.

   આગળની સ્લાઇડ્સમાં જાણો, આટલા પ્રયત્નોના અંતે શું મળ્યું રિઝલ્ટ...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Did India deny me a journalists visa because of a story
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `