જાપાનમાં કુદરતનો કોપ; વાવાઝોડાં અને ભૂકંપે બદલ્યો નકશો, જમીન ગળી ગઇ આખેઆખા જંગલો

6.7ની તીવ્રતાના ભૂકંપના કારણે અહીંના ન્યૂક્લિયર પ્લાન્ટની મદદથી બેકઅપ જનરેટ શરૂ કરવાની ફરજ પડી છે

divyabhaskar.com | Updated - Sep 07, 2018, 05:16 PM
6.7ની તીવ્રતાના ભૂકંપે આ આઇલેન્ડનો નકશો ધરમૂળથી બદલી નાખ્યો છે.
6.7ની તીવ્રતાના ભૂકંપે આ આઇલેન્ડનો નકશો ધરમૂળથી બદલી નાખ્યો છે.

ઇન્ટરનેશનલ ડેસ્કઃ જાપાનના હોકાઇડો આઇલેન્ડમાં ગુરૂવારે આવેલા 6.7ની તીવ્રતાના ભૂકંપે આ આઇલેન્ડનો નકશો ધરમૂળથી બદલી નાખ્યો છે. આ ભૂકંપમાં 16 લોકોનાં મોત થયા છે. અનેક મકાનો ઘરાશાયી થયા છે અને જમીનોમાં ખાઇ જેટલી ઉંડી તિરાડો જોવા મળી રહી છે. 6.7ની તીવ્રતાના ભૂકંપના કારણે અહીંના ન્યૂક્લિયર પ્લાન્ટની મદદથી બેકઅપ જનરેટ શરૂ કરવાની ફરજ પડી છે. ચીફ કેબિનેટ સેક્રેટરી યોશિહિદે સુગાના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી 2 લોકોનાં મોતના સમાચાર છે. જ્યારે જાપાનના નેશનલ બ્રોડકાસ્ટર એનએચકે અનુસાર, 125 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને 40 લોકો ગુમ થયા છે. હોકાઇડોની લોકલ ડિઝાસ્ટર એજન્સીએ 48 લોકો ઘાયલ થયા હોવાનું જણાવ્યું છે.

5 લોકો જીવતાં ભૂંજાયા, 40 લોકોનો બચાવ


- અત્સુમા ટાઉનમાં કેટલાંક લોકો ગુમ થયા હોવાના સમાચાર છે, જ્યારે અહીં જમીન ધસી પડવાના કારણે અનેક મકાનો સ્વાહા થઇ ગયા હતા.
- રિકન્સ્ટ્રક્શન મિનિસ્ટર જીરો અકામાએ રિપોર્ટરને જણાવ્યા અનુસાર, યોશિનો જિલ્લામાં ભૂકંપના કારણે આગ લાગવાથી 5 લોકોનાં મોત થયા હતા.
- આ સિવાય આ એરિયામાં 40 લોકોને એર લિફ્ટ કરીને સુરક્ષિત સ્થળે ખસેડાયા હતા.
- હોકાઇડો આઇલેન્ડની એરિયલ વ્યૂ તસવીરોમાં જમીન ધસી પડવાના દ્રશ્યો જોઇ શકાય છે. જેમાં એક ગ્રીન ફોરેસ્ટ હાલ જમીનમાં દટાઇ ગયેલું જોવા મળી રહ્યું છે.

જાપાનઃ જેબી વાવાઝોડાંમાં 10નાં મોત, કંસાઇ એરપોર્ટ પર 3000 યાત્રીઓ ફસાયા

19 લાખ લોકોને જોખમ


- આ ભૂકંપનું એપિક સેન્ટર તોમાકોમાઇ સિટી હતું, પરંતુ હોકાઇડોમાં તેની તીવ્ર અસર જોવા મળી. આ આઇલેન્ડમાં અંદાજિત 19 લાખ લોકોની વસતી છે.
- ગુરૂવારે વહેલી સવારે આવેલા ભૂકંપના કારણે એરપોર્ટ્સ અને મુખ્ય રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા.
- જાપાનના વડાપ્રધાન શિન્જો આબેએ જણાવ્યું કે, અંદાજિત 25,000 લશ્કરી સૈન્ય અને અન્ય પેનલોને આ એરિયામાં રેસ્ક્યૂ ઓપરેશન માટે ગોઠવી દેવામાં આવ્યા છે.
- સાપોરોમાં જમીન ધસી પડવાના કારણે 100થી વધુ યૂઝ્ડ કારમાં આગ લાગી હતી.

આગળની સ્લાઇડ્સમાં જુઓ, ભૂકંપ બાદની તસવીરો...

શક્તિશાળી ભૂકંપના કારણે અહીં જમીન ધસી પડી હતી જેમાં અનેક મકાનો નષ્ટ થયા છે.
શક્તિશાળી ભૂકંપના કારણે અહીં જમીન ધસી પડી હતી જેમાં અનેક મકાનો નષ્ટ થયા છે.
25 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને 40 લોકો ગુમ થયા છે.
25 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને 40 લોકો ગુમ થયા છે.
અત્સુમા ટાઉનમાં કેટલાંક લોકો ગુમ થયા હોવાના સમાચાર છે
અત્સુમા ટાઉનમાં કેટલાંક લોકો ગુમ થયા હોવાના સમાચાર છે
અહીં જમીન ધસી પડવાના કારણે અનેક મકાનો સ્વાહા થઇ ગયા હતા.
અહીં જમીન ધસી પડવાના કારણે અનેક મકાનો સ્વાહા થઇ ગયા હતા.
યોશિનો જિલ્લામાં ભૂકંપના કારણે આગ લાગવાથી 5 લોકોનાં મોત થયા હતા.
યોશિનો જિલ્લામાં ભૂકંપના કારણે આગ લાગવાથી 5 લોકોનાં મોત થયા હતા.
હોકાઇડો આઇલેન્ડની એરિયલ વ્યૂ તસવીરોમાં જમીન ધસી પડવાના દ્રશ્યો જોઇ શકાય છે.
હોકાઇડો આઇલેન્ડની એરિયલ વ્યૂ તસવીરોમાં જમીન ધસી પડવાના દ્રશ્યો જોઇ શકાય છે.
એક ગ્રીન ફોરેસ્ટ હાલ જમીનમાં દટાઇ ગયેલું જોવા મળી રહ્યું છે.
એક ગ્રીન ફોરેસ્ટ હાલ જમીનમાં દટાઇ ગયેલું જોવા મળી રહ્યું છે.
આ ભૂકંપનું એપિક સેન્ટર તોમાકોમાઇ સિટી હતું, પરંતુ હોકાઇડોમાં તેની તીવ્ર અસર જોવા મળી.
આ ભૂકંપનું એપિક સેન્ટર તોમાકોમાઇ સિટી હતું, પરંતુ હોકાઇડોમાં તેની તીવ્ર અસર જોવા મળી.
ભૂકંપના કારણે એરપોર્ટ્સ અને મુખ્ય રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા.
ભૂકંપના કારણે એરપોર્ટ્સ અને મુખ્ય રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા.
X
6.7ની તીવ્રતાના ભૂકંપે આ આઇલેન્ડનો નકશો ધરમૂળથી બદલી નાખ્યો છે.6.7ની તીવ્રતાના ભૂકંપે આ આઇલેન્ડનો નકશો ધરમૂળથી બદલી નાખ્યો છે.
શક્તિશાળી ભૂકંપના કારણે અહીં જમીન ધસી પડી હતી જેમાં અનેક મકાનો નષ્ટ થયા છે.શક્તિશાળી ભૂકંપના કારણે અહીં જમીન ધસી પડી હતી જેમાં અનેક મકાનો નષ્ટ થયા છે.
25 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને 40 લોકો ગુમ થયા છે.25 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને 40 લોકો ગુમ થયા છે.
અત્સુમા ટાઉનમાં કેટલાંક લોકો ગુમ થયા હોવાના સમાચાર છેઅત્સુમા ટાઉનમાં કેટલાંક લોકો ગુમ થયા હોવાના સમાચાર છે
અહીં જમીન ધસી પડવાના કારણે અનેક મકાનો સ્વાહા થઇ ગયા હતા.અહીં જમીન ધસી પડવાના કારણે અનેક મકાનો સ્વાહા થઇ ગયા હતા.
યોશિનો જિલ્લામાં ભૂકંપના કારણે આગ લાગવાથી 5 લોકોનાં મોત થયા હતા.યોશિનો જિલ્લામાં ભૂકંપના કારણે આગ લાગવાથી 5 લોકોનાં મોત થયા હતા.
હોકાઇડો આઇલેન્ડની એરિયલ વ્યૂ તસવીરોમાં જમીન ધસી પડવાના દ્રશ્યો જોઇ શકાય છે.હોકાઇડો આઇલેન્ડની એરિયલ વ્યૂ તસવીરોમાં જમીન ધસી પડવાના દ્રશ્યો જોઇ શકાય છે.
એક ગ્રીન ફોરેસ્ટ હાલ જમીનમાં દટાઇ ગયેલું જોવા મળી રહ્યું છે.એક ગ્રીન ફોરેસ્ટ હાલ જમીનમાં દટાઇ ગયેલું જોવા મળી રહ્યું છે.
આ ભૂકંપનું એપિક સેન્ટર તોમાકોમાઇ સિટી હતું, પરંતુ હોકાઇડોમાં તેની તીવ્ર અસર જોવા મળી.આ ભૂકંપનું એપિક સેન્ટર તોમાકોમાઇ સિટી હતું, પરંતુ હોકાઇડોમાં તેની તીવ્ર અસર જોવા મળી.
ભૂકંપના કારણે એરપોર્ટ્સ અને મુખ્ય રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા.ભૂકંપના કારણે એરપોર્ટ્સ અને મુખ્ય રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App