ઈઝરાયલના PM નેતન્યાહું હોસ્પિટલમાં, 15 દિવસથી હતા બીમાર

છેલ્લા 15 દિવસથી બીમાર થયા હતા તે હજુ સુધી તેમની હાલતમાં કોઈ સુધાર નથી આવ્યો- ડોક્ટર

DivyaBhaskar.com | Updated - Mar 28, 2018, 02:38 AM
Israeli Prime Minister Netanyahu hospitalized with high fever

ઈન્ટરનેશનલ ડેસ્ક: ઈઝરાયલના પ્રધાનમંત્રી બેંજામિન નેતન્યાહુને સ્વાસ્થયની તપાસ કરાવવા માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. નેતન્યાહુના એક પ્રવક્તા સોશિયલ મીડિયા પર જણાવતા કહ્યું કે, પ્રધાનમંત્રી નેતન્યાહુ તાવ અને ખાસીથી પીડીત છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે નેતન્યાહુના ડોક્ટરનુ કહેવું છે કે છેલ્લા 15 દિવસથી નેતન્યાહું બીમાર થયા હતા તે હજુ સુધી તેમની હાલતમાં કોઈ સુધાર નથી આવ્યો હતો. એટલે ડોક્ટરે નિર્ણય લીધો કે તેમણે વધુ તપાસ અને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવા જોઈએ.

વધુ તસવીર જોવા આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો....

Israeli Prime Minister Netanyahu hospitalized with high fever
X
Israeli Prime Minister Netanyahu hospitalized with high fever
Israeli Prime Minister Netanyahu hospitalized with high fever
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App