ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » Latest News » International» Israeli police question Netanyahu in corruption case

    ટેલિકોમ ભ્રષ્ટાચાર કેસમાં ઈઝરાયેલના PM નેતન્યાહૂની થઈ પૂછપરછ

    divyabhaskar.com | Last Modified - Mar 03, 2018, 09:40 AM IST

    ભ્રષ્ટાચારના આરોપમાં ફસાયેલા ઈઝરાયેલના PM બેન્જામિન નેતન્યાહૂની શુક્રવારે પહેલીવાર પૂછપરછ કરાઈ
    • નેતન્યાહૂની રાજકીય કારકિર્દી પર સંકટના વાદળ (ફાઇલ)
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      નેતન્યાહૂની રાજકીય કારકિર્દી પર સંકટના વાદળ (ફાઇલ)

      ઈન્ટરનેશનલ ડેસ્કઃ ભ્રષ્ટાચારના આરોપમાં ફસાયેલા ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂની શુક્રવારે પહેલીવાર પૂછપરછ કરવામાં આવી. આ મામલામાં ઈઝરાયેલની સૌથી મોટી ટેલીકોમ્યુનિકેશન કંપની બેજેક પણ સામેલ છે. આ ઉપરાંત બે અન્ય મામલાઓમાં ઈઝરાયેલ પોલીસે નેતન્યાહૂને સવાલ પૂછ્યા.

      નેતન્યાહૂની રાજકીય કારકિર્દી પર સંકટના વાદળ

      - લાંચ લેવાના સંદિગ્ધ મામલાના કારણે છેલ્લી ચાર ટર્મથી ઈઝરાયેલના પીએમ એવા નેતન્યાહૂની રાજકીય કારકિર્દી પર સંકટના વાદળો છવાઈ ગયા છે. જોકે, તેઓએ કોઈ પણ મામલામાં સામેલ હોવાનો ઇન્કાર કર્યો છે.
      - આરોપ છે કે બેજેક ઇઝરાયેલ ટેલીકોમે નેતન્યાહૂ અને તેમની પત્નીને ગમે તેવું ન્યૂઝ કવરેજ પોતાની વેબસાઇટ પર કર્યું.
      - તેના બદલામાં નેતન્યાહૂ દ્વારા ટેલીકોમ કંપનીને ફાયદો પહોંચાડવાનો આરોપ છે.
      - ન્યૂઝ એજન્સીના એક કેમેરામેને શુક્રવારે પીઅીમે આવાસમાં બે પોલીસકર્મીઓને જતા જોયા. ઈઝરાયેલ રેડિયોએ જણાવ્યું કે આ દરમિયાન નેતન્યાહૂની પત્ની સારા પણ તેલ અવીવના એક પોલીસ સ્ટેશનમાં પોતાનું નિવેદન નોંધાવા ગયા હતા.

      નેતન્યાહૂ ઉપર છે ગંભીર આરોપ
      - નેતન્યાહૂના પૂર્વ પ્રવક્તા અને બેજેક ટેલીકોમના મેજોરિટી શેરહોલ્ઠર શોલ એલોવિચ હાલ પોલીસ કસ્ટડીમાં છે. નેતન્યાહૂના વિશ્વાસપાત્ર અને કોમ્યુનિકેશન મિનિસ્ટ્રીના પૂર્વ ડાયરેક્ટર જનરલ શોલોમોને પણ આ મામલામાં અરેસ્ટ કરવામાં આવ્યા છે.
      - ઈઝરાયેલી મીડિયા રિપોર્ટ્સ મુજબ, ફિલ્બર સરકારી સાક્ષી બનવા તૈયાર થઈ ગયા છે.
      - ઈઝરાયેલમાં મજબૂત રાજકીય પકડ ધરાવતા નેતન્યાહૂ 2009થી સત્તામાં છે. જોકે, આરોપ લાગ્યા હોવા છતાંય તેમનો દાવો છે કે 2019માં પણ તેઓ ચૂંટણી જીતશે.
      - આ મામલામાં તેમની પર બિઝનેસમેન પાસેથી મોંઘી ગીફ્ટ લેવાનો આરોપ છે, જેની કિંમત લગભગ બે કરોડ રૂપિયા હતી.
      - એક અન્ય મામલો 'કેસ 2000'માં તેમની પર ઈઝરાયેલના મોટા ન્યૂઝપેપરમાં પોઝિટીવ કવરેજ કરાવવાનો આરોપ છે.

    • નેતન્યાહૂ ઉપર ભ્રષ્ટાચારના ગંભીર આરોપ છે (ફાઇલ)
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      નેતન્યાહૂ ઉપર ભ્રષ્ટાચારના ગંભીર આરોપ છે (ફાઇલ)

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Israeli police question Netanyahu in corruption case
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    Top
    `