ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Latest News » International» Interesting facts to be known about world famous scientist stephen hawking

  તે સ્ટીફન હતા જેમણે કહ્યું હતું કે સ્વર્ગ માત્ર ડરતાં લોકોના મગજની ઉપજ

  divyabhaskar.com | Last Modified - Mar 14, 2018, 12:01 PM IST

  આઈનસ્ટાઈન પછી સૌથી મોટા વૈજ્ઞાનિક તરીકે તેમનું નામ લેવામાં આવતું હતું
  • +4 બીજી સ્લાઈડ્સ જુઓ

   લંડન: સદીના મહાન વૈજ્ઞાનિક સ્ટીફન હૉકિંગ્સનું બુધવારે વહેલી સવારે 76 વર્ષની વયે બ્રિટનના કેમ્બ્રિજમાં તેમના ઘરે અવસાન થઇ ગયું. સ્ટીફન હોકિંગ્સના સંતાનો લુસી, રોબર્ટ અને ટિમે સ્ટેટમેન્ટ આપ્યું કે, 'અમને ખૂબ દુઃખ છે કે અમારા વ્હાલા પિતા આજે અમને છોડીને ચાલ્યા ગયા.' તેમની ગણતરી દુનિયામાં મહાન વૈજ્ઞાનિકોમાં થતી હતી અને આઈનસ્ટાઈન પછી સૌથી મોટા વૈજ્ઞાનિક તરીકે તેમનું નામ લેવામાં આવતું હતું.

   ગેલેલિયોના મૃત્યુના બરાબર 300 વર્ષ પછી જન્મ્યાં હતા હોકિંગ્સ

   - વિશ્વભરમાં પ્રખ્યાત ભૌતિક વિજ્ઞાની અને કોસ્મોટોલોજિસ્ટ સ્ટીફન હોકિંગ બ્લેક હોલ્સ પરના તેમના કામ માટે જાણીતા હતા.

   - 8 જાન્યુઆરી, 1942ના રોજ ઇંગ્લેન્ડના ઓક્સફોર્ડમાં બીજા વિશ્વયુદ્ધ સમયે હોકિંગનો જન્મ બ્રિટનના ઓક્સફોર્ડમાં થયો હતો.
   - ગેલેલિયોના મૃત્યુના બરાબર 300 વર્ષ પછી હોકિંગનો જન્મ થયો હતો. 1988માં હોકિંગ સૌથી વધુ ચર્ચામાં આવ્યા હતા, જ્યારે તેમનું પહેલું પુસ્તક 'અ બ્રીફ હિસ્ટ્રી ઑફ ટાઇમ: ફ્રોમ ધ બિગ બેંગ ટુ બ્લેક હોલ્સ' માર્કેટમાં આવી.
   - ત્યારબાદ કોસ્મોલોજી પર આવેલા તેમના પુસ્તકની 1 કરોડથી પણ વધુ પ્રતો વેચાઇ હતી. વિશ્વભરમાં તેને વિજ્ઞાન સાથે સંકલિત સૌથી વધુ વેચાયેલું પુસ્તક માનવામાં આવે છે.
   - 1963માં સ્ટીફન હોકિંગ જ્યારે ફક્ત 21 વર્ષના હતા, ત્યારે તેમને Amyotrophic Lateral Sclerosis (ALS) નામની બીમારી થઇ ગઇ હતી. આ બીમારીના કારણે તેમના મોટાભાગના અંગોએ ધીમે-ધીમે કામ કરવાનું બંધ કરી દીધું હતું.
   - આ બીમારીથી પીડિત લોકો સામાન્ય રીતે 2થી 5 વર્ષ સુધી જ જીવતા રહી શકે છે. પરંતુ તેઓ દાયકાઓ સુધી જીવ્યા.

   આગળની સ્લાઇડમાં વાંચો, અસાધ્ય બીમારી સાથે દાયકાઓ જીવનારા હોકિંગ પહેલા વ્યક્તિ હતા

  • સ્ટીફન હોકિંગ વ્હીલચેર પર જ રહ્યા હતા. (ફાઇલ)
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   સ્ટીફન હોકિંગ વ્હીલચેર પર જ રહ્યા હતા. (ફાઇલ)

  • સ્ટીફન ગણિત ભણવા માંગતા હતા, પણ પિતાએ મેડિકલ કરવાની સલાહ આપી હતી. (ફાઇલ)
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   સ્ટીફન ગણિત ભણવા માંગતા હતા, પણ પિતાએ મેડિકલ કરવાની સલાહ આપી હતી. (ફાઇલ)

   લંડન: સદીના મહાન વૈજ્ઞાનિક સ્ટીફન હૉકિંગ્સનું બુધવારે વહેલી સવારે 76 વર્ષની વયે બ્રિટનના કેમ્બ્રિજમાં તેમના ઘરે અવસાન થઇ ગયું. સ્ટીફન હોકિંગ્સના સંતાનો લુસી, રોબર્ટ અને ટિમે સ્ટેટમેન્ટ આપ્યું કે, 'અમને ખૂબ દુઃખ છે કે અમારા વ્હાલા પિતા આજે અમને છોડીને ચાલ્યા ગયા.' તેમની ગણતરી દુનિયામાં મહાન વૈજ્ઞાનિકોમાં થતી હતી અને આઈનસ્ટાઈન પછી સૌથી મોટા વૈજ્ઞાનિક તરીકે તેમનું નામ લેવામાં આવતું હતું.

   ગેલેલિયોના મૃત્યુના બરાબર 300 વર્ષ પછી જન્મ્યાં હતા હોકિંગ્સ

   - વિશ્વભરમાં પ્રખ્યાત ભૌતિક વિજ્ઞાની અને કોસ્મોટોલોજિસ્ટ સ્ટીફન હોકિંગ બ્લેક હોલ્સ પરના તેમના કામ માટે જાણીતા હતા.

   - 8 જાન્યુઆરી, 1942ના રોજ ઇંગ્લેન્ડના ઓક્સફોર્ડમાં બીજા વિશ્વયુદ્ધ સમયે હોકિંગનો જન્મ બ્રિટનના ઓક્સફોર્ડમાં થયો હતો.
   - ગેલેલિયોના મૃત્યુના બરાબર 300 વર્ષ પછી હોકિંગનો જન્મ થયો હતો. 1988માં હોકિંગ સૌથી વધુ ચર્ચામાં આવ્યા હતા, જ્યારે તેમનું પહેલું પુસ્તક 'અ બ્રીફ હિસ્ટ્રી ઑફ ટાઇમ: ફ્રોમ ધ બિગ બેંગ ટુ બ્લેક હોલ્સ' માર્કેટમાં આવી.
   - ત્યારબાદ કોસ્મોલોજી પર આવેલા તેમના પુસ્તકની 1 કરોડથી પણ વધુ પ્રતો વેચાઇ હતી. વિશ્વભરમાં તેને વિજ્ઞાન સાથે સંકલિત સૌથી વધુ વેચાયેલું પુસ્તક માનવામાં આવે છે.
   - 1963માં સ્ટીફન હોકિંગ જ્યારે ફક્ત 21 વર્ષના હતા, ત્યારે તેમને Amyotrophic Lateral Sclerosis (ALS) નામની બીમારી થઇ ગઇ હતી. આ બીમારીના કારણે તેમના મોટાભાગના અંગોએ ધીમે-ધીમે કામ કરવાનું બંધ કરી દીધું હતું.
   - આ બીમારીથી પીડિત લોકો સામાન્ય રીતે 2થી 5 વર્ષ સુધી જ જીવતા રહી શકે છે. પરંતુ તેઓ દાયકાઓ સુધી જીવ્યા.

   આગળની સ્લાઇડમાં વાંચો, અસાધ્ય બીમારી સાથે દાયકાઓ જીવનારા હોકિંગ પહેલા વ્યક્તિ હતા

  • હોકિંગ એક ટાઇમ મશીન બનાવવા માંગતા હતા.
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   હોકિંગ એક ટાઇમ મશીન બનાવવા માંગતા હતા.

  • તેમણે એકવાર કહ્યું હતું કે જો તેમની પાસે ટાઇમ મશીન હોત તો તેઓ હોલિવુડની સૌથી સુંદર અભિનેત્રી મર્લિન મુનરોને મળવા જાત.
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   તેમણે એકવાર કહ્યું હતું કે જો તેમની પાસે ટાઇમ મશીન હોત તો તેઓ હોલિવુડની સૌથી સુંદર અભિનેત્રી મર્લિન મુનરોને મળવા જાત.

   લંડન: સદીના મહાન વૈજ્ઞાનિક સ્ટીફન હૉકિંગ્સનું બુધવારે વહેલી સવારે 76 વર્ષની વયે બ્રિટનના કેમ્બ્રિજમાં તેમના ઘરે અવસાન થઇ ગયું. સ્ટીફન હોકિંગ્સના સંતાનો લુસી, રોબર્ટ અને ટિમે સ્ટેટમેન્ટ આપ્યું કે, 'અમને ખૂબ દુઃખ છે કે અમારા વ્હાલા પિતા આજે અમને છોડીને ચાલ્યા ગયા.' તેમની ગણતરી દુનિયામાં મહાન વૈજ્ઞાનિકોમાં થતી હતી અને આઈનસ્ટાઈન પછી સૌથી મોટા વૈજ્ઞાનિક તરીકે તેમનું નામ લેવામાં આવતું હતું.

   ગેલેલિયોના મૃત્યુના બરાબર 300 વર્ષ પછી જન્મ્યાં હતા હોકિંગ્સ

   - વિશ્વભરમાં પ્રખ્યાત ભૌતિક વિજ્ઞાની અને કોસ્મોટોલોજિસ્ટ સ્ટીફન હોકિંગ બ્લેક હોલ્સ પરના તેમના કામ માટે જાણીતા હતા.

   - 8 જાન્યુઆરી, 1942ના રોજ ઇંગ્લેન્ડના ઓક્સફોર્ડમાં બીજા વિશ્વયુદ્ધ સમયે હોકિંગનો જન્મ બ્રિટનના ઓક્સફોર્ડમાં થયો હતો.
   - ગેલેલિયોના મૃત્યુના બરાબર 300 વર્ષ પછી હોકિંગનો જન્મ થયો હતો. 1988માં હોકિંગ સૌથી વધુ ચર્ચામાં આવ્યા હતા, જ્યારે તેમનું પહેલું પુસ્તક 'અ બ્રીફ હિસ્ટ્રી ઑફ ટાઇમ: ફ્રોમ ધ બિગ બેંગ ટુ બ્લેક હોલ્સ' માર્કેટમાં આવી.
   - ત્યારબાદ કોસ્મોલોજી પર આવેલા તેમના પુસ્તકની 1 કરોડથી પણ વધુ પ્રતો વેચાઇ હતી. વિશ્વભરમાં તેને વિજ્ઞાન સાથે સંકલિત સૌથી વધુ વેચાયેલું પુસ્તક માનવામાં આવે છે.
   - 1963માં સ્ટીફન હોકિંગ જ્યારે ફક્ત 21 વર્ષના હતા, ત્યારે તેમને Amyotrophic Lateral Sclerosis (ALS) નામની બીમારી થઇ ગઇ હતી. આ બીમારીના કારણે તેમના મોટાભાગના અંગોએ ધીમે-ધીમે કામ કરવાનું બંધ કરી દીધું હતું.
   - આ બીમારીથી પીડિત લોકો સામાન્ય રીતે 2થી 5 વર્ષ સુધી જ જીવતા રહી શકે છે. પરંતુ તેઓ દાયકાઓ સુધી જીવ્યા.

   આગળની સ્લાઇડમાં વાંચો, અસાધ્ય બીમારી સાથે દાયકાઓ જીવનારા હોકિંગ પહેલા વ્યક્તિ હતા

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Interesting facts to be known about world famous scientist stephen hawking
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `