ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Latest News » International» INSV Tarini crossed Cape Horn, its designated point, early on Friday morning

  જોખમી લહેરોને પાર કરી કેપહોર્ન પહોંચી INSV તારિણી, લહેરાવ્યો તિરંગો

  divyabhaskar.com | Last Modified - Jan 19, 2018, 03:44 PM IST

  'INSV તારિણી'થી દુનિયા માપવા નિકળેલી યુવતીઓએ કેપ હોર્ન પહોંચીને તિરંગો લહેરાવીને ઇન્ડિયન નેવીને મોટી સિદ્ધિ અપાવી છે.
  • કેપહોર્ન પહોંચી ઈન્ડિયન નેવીની મેમ્બર્સે તિરંગો લહેરાવ્યો.
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   કેપહોર્ન પહોંચી ઈન્ડિયન નેવીની મેમ્બર્સે તિરંગો લહેરાવ્યો.

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ 'ટીમ તારિણી'એ શુક્રવારે શરૂઆતના કલાકમાં મુશ્કેલ દોરમાંથી પસાર થઇને આ સિદ્ધિ મેળવી છે. તેઓની ઉપલબ્ધિને જોતાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટર પર ટીમને ધન્યવાદ પાઠવ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે, ભારત માટે આ એક અદભૂત સમાચાર છે. કેપ હોર્ન પહોંચવાની જાણકારી ઇન્ડિયન નેવીએ જ ટ્વીટર પર આપી હતી. તેઓએ ટ્વીટમાં લખ્યું કે, અમારી મહેનત રંગ લાવી, અમે કેપ હોર્ન ક્રોસ કરી ચૂક્યા છીએ. અમે અહીં તિરંગો લહેરાવી દીધો છે.

   ગત સપ્ટેમ્બરમાં ગોવાથી થયા હતા રવાના

   - ઇન્ડિયન નેવીની INSV Tarini (Indian Naval Sailing Vessel)ને મહિલા દળની સાથે ગત વર્ષે સપ્ટેમ્બરમાં ગોવાથી લીલી ઝંડી આપીને રવાના કરવામાં આવ્યું હતું. ઇન્ડિયન નેવીની આ ક્રૂ મેમ્બર્સને ગોવામાં મહાસાગર સેલિંગ નોડમાં ટ્રેનિંગ આપવામાં આવી હતી.

   - આઇએનએસવી તારિણી 65 ફૂટ લાંબી છે. ભારતીય નોકાદળની 'મેક ઇન ઇન્ડિયા'ની શરૂઆત પર તેને ગોવામાં એક્વેરિયસ શિપયાર્ડ પ્રાઇવેટ લિમિટેડમાં બનાવવામાં આવી છે.
   - દરિયાઇ જહાજ (Sailing vessel)નું નેતૃત્વ લેફ્ટિનન્ટ કમાન્ડર વર્તિકા જોશી, નૌકાદળના એક આર્કિટેક્ટ, તમામ મહિલા નૌકાદળ અધિકારી લેફ્ટિનન્ટ કમાન્ડર પ્રતિભા જામવાલ, લેફ્ટિનન્ટ પી સ્વાતિ, વિજયા દેવી, પાયલ ગુપ્તા તથા બી એશ્વર્ય કરી રહી છે.

   - ઇન્ટરનેશનલ ફ્લિટ રિવ્યુ 2016 દરમિયાન નૌકાદળની મહિલા ટીમ આઇએનએસ મહાદેવી ગોવાથી વિશાખાપટ્ટનમ સુધીની મુસાફરી પહેલેથી જ કરી ચૂકી છે, ત્યારબાદ તે મોરેશિયસ ગઇ અને પછી ત્યાંથી પરત આવી.
   - ત્યારબાદ, તે ડિસેમ્બર 2016માં નૌકાદળ જહાજ લઇને કેપટાઉન પણ ગઇ.
   - ઇન્ડિયન નેવીની આ પહેલ વિશ્વ મંચ પર 'નારી શક્તિ'નું પ્રદર્શન કરવું અને પડકારજનક માહોલમાં તેની ભાગીદારીની દ્રશ્યતા વધારીને ભારતમાં મહિલાઓ પ્રત્યે સામાજિક માનસિકતાને ક્રાંતિ આપવાની છે.
   - પ્રાપ્ત માહિતી અનુસાર, INSV જહાજ એપ્રિલ 2018માં ગોવા પરત ફરશે.
   - આ જહાજ માત્ર 5 પોર્ટમાં રોકાવવામાં આવી. જેમાં ઓસ્ટ્રેલિયામાં ફ્રેમેન્ટલ, ન્યૂઝીલેન્ડમાં લાઇટટેલટન, ફાલ્કલેન્ડમાં પોર્ટ સ્ટેનલી અને દક્ષિણ આફ્રિકામાં કેપ ટાઉન.

   પ્રસિદ્ધ તારા તારિણી મંદિરથી પ્રેરિત

   - ઉલ્લેખનીય છે કે, આ જહાજની ડિઝાઇન ઓડિશાના ગંજામ જિલ્લાના પ્રસિદ્ધ તારા તારિણી મંદિરથી પ્રેરિત છે.
   - તારિણી શબ્દનો અર્થ થાય છે નૌકા અને સંસ્કૃતમાં તેનો અર્થ થાય છે તારણહાર.
   - મરીન શિપિંગ ગતિવિધિઓ અને મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે ભારતીય સેનાએ વિશ્વની પહેલી ભારતીય મહિલા કામગીરીના અભિયાનના કલ્પના કરી છે.

   સંબંધિત વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ ક્લિક કરો

  • આ જહાજ માત્ર 5 પોર્ટમાં રોકાવવામાં આવ્યું - જેમાં - ઓસ્ટ્રેલિયામાં ફ્રેમેન્ટલ, ન્યૂઝીલેન્ડમાં લાઇટટેલટન, ફાલ્કલેન્ડમાં પોર્ટ સ્ટેનલી અને દક્ષિણ આફ્રિકામાં કેપ ટાઉન.
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   આ જહાજ માત્ર 5 પોર્ટમાં રોકાવવામાં આવ્યું - જેમાં - ઓસ્ટ્રેલિયામાં ફ્રેમેન્ટલ, ન્યૂઝીલેન્ડમાં લાઇટટેલટન, ફાલ્કલેન્ડમાં પોર્ટ સ્ટેનલી અને દક્ષિણ આફ્રિકામાં કેપ ટાઉન.

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ 'ટીમ તારિણી'એ શુક્રવારે શરૂઆતના કલાકમાં મુશ્કેલ દોરમાંથી પસાર થઇને આ સિદ્ધિ મેળવી છે. તેઓની ઉપલબ્ધિને જોતાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટર પર ટીમને ધન્યવાદ પાઠવ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે, ભારત માટે આ એક અદભૂત સમાચાર છે. કેપ હોર્ન પહોંચવાની જાણકારી ઇન્ડિયન નેવીએ જ ટ્વીટર પર આપી હતી. તેઓએ ટ્વીટમાં લખ્યું કે, અમારી મહેનત રંગ લાવી, અમે કેપ હોર્ન ક્રોસ કરી ચૂક્યા છીએ. અમે અહીં તિરંગો લહેરાવી દીધો છે.

   ગત સપ્ટેમ્બરમાં ગોવાથી થયા હતા રવાના

   - ઇન્ડિયન નેવીની INSV Tarini (Indian Naval Sailing Vessel)ને મહિલા દળની સાથે ગત વર્ષે સપ્ટેમ્બરમાં ગોવાથી લીલી ઝંડી આપીને રવાના કરવામાં આવ્યું હતું. ઇન્ડિયન નેવીની આ ક્રૂ મેમ્બર્સને ગોવામાં મહાસાગર સેલિંગ નોડમાં ટ્રેનિંગ આપવામાં આવી હતી.

   - આઇએનએસવી તારિણી 65 ફૂટ લાંબી છે. ભારતીય નોકાદળની 'મેક ઇન ઇન્ડિયા'ની શરૂઆત પર તેને ગોવામાં એક્વેરિયસ શિપયાર્ડ પ્રાઇવેટ લિમિટેડમાં બનાવવામાં આવી છે.
   - દરિયાઇ જહાજ (Sailing vessel)નું નેતૃત્વ લેફ્ટિનન્ટ કમાન્ડર વર્તિકા જોશી, નૌકાદળના એક આર્કિટેક્ટ, તમામ મહિલા નૌકાદળ અધિકારી લેફ્ટિનન્ટ કમાન્ડર પ્રતિભા જામવાલ, લેફ્ટિનન્ટ પી સ્વાતિ, વિજયા દેવી, પાયલ ગુપ્તા તથા બી એશ્વર્ય કરી રહી છે.

   - ઇન્ટરનેશનલ ફ્લિટ રિવ્યુ 2016 દરમિયાન નૌકાદળની મહિલા ટીમ આઇએનએસ મહાદેવી ગોવાથી વિશાખાપટ્ટનમ સુધીની મુસાફરી પહેલેથી જ કરી ચૂકી છે, ત્યારબાદ તે મોરેશિયસ ગઇ અને પછી ત્યાંથી પરત આવી.
   - ત્યારબાદ, તે ડિસેમ્બર 2016માં નૌકાદળ જહાજ લઇને કેપટાઉન પણ ગઇ.
   - ઇન્ડિયન નેવીની આ પહેલ વિશ્વ મંચ પર 'નારી શક્તિ'નું પ્રદર્શન કરવું અને પડકારજનક માહોલમાં તેની ભાગીદારીની દ્રશ્યતા વધારીને ભારતમાં મહિલાઓ પ્રત્યે સામાજિક માનસિકતાને ક્રાંતિ આપવાની છે.
   - પ્રાપ્ત માહિતી અનુસાર, INSV જહાજ એપ્રિલ 2018માં ગોવા પરત ફરશે.
   - આ જહાજ માત્ર 5 પોર્ટમાં રોકાવવામાં આવી. જેમાં ઓસ્ટ્રેલિયામાં ફ્રેમેન્ટલ, ન્યૂઝીલેન્ડમાં લાઇટટેલટન, ફાલ્કલેન્ડમાં પોર્ટ સ્ટેનલી અને દક્ષિણ આફ્રિકામાં કેપ ટાઉન.

   પ્રસિદ્ધ તારા તારિણી મંદિરથી પ્રેરિત

   - ઉલ્લેખનીય છે કે, આ જહાજની ડિઝાઇન ઓડિશાના ગંજામ જિલ્લાના પ્રસિદ્ધ તારા તારિણી મંદિરથી પ્રેરિત છે.
   - તારિણી શબ્દનો અર્થ થાય છે નૌકા અને સંસ્કૃતમાં તેનો અર્થ થાય છે તારણહાર.
   - મરીન શિપિંગ ગતિવિધિઓ અને મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે ભારતીય સેનાએ વિશ્વની પહેલી ભારતીય મહિલા કામગીરીના અભિયાનના કલ્પના કરી છે.

   સંબંધિત વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ ક્લિક કરો

  • દરિયાઇ જહાજ (Sailing vessel)નું નેતૃત્વ લેફ્ટિનન્ટ કમાન્ડર વર્તિકા જોશી, નૌકાદળના એક આર્કિટેક્ટ, તમામ મહિલા નૌકાદળ અધિકારી લેફ્ટિનન્ટ કમાન્ડર પ્રતિભા જામવાલ, લેફ્ટિનન્ટ પી સ્વાતિ, વિજયા દેવી, પાયલ ગુપ્તા તથા બી એશ્વર્ય કરી રહી છે
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   દરિયાઇ જહાજ (Sailing vessel)નું નેતૃત્વ લેફ્ટિનન્ટ કમાન્ડર વર્તિકા જોશી, નૌકાદળના એક આર્કિટેક્ટ, તમામ મહિલા નૌકાદળ અધિકારી લેફ્ટિનન્ટ કમાન્ડર પ્રતિભા જામવાલ, લેફ્ટિનન્ટ પી સ્વાતિ, વિજયા દેવી, પાયલ ગુપ્તા તથા બી એશ્વર્ય કરી રહી છે

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ 'ટીમ તારિણી'એ શુક્રવારે શરૂઆતના કલાકમાં મુશ્કેલ દોરમાંથી પસાર થઇને આ સિદ્ધિ મેળવી છે. તેઓની ઉપલબ્ધિને જોતાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટર પર ટીમને ધન્યવાદ પાઠવ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે, ભારત માટે આ એક અદભૂત સમાચાર છે. કેપ હોર્ન પહોંચવાની જાણકારી ઇન્ડિયન નેવીએ જ ટ્વીટર પર આપી હતી. તેઓએ ટ્વીટમાં લખ્યું કે, અમારી મહેનત રંગ લાવી, અમે કેપ હોર્ન ક્રોસ કરી ચૂક્યા છીએ. અમે અહીં તિરંગો લહેરાવી દીધો છે.

   ગત સપ્ટેમ્બરમાં ગોવાથી થયા હતા રવાના

   - ઇન્ડિયન નેવીની INSV Tarini (Indian Naval Sailing Vessel)ને મહિલા દળની સાથે ગત વર્ષે સપ્ટેમ્બરમાં ગોવાથી લીલી ઝંડી આપીને રવાના કરવામાં આવ્યું હતું. ઇન્ડિયન નેવીની આ ક્રૂ મેમ્બર્સને ગોવામાં મહાસાગર સેલિંગ નોડમાં ટ્રેનિંગ આપવામાં આવી હતી.

   - આઇએનએસવી તારિણી 65 ફૂટ લાંબી છે. ભારતીય નોકાદળની 'મેક ઇન ઇન્ડિયા'ની શરૂઆત પર તેને ગોવામાં એક્વેરિયસ શિપયાર્ડ પ્રાઇવેટ લિમિટેડમાં બનાવવામાં આવી છે.
   - દરિયાઇ જહાજ (Sailing vessel)નું નેતૃત્વ લેફ્ટિનન્ટ કમાન્ડર વર્તિકા જોશી, નૌકાદળના એક આર્કિટેક્ટ, તમામ મહિલા નૌકાદળ અધિકારી લેફ્ટિનન્ટ કમાન્ડર પ્રતિભા જામવાલ, લેફ્ટિનન્ટ પી સ્વાતિ, વિજયા દેવી, પાયલ ગુપ્તા તથા બી એશ્વર્ય કરી રહી છે.

   - ઇન્ટરનેશનલ ફ્લિટ રિવ્યુ 2016 દરમિયાન નૌકાદળની મહિલા ટીમ આઇએનએસ મહાદેવી ગોવાથી વિશાખાપટ્ટનમ સુધીની મુસાફરી પહેલેથી જ કરી ચૂકી છે, ત્યારબાદ તે મોરેશિયસ ગઇ અને પછી ત્યાંથી પરત આવી.
   - ત્યારબાદ, તે ડિસેમ્બર 2016માં નૌકાદળ જહાજ લઇને કેપટાઉન પણ ગઇ.
   - ઇન્ડિયન નેવીની આ પહેલ વિશ્વ મંચ પર 'નારી શક્તિ'નું પ્રદર્શન કરવું અને પડકારજનક માહોલમાં તેની ભાગીદારીની દ્રશ્યતા વધારીને ભારતમાં મહિલાઓ પ્રત્યે સામાજિક માનસિકતાને ક્રાંતિ આપવાની છે.
   - પ્રાપ્ત માહિતી અનુસાર, INSV જહાજ એપ્રિલ 2018માં ગોવા પરત ફરશે.
   - આ જહાજ માત્ર 5 પોર્ટમાં રોકાવવામાં આવી. જેમાં ઓસ્ટ્રેલિયામાં ફ્રેમેન્ટલ, ન્યૂઝીલેન્ડમાં લાઇટટેલટન, ફાલ્કલેન્ડમાં પોર્ટ સ્ટેનલી અને દક્ષિણ આફ્રિકામાં કેપ ટાઉન.

   પ્રસિદ્ધ તારા તારિણી મંદિરથી પ્રેરિત

   - ઉલ્લેખનીય છે કે, આ જહાજની ડિઝાઇન ઓડિશાના ગંજામ જિલ્લાના પ્રસિદ્ધ તારા તારિણી મંદિરથી પ્રેરિત છે.
   - તારિણી શબ્દનો અર્થ થાય છે નૌકા અને સંસ્કૃતમાં તેનો અર્થ થાય છે તારણહાર.
   - મરીન શિપિંગ ગતિવિધિઓ અને મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે ભારતીય સેનાએ વિશ્વની પહેલી ભારતીય મહિલા કામગીરીના અભિયાનના કલ્પના કરી છે.

   સંબંધિત વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ ક્લિક કરો

  • INSV Tariniને મહિલા દળની સાથે ગત વર્ષે સપ્ટેમ્બરમાં ગોવાથી લીલી ઝંડી આપીને રવાના કરવામાં આવ્યું.
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   INSV Tariniને મહિલા દળની સાથે ગત વર્ષે સપ્ટેમ્બરમાં ગોવાથી લીલી ઝંડી આપીને રવાના કરવામાં આવ્યું.

  • આઇએનએસવી તારિણી 65 ફૂટ લાંબી છે.
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   આઇએનએસવી તારિણી 65 ફૂટ લાંબી છે.

  • INSV જહાજ એપ્રિલ 2018માં ગોવા પરત ફરશે
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   INSV જહાજ એપ્રિલ 2018માં ગોવા પરત ફરશે

  • ઓસ્ટ્રેલિયાથી નિકળતા પહેલાં INSV તારિણીની ટીમ
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઓસ્ટ્રેલિયાથી નિકળતા પહેલાં INSV તારિણીની ટીમ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: INSV Tarini crossed Cape Horn, its designated point, early on Friday morning
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `