બાંગ્લાદેશમાં ઝડપથી ઘટી રહ્યા છે હિન્દુઓ, બાળકો-મહિલાઓને કરાય છે ટાર્ગેટ

હાલમાં બાંગ્લાદેશની કુલ વસતી 15 કરોડ છે જેમાં 90 ટકા મુસ્લિમ છે. હિન્દુ વસતી ઘટીને 9.5 ટકાની આસપાસ રહી ગઇ છે.

divyabhaskar.com | Updated - Mar 12, 2018, 05:26 PM
The Hindus of Bangladesh were dwindling with their strength decreasing from one-third in 1947

ઇન્ટરનેશનલ ડેસ્કઃ બાંગ્લાદેશમાં ઝડપથી હિન્દુઓની જનસંખ્યામાં ઘટાડો થઇ છે. જેને લઇને માનવાધિકાર કાર્યકર્તા અને પોફેસર રિચર્ડ બેન્કિને ચિંતા વ્યક્ત કરી છે. બેન્કિને કહ્યું કે, બાંગ્લાદેશમાં હિન્દુઓની સંખ્યામાં 1974ની સરખામણીએ સતત ઘટી રહી છે. દેશમાં 1974ના સમયે હિન્દુઓની સંખ્યા કુલ વસતીમાં એક તૃતીયાંશ હતી, જ્યારે 2016માં તે ઘટીને કુલ 15માં ભાગની જ રહી છે. તેઓએ આ વાતો કેરળના કોઝિકોડમાં આયોજિત એક કાર્યક્રમમાં ભાગ લેતી વખતે કરી.

આગળની સ્લાઇડ્સમાં જાણો, કોણ છે પોફેસર રિચર્ડ બેન્કિન અને શા માટે ગવર્મેન્ટ પર લગાવ્યા આરોપો...

The Hindus of Bangladesh were dwindling with their strength decreasing from one-third in 1947

શેખ હસીના અને ખાલિદા જીયાની સરકાર રહી નિષ્ફળ 

- ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં વસતા રિચર્ડ બેન્કિંન બાંગ્લાદેશની અવાર-નવાર મુલાકાત કરતા રહે છે. 
- રિચર્ડ બેન્કિન દક્ષિણ એશિયાના દેશોમાં સતત ઘટતી સંખ્યા વિરૂદ્ધ પોતાનો અવાજ ઉઠાવતા રહે છે અને આ મુદ્દે સતત કાર્ય કરતા રહે છે. 

The Hindus of Bangladesh were dwindling with their strength decreasing from one-third in 1947

- બેન્કિને બાંગ્લાદેશની વર્તમાન અને પૂર્વ ગવર્મેન્ટ સામે આંગળી ચિંધતા કહ્યું કે, હિન્દુઓને જડમૂળથી નષ્ટ માટે આ દેશમાં હળીમળીને પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. 

- શેખ હસીના અને ખાલિદા જિયાની સરકાર એવા લોકો વિરૂદ્ધ કડક પગલાં ઉઠાવવામાં નિષ્ફળ રહી છે જેઓ હિન્દુઓ વિરૂદ્ધ કામ કરી રહ્યા છે. 

- તેઓએ કહ્યું કે, બાંગ્લાદેશમાં અનેક હિન્દુ સંગઠન છે પરંતુ માઇનોરિટી વોચને બાજુ પર રાખવામાં આવે તો અન્ય સ્તરે તેઓ સક્રિય નથી. 

આગળની સ્લાઇડ્સમાં જાણો, કેટલી છે બાંગ્લાદેશમાં હિન્દુ વસતી... 

The Hindus of Bangladesh were dwindling with their strength decreasing from one-third in 1947

હિન્દુની વસતી ઘટીને 9.5 ટકા 

- હાલમાં બાંગ્લાદેશની કુલ વસતી 15 કરોડ છે જેમાં 90 ટકા મુસ્લિમ છે. 
- હિન્દુ વસતી ઘટીને 9.5 ટકાની આસપાસ રહી ગઇ છે. 
 
The Hindus of Bangladesh were dwindling with their strength decreasing from one-third in 1947

- બેન્કિને એક કાર્યક્રમમાં ભાગ લેતા કહ્યું કે, બાંગ્લાદેશમાં હિન્દુ મહિલાઓ અને બાળકોના ગુમ થયાના સમાચાર અવાર-નવાર પ્રકાશિત થતા રહે છે. પરંતુ શેખ હસીનાની ગવર્મેન્ટે કોઇ કડક પગલાં લીધા નથી. 

આગળની સ્લાઇડ પર ક્લિક કરો... 

The Hindus of Bangladesh were dwindling with their strength decreasing from one-third in 1947
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App