ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » Latest News » International» Will this young America become the first Indian to be killed

    આ યુવાન અમેરિકામાં મોતની સજા પામનારો પહેલો ભારતીય બનશે?

    divyabhaskar.com | Last Modified - Feb 07, 2018, 06:13 PM IST

    ભારતીય મૂળના રઘુનંદનને અમેરિકન કોર્ટે મોતની સજા ફટકારી છે. પેન્સિલવેનિયાની કોર્ટે આદેશ કર્યો છે કે 23 ફેબ્રુઆરીના દિવસે
    • આ યુવાન અમેરિકામાં મોતની સજા પામનારો પહેલો ભારતીય બનશે?

      ભારતીય મૂળના રઘુનંદનને અમેરિકન કોર્ટે મોતની સજા ફટકારી છે


      પેન્સિલવેનિયાની કોર્ટે આદેશ કર્યો છે કે 23 ફેબ્રુઆરીના દિવસે મૃત્યુદંડ પર અમલ કરે
      તેની સજાનો અમલ થશે તો અમેરિકામાં મોતની સજા ભોગવનાર રઘુનંદન પહેલો ભારતીય હશે


      32 વર્ષનો રઘુનંદન યાન્દમુરી મૂળ આંધ્રપ્રદેશનો છે
      H-1B વિઝા પર તે અમેરિકામાં રહે છે


      અતિશિક્ષિત એવો રઘુનંદન ઇલેક્ટ્રિકલ અને કમ્પ્યુટર એન્જિનિયર છે
      2014માં એક હત્યા કેસમાં રઘુનંદન અમેરિકાની જેલમાં બંધ છે


      રઘુનંદને અમેરિકામાં રહેતી 61 વર્ષની મહિલા અને તેમની 10 મહિનાની પૌત્રીની હત્યા કરી હતી
      ભોગ બનનારી મહિલા અને તેની બાળકી પણ મૂળ ભારતીય નિવાસી હતાં


      હત્યા કર્યાં પહેલાં એણે મહિલા અને બાળકીનું કિડનેપ કર્યું હતું
      મસમોટી ખંડણી માગવાના હેતુસર રઘુનંદને બંનેનું અપહરણ કર્યું હતું


      અમેરિકાના કાયદા પ્રમાણે રઘુનંદનને ઝેરી ઇન્જેક્શન આપીને મોતને ઘાટ ઉતારવામાં આવશે
      જોકે હજી એક ઝાંખી આશા યથાવત છે

      જો ત્યાંના ગવર્નર ચુકાદો ફેરવી તોળશે તો મૃત્યુદંડને આજીવન કેદમાં ફેરવી દેવાશે
      પેન્સિલવેનિયામાં છેલ્લાં વીસ વર્ષથી એકપણ મૃત્યુદંડ અપાયો નથી

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Will this young America become the first Indian to be killed
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    Top
    `