ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » Latest News » International» Third floor of the balcony, two-year-old girl was hanged, a wonderful rescue

    ત્રીજા માળની બાલ્કનીમાં લટકી બે વર્ષની બાળકી, થયો અદભુત બચાવ

    divyabhaska.com | Last Modified - Jan 24, 2018, 03:22 PM IST

    બે વર્ષની બાળકીનો થયો અદભુત બચાવ. બાળકી ચોથા માળથી પડી અને ત્રીજા માળની બાલ્કનીમાં ફસાઈ.
    • ત્રીજા માળની બાલ્કનીમાં લટકી બે વર્ષની બાળકી, થયો અદભુત બચાવ

      બે વર્ષની બાળકીનો થયો અદભુત બચાવ

      બાળકી ચોથા માળથી પડી અને ત્રીજા માળની બાલ્કનીમાં ફસાઈ

      ચીનના બીજિંગ શહેરની ઘટના
      જીવના જોખમે બાળકીનો થયો બચાવ
      એક વ્યક્તિનું ધ્યાન જતાં સ્ફૂર્તી સાથે પહોંચ્યો ત્રીજા માળની બાલ્કએ
      આ વ્યક્તિ બિલ્ડિંગની પાસે આવેલી એક દુકાનનો માલિક હતો
      આ વ્યક્તિ નામ છે લોંગન્ચન
      દૃશ્યો કેદ થયાં CCTVમાં

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Third floor of the balcony, two-year-old girl was hanged, a wonderful rescue
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    Top
    `