ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Latest News » International» Scientists move Doomsday Clock ahead to 2 minutes to midnight

  દુનિયા હવે પ્રલયથી 2 મિનિટ જ દૂર છે

  DivyaBhaskar.com | Last Modified - Jan 27, 2018, 06:17 PM IST

  બુલેટિન ઓફ એટોમિક સાયન્ટિસ્ટમાં તરફથી આ માહિતી આપવામાં આવી છે.
  • દુનિયા હવે પ્રલયથી 2 મિનિટ જ દૂર છે
   ડૂમ્સ ડે ક્લોક એટલે કે દુનિયાના વિનાશની આગાહી કરતી ક્લોક 30 સેકન્ડ આગળ કરવામાં આવી છે. દુનિયામાં ન્યૂક્લિયર યુદ્ધની આશંકાને લઈને આવું પગલું ભરવામાં આવ્યું છે. બુલેટિન ઓફ એટોમિક સાયન્ટિસ્ટમાં તરફથી આ માહિતી આપવામાં આવી છે. 1953 પછી આ પ્રથમ પ્રસંગ છે જ્યારે ડૂમ્સડે ક્લોક પ્રલયના સમયથી સૌથી વધારે નજીક છે. અત્યારે દુનિયાને માથે પરમાણુ યુદ્ધનું જોખમ તોળાઈ રહ્યું છે. ઉત્તર કોરિયા દ્વારા નવા પરીક્ષણ, ચીન, પાકિસ્તાન અને ભારતમાં ન્યૂક્લિયર હથિયારોને લઈને ચાલી રહેલી સ્પર્ધા, અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે ઉભી થયેલી તણાવભરી પરિસ્થિતિને જોતા દુનિયા પર સંકટના વાદળો છવાયા છે.
  No Comment
  Add Your Comments
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Scientists move Doomsday Clock ahead to 2 minutes to midnight
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top