‘રેડબુલ’ના કૅનમાંથી જે નીકળ્યું એ જોઇને તમે પણ ચોંકી ઊઠશો

જો તમે 'રેડબુલ' પીતા હો તો ચેતી જાઓ, જોઈ લો આ વીડિયો

divyabhaskar.com | Updated - Mar 16, 2018, 02:58 PM
Man from Arkansas claims to have found a mouse inside his Red Bull

'Redbull Gives You Wings' મતલબ કે રેડબુલ તમને પાંખો આપે છે- એનર્જી ડ્રિંક રેડબુલની એડમાં સૌએ આ ટેગલાઇન સાંભળી જ હશે.


- જ્યારે પણ શરીરમાં એનર્જી ન હોય ત્યારે રેડબુલ પીવાથી એનર્જી આવે છે
- આ વીડિયો જોયા બાદ તમે આજ પછી ક્યારેય રેડબુલ તો નહીં જ પીવો
- સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઇરલ થયો છે- વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ રેડબુલના કૅનને તોડે છે- કૅનની અંદરથી જે નીકળે છે તે ખૂબ જ ચોંકાવનારું છે

X
Man from Arkansas claims to have found a mouse inside his Red Bull
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App