ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » Latest News » International» Google Bulletin App for Hyperlocal News Stories Being Tested

    ગૂગલની આ નવી એપ કોઇપણ વ્યક્તિને પત્રકાર બનાવી દેશે

    DivyaBhaskar.com | Last Modified - Jan 29, 2018, 06:10 PM IST

    આ એપમાં લોકો પોતાના વિસ્તારના ન્યૂઝ સીધા પબ્લિશ કરી શકશે
    • ગૂગલની આ નવી એપ કોઇપણ વ્યક્તિને પત્રકાર બનાવી દેશે
      ગૂગલે લોકલ ન્યુઝમાં એન્ટ્રી કરવા માટે પોતાની એક એપ લૉન્ચ કરી છે. આ એપને Bulletin નામ આપવામાં આવ્યું છે. અહીં કોઈ પણ પોતાના ન્યુઝ અથવા પોતાના વિસ્તારના સમાચાર શેર કરી શકે છે. આ એપથી ગૂગલ સોશિયલ મીડિયા માર્કેટમાં આગળ પડતા ફેસબુક અને સ્નેપચેટને ટક્કર આપવાની તૈયારીમાં છે. ગૂગલે શુક્રવારે એક સ્ટેટમેન્ટ આપ્યું કે, આ એક ફ્રી અને લાઈટ એપ છે. અહીં તમે ફોટો, વીડિયો અને ટેક્સ્ટના માધ્યમથી પોતાના ન્યુઝ અથવા અન્ય કન્ટેન્ટ પોસ્ટ કરી શકશો. આ માટે તમારે કોઈ બ્લોગ અથવા વેબસાઈઠ બનાવવાની જરુર નહીં પડે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Google Bulletin App for Hyperlocal News Stories Being Tested
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    Top
    `