ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Latest News » International» At least 18 others were hospitalised with injuries, some in critical condition

  ઇન્ડોનેશિયામાં ટૂરિસ્ટ બસને અકસ્માત, 27નાં ઘટનાસ્થળે મોત, 18 ઘાયલ

  divyabhaskar.com | Last Modified - Feb 11, 2018, 01:42 PM IST

  આ બસમાં અંદાજિત 45 લોકો સવાર હતા. પોલીસે આ ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે
  • અકસ્માતમાં બસ એકથી વધુ વખત પલટી ખાઇ જતાં અંદર સવાર પર્યટકોરમાંથી 27નાં ઘટનાસ્થળે જ મોત થયા હતા.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   અકસ્માતમાં બસ એકથી વધુ વખત પલટી ખાઇ જતાં અંદર સવાર પર્યટકોરમાંથી 27નાં ઘટનાસ્થળે જ મોત થયા હતા.

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ ઇન્ડોનેશિયાના પશ્ચિમ જાવા રાજ્યમાં શનિવારે એક બસ અને મોટરસાઇકલ અથડાતાં 27 લોકોનાં મોત થયા છે અને 18 ગંભીર રીતે ઘાયલ થયા છે. સમાચાર એજન્સી સિન્હુઆના રિપોર્ટ અનુસાર, આ ઘટના સુબાંગ જિલ્લાના સિસેનાંગ ગામમાં થઇ છે. એક પોલીસ કર્મચારીએ સમાચાર એજન્સી સિન્હુઆને જણાવ્યું કે, આ ઘટના આજે રવિવારે સવારે થઇ અને તેમાં અનેક લોકોનાં મોત થયા છે અને અન્ય લોકો ઘાયલ છે.

   બસ પલટતાં 27 લોકોનાં મોત

   - આ બસમાં અંદાજિત 45 લોકો સવાર હતા. પોલીસે આ ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે.
   - પોલીસના જણાવ્યા અનુસાર, 27 લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા છે. જ્યારે 18 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે સુબાંગ જનરલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા છે.
   - ઇન્ડોનેશિયાના જાવા દ્વિપ પર લોકલ પર્યટકોને લઇ જઇ રહેલી એક બસને અકસ્માત નડતાં ઓછામાં ઓછા 27 લોકોનાં મોત થયા છે.
   - બસને એક મોટરબાઇકે સુબાંગ ક્ષેત્રમાં ટક્કર મારતા આ દુર્ઘટના થઇ હતી. અકસ્માતમાં બસ એકથી વધુ વખત પલટી ખાઇ જતાં અંદર સવાર પર્યટકોરમાંથી 27નાં ઘટનાસ્થળે જ મોત થયા હતા.
   - બસમાં સવાર મોટાંભાગના યાત્રા જાવાના બંટેન પ્રાંતના હતા અને તેઓ ગરમ પાણીના ઝરણાં જોવા જઇ રહ્યા હતા.
   - પોલીસે બાઇકની ટક્કર બાદ બસની બ્રેક ફેઇલ થઇ ગઇ હોવાની આશંકા વ્યક્ત કરી છે.

  • આ ઘટના સુબાંગ જિલ્લાના સિસેનાંગ ગામમાં થઇ છે.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   આ ઘટના સુબાંગ જિલ્લાના સિસેનાંગ ગામમાં થઇ છે.

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ ઇન્ડોનેશિયાના પશ્ચિમ જાવા રાજ્યમાં શનિવારે એક બસ અને મોટરસાઇકલ અથડાતાં 27 લોકોનાં મોત થયા છે અને 18 ગંભીર રીતે ઘાયલ થયા છે. સમાચાર એજન્સી સિન્હુઆના રિપોર્ટ અનુસાર, આ ઘટના સુબાંગ જિલ્લાના સિસેનાંગ ગામમાં થઇ છે. એક પોલીસ કર્મચારીએ સમાચાર એજન્સી સિન્હુઆને જણાવ્યું કે, આ ઘટના આજે રવિવારે સવારે થઇ અને તેમાં અનેક લોકોનાં મોત થયા છે અને અન્ય લોકો ઘાયલ છે.

   બસ પલટતાં 27 લોકોનાં મોત

   - આ બસમાં અંદાજિત 45 લોકો સવાર હતા. પોલીસે આ ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે.
   - પોલીસના જણાવ્યા અનુસાર, 27 લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા છે. જ્યારે 18 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે સુબાંગ જનરલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા છે.
   - ઇન્ડોનેશિયાના જાવા દ્વિપ પર લોકલ પર્યટકોને લઇ જઇ રહેલી એક બસને અકસ્માત નડતાં ઓછામાં ઓછા 27 લોકોનાં મોત થયા છે.
   - બસને એક મોટરબાઇકે સુબાંગ ક્ષેત્રમાં ટક્કર મારતા આ દુર્ઘટના થઇ હતી. અકસ્માતમાં બસ એકથી વધુ વખત પલટી ખાઇ જતાં અંદર સવાર પર્યટકોરમાંથી 27નાં ઘટનાસ્થળે જ મોત થયા હતા.
   - બસમાં સવાર મોટાંભાગના યાત્રા જાવાના બંટેન પ્રાંતના હતા અને તેઓ ગરમ પાણીના ઝરણાં જોવા જઇ રહ્યા હતા.
   - પોલીસે બાઇકની ટક્કર બાદ બસની બ્રેક ફેઇલ થઇ ગઇ હોવાની આશંકા વ્યક્ત કરી છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: At least 18 others were hospitalised with injuries, some in critical condition
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `