ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Latest News » International» Indian professionals have stepped up

  US બાદ UKમાં વિઝા પોલીસીને લઇને સડકો પર ઉતર્યા ભારતીયો

  divyabhaskar.com | Last Modified - Feb 20, 2018, 02:36 PM IST

  પ્રોફેશનલ્સ જેઓએ યુકેમાં ટાયર-1 (જનરલ) વિઝાની મદદથી યુકેમાં વર્ષો પહેલાં એન્ટ્રી લીધી હતી
  • બીજાં દેશોના પ્રવાસીઓની સાથે મળીને ભારતીયો બ્રિટિશ સાંસદની બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   બીજાં દેશોના પ્રવાસીઓની સાથે મળીને ભારતીયો બ્રિટિશ સાંસદની બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ લંડનમાં કામ કરી રહેલા ભારતીય પ્રોફેશનલ્સ યુનાઇટેડ કિંગડમ (યુકે)ની સરકાર સાથે પોતાની લડાઇને એક કદમ આગળ લઇ ગયા છે. અહીં વસતા ભારતીયોએ યુકે સરકારની પ્રતિકૂળ ઇમિગ્રેશનની નીતિઓનો વિરોધ કર્યો છે. બીજાં દેશોના પ્રવાસીઓની સાથે મળીને ભારતીયો બ્રિટિશ સાંસદની બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. હાઇ સ્કિલ્ડ પ્રોફેશનલ્સ જેઓ યુરોપિયન યુનિયનના 1,000 ડોક્ટર્સ, એન્જિનિયર્સ, આઇટી પ્રોફેશનલ અને શિક્ષકોનું પ્રતિનિધિત્વ કરે છે. તેઓએ સાઉથ એશિયા અને આફ્રિકાના પ્રવાસીઓને વિરોધ પ્રદર્શનમાં સાથે લાવવાનું કામ કર્યુ છે.

   - આ પ્રોફેશનલ્સમાં સામેલ પરિવાર મોટાંભાગે ભારત, પાકિસ્તાન બાંગ્લાદેશ અને નાઇજીરિયાથી છે.
   - પ્રોફેશનલ્સ જેઓએ યુકેમાં ટાયર-1 (જનરલ) વિઝાની મદદથી યુકેમાં વર્ષો પહેલાં એન્ટ્રી લીધી હતી. તેઓને અનિશ્ચિતકાલિન રજાઓ પર જવા અથવા યુકેમાં પાંચ વર્ષ સુધી માન્યતા સાથે રહ્યા બાદ પોતાની હાઉસિંગ માટે અપ્લાય કરવા માટે કહેવામાં આવ્યું છે.
   - યુકેમાં જ્યાં એક તરફ વર્ષ 2010માં ઘણાં બધા ભારતીય સોફ્ટવેર એન્જિનિયર્સ દ્વારા ઉપયોગમાં લેવાયેલી વિઝા કેટેગરી પર પ્રતિબંધ લગાવી દીધો છે.
   - વળી જો ભૂતપૂર્વ અરજદાર તમામ આવશ્યકતાઓને પુર્ણ કરે છે તો એપ્રિલ સુધી બ્રિટનમાં આવાસ માટે અપ્લાય કરવાના પાત્ર બની જાય છે.
   - આ મામલે પ્રોફેશનલ્સે એક અરજી દાખલ કરી છે. તેમાં તેઓએ કહ્યું કે, આ પ્રવાસી જેઓ યુકેમાં હાઇ સ્કિલ્ડ પ્રોગ્રામ હેઠળ મોટી કંપનીઓ અને સારાં પદે કામ કરી રહ્યા છે, તેઓએ અમાનવીય પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે.

  • ભારતીય સોફ્ટવેર એન્જિનિયર્સ દ્વારા ઉપયોગમાં લેવાયેલી વિઝા કેટેગરી પર પ્રતિબંધ લગાવી દીધો છે. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ભારતીય સોફ્ટવેર એન્જિનિયર્સ દ્વારા ઉપયોગમાં લેવાયેલી વિઝા કેટેગરી પર પ્રતિબંધ લગાવી દીધો છે. (ફાઇલ)

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ લંડનમાં કામ કરી રહેલા ભારતીય પ્રોફેશનલ્સ યુનાઇટેડ કિંગડમ (યુકે)ની સરકાર સાથે પોતાની લડાઇને એક કદમ આગળ લઇ ગયા છે. અહીં વસતા ભારતીયોએ યુકે સરકારની પ્રતિકૂળ ઇમિગ્રેશનની નીતિઓનો વિરોધ કર્યો છે. બીજાં દેશોના પ્રવાસીઓની સાથે મળીને ભારતીયો બ્રિટિશ સાંસદની બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. હાઇ સ્કિલ્ડ પ્રોફેશનલ્સ જેઓ યુરોપિયન યુનિયનના 1,000 ડોક્ટર્સ, એન્જિનિયર્સ, આઇટી પ્રોફેશનલ અને શિક્ષકોનું પ્રતિનિધિત્વ કરે છે. તેઓએ સાઉથ એશિયા અને આફ્રિકાના પ્રવાસીઓને વિરોધ પ્રદર્શનમાં સાથે લાવવાનું કામ કર્યુ છે.

   - આ પ્રોફેશનલ્સમાં સામેલ પરિવાર મોટાંભાગે ભારત, પાકિસ્તાન બાંગ્લાદેશ અને નાઇજીરિયાથી છે.
   - પ્રોફેશનલ્સ જેઓએ યુકેમાં ટાયર-1 (જનરલ) વિઝાની મદદથી યુકેમાં વર્ષો પહેલાં એન્ટ્રી લીધી હતી. તેઓને અનિશ્ચિતકાલિન રજાઓ પર જવા અથવા યુકેમાં પાંચ વર્ષ સુધી માન્યતા સાથે રહ્યા બાદ પોતાની હાઉસિંગ માટે અપ્લાય કરવા માટે કહેવામાં આવ્યું છે.
   - યુકેમાં જ્યાં એક તરફ વર્ષ 2010માં ઘણાં બધા ભારતીય સોફ્ટવેર એન્જિનિયર્સ દ્વારા ઉપયોગમાં લેવાયેલી વિઝા કેટેગરી પર પ્રતિબંધ લગાવી દીધો છે.
   - વળી જો ભૂતપૂર્વ અરજદાર તમામ આવશ્યકતાઓને પુર્ણ કરે છે તો એપ્રિલ સુધી બ્રિટનમાં આવાસ માટે અપ્લાય કરવાના પાત્ર બની જાય છે.
   - આ મામલે પ્રોફેશનલ્સે એક અરજી દાખલ કરી છે. તેમાં તેઓએ કહ્યું કે, આ પ્રવાસી જેઓ યુકેમાં હાઇ સ્કિલ્ડ પ્રોગ્રામ હેઠળ મોટી કંપનીઓ અને સારાં પદે કામ કરી રહ્યા છે, તેઓએ અમાનવીય પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Indian professionals have stepped up
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  X
  Top