બાળ પ્રશંસકે સિંગાપોર એરપોર્ટ પર કર્યુ રાહુલ ગાંધીનું અનોખું સ્વાગત

રાહુલ ગાંધીએ બાળકની સાથેની તસવીર ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ પણ કરી

divyabhaskar.com | Updated - Mar 08, 2018, 11:34 AM
એરપોર્ટ પર બાળક રાહુલ ગાંધીની તસવીર સાથે તેમની રાહ જોઇ રહ્યો હતો.
એરપોર્ટ પર બાળક રાહુલ ગાંધીની તસવીર સાથે તેમની રાહ જોઇ રહ્યો હતો.

બાળ પ્રશંસકે સિંગાપોરમાં એરપોર્ટ પર કર્યુ રાહુલ ગાંધીનું અનોખું સ્વાગત .

ઇન્ટરનેશનલ ડેસ્કઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી હાલમાં વિદેશ મુલાકાતે છે. હાલમાં જ ઇટલીથી આવ્યા બાદ 3 દિવસની અંદર જ તેઓ પોતાની 5 દિવસીય મુલાકાત માટે સિંગાપોર અને મલેશિયા રવાના થઇ ગયા, પરંતુ એરપોર્ટ પર તેઓને નાનો પ્રશંસક મળી ગયો જેને જોઇને તેઓ આશ્ચર્યચક્તિ થઇ ગયા.

એરપોર્ટ પર નાના બાળકે કર્યુ સ્વાગત

- રાહુલ ગાંધી સિંગાપોરમાં વડાપ્રધાનને મળશે. આ પહેલાં બુધવારે સિંગાપોર પહોંચતા અહીંના ચાંગી એરપોર્ટ પર એક નાના બાળકે તેમનું સ્વાગત કર્યુ. એરપોર્ટ પર બાળક રાહુલ ગાંધીની તસવીર સાથે તેમની રાહ જોઇ રહ્યો હતો.
- રાહુલ પોતાના નાના પ્રશંસકને જોઇને ખૂબ જ ખુશ થઇ ગયા અને તેને લાડ પણ લડાવ્યા. તેઓએ બાળકની સાથેની તસવીર ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ પણ કરી.
- કોંગ્રેસ અધ્યક્ષ 9 માર્ચના રોજ સિંગાપોરના વડાપ્રધાન લી સેન લૂંગ સાથે મુલાકાત કરશે, તેના બીજાં દિવસે 10 માર્ચના રોજ મલેશિયાના વડાપ્રધાન નાજીબ રઝાક સાથે મુલાકાત કરી શકે છે.
- સિંગાપોરમાં તેઓ ભારતીય બિઝનેસમેનને પણ સંબોધન કરશે. ત્યારબાદ તેઓ અહીંની એક કોલેજમાં ભાષણ આપશે.

આગળની સ્લાઇડ્સમાં જુઓ તસવીરો, સિંગોપુુુર એરપોર્ટ બાળ પ્રશંસકે રાહુલનું કેવી રીતે કર્યું સ્વાગત?

અહીંના ચાંગી એરપોર્ટ પર એક નાના બાળકે તેમનું સ્વાગત કર્યુ.
અહીંના ચાંગી એરપોર્ટ પર એક નાના બાળકે તેમનું સ્વાગત કર્યુ.
રાહુલ ગાંધી  9 માર્ચના રોજ સિંગાપોરના વડાપ્રધાન લી સેન લૂંગ સાથે મુલાકાત કરશે
રાહુલ ગાંધી 9 માર્ચના રોજ સિંગાપોરના વડાપ્રધાન લી સેન લૂંગ સાથે મુલાકાત કરશે
સિંગાપોરમાં રાહુલ ગાંધી ભારતીય બિઝનેસમેનને પણ સંબોધન કરશે
સિંગાપોરમાં રાહુલ ગાંધી ભારતીય બિઝનેસમેનને પણ સંબોધન કરશે
X
એરપોર્ટ પર બાળક રાહુલ ગાંધીની તસવીર સાથે તેમની રાહ જોઇ રહ્યો હતો.એરપોર્ટ પર બાળક રાહુલ ગાંધીની તસવીર સાથે તેમની રાહ જોઇ રહ્યો હતો.
અહીંના ચાંગી એરપોર્ટ પર એક નાના બાળકે તેમનું સ્વાગત કર્યુ.અહીંના ચાંગી એરપોર્ટ પર એક નાના બાળકે તેમનું સ્વાગત કર્યુ.
રાહુલ ગાંધી  9 માર્ચના રોજ સિંગાપોરના વડાપ્રધાન લી સેન લૂંગ સાથે મુલાકાત કરશેરાહુલ ગાંધી 9 માર્ચના રોજ સિંગાપોરના વડાપ્રધાન લી સેન લૂંગ સાથે મુલાકાત કરશે
સિંગાપોરમાં રાહુલ ગાંધી ભારતીય બિઝનેસમેનને પણ સંબોધન કરશેસિંગાપોરમાં રાહુલ ગાંધી ભારતીય બિઝનેસમેનને પણ સંબોધન કરશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App