ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Latest News » International» India is ranked second only to South Africa as the cheapest country to live or retire

  સૌથી સસ્તા દેશોમાં ભારત બીજા નંબરે, પાક અને બાંગ્લાદેશ સૌથી મોંઘાઃ સર્વે

  divybhaskar.com | Last Modified - Jan 28, 2018, 04:02 PM IST

  સર્વેમાં કહેવામાં આવ્યું છે કે, કોલકત્તામાં રહેતા એક વ્યક્તિનો મહિનામાં ભોજનનો ખર્ચ 285 ડોલર (અંદાજિત 18 હજાર રૂ.) છે.
  • કોલંબિયા 13માં, પાકિસ્તાન 14માં, નેપાળ 28માં અને બાંગ્લાદેશ 40માં નંબર પર છે.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   કોલંબિયા 13માં, પાકિસ્તાન 14માં, નેપાળ 28માં અને બાંગ્લાદેશ 40માં નંબર પર છે.

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ રહેવાના હિસાબે વિશ્વના સૌથી સસ્તા દેશોની લિસ્ટમાં ભારત બીજાં નંબર પર છે. પહેલાં ક્રમે સાઉથ આફ્રિકા છે. કોલંબિયા 13માં, પાકિસ્તાન 14માં, નેપાળ 28માં અને બાંગ્લાદેશ 40માં નંબર પર છે. 112 દેશોમાં કરવામાં આવેલા સર્વેમાં આ વાત સામે આવી છે. સસ્તું હોવાનો અંદાજ લગાવવા માટે લોકલ પરચેઝિંગ પાવર, રેન્ટ, ગ્રોસરીઝ અને કસ્ટમર પ્રાઇઝ ઇન્ડેક્સને આધાર બનાવવામાં આવ્યો છે.

   રેન્ટ ઇન્ડેક્સમાં નેપાળ બાદ ભારત
   - ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, સૌથી ઓછા રેન્ટ ઇન્ડેક્સમાં નેપાળ બાદ ભારત બીજાં નંબરે છે. એટલે કે, લિસ્ટમાં સામેલ 50 દેશોમાં ભારતમાં રહેવાનું ખૂબ જ સસ્તું છે.
   - વળી, કન્ઝ્યૂમર ગુડ્સ અને ગ્રોસરી (અનાજ)ના મામલે પણ ભારત બીજાં નંબર પર છે. સર્વેમાં કહેવામાં આવ્યું છે કે, કોલકત્તામાં રહેતા એક વ્યક્તિના મહિનામાં ભોજનનો ખર્ચ 285 ડોલર (18 હજાર રૂપિયા) છે.
   - સર્વેમાં કહેવામાં આવ્યું છે કે, 50 સૌથી સસ્તા દેશોમાં ભારતની 125 કરોડની વસતી સૌથી વધારે છે. અહીંના પ્રમુખ ઉદ્યોગ ટેક્સટાઇલ્સ, કેમિકલ્સ અને ફૂડ પ્રોસેસિંગ છે. દેશના મોટાં શહેરોમાં પરચેઝિંગ પાવર તુલનાત્મક રીતે વધારે છે.

   ભારતમાં રેન્ટ 95 ટકા સસ્તું
   - સર્વે અનુસાર, ભારતનો લોકલ પરચેઝિંગ પાવર 20.9 ટકા નીચે છે. જ્યારે દેશમાં રેન્ટ 95.2 ટકા ઓછો છે. ભારતમાં અનાજ 74.4 ટકા અને સ્થાનિક ચીજો-સેવાઓ 74.9 ટકા સુધી સસ્તી છે.
   - સર્વેમાં ભારતના લોકલ પરચેઝિંગ, રેન્ટ, ગ્રોસરી અને કન્ઝ્યૂમર પ્રાઇઝ ઇન્ડેક્સની ન્યૂયોર્ક સિટી સાથે સરખામણી કરવામાં આવી. લોઅર પરચેઝિંગ પાવર હોવાના કારણે કોઇ વ્યક્તિ ઓછી ચીજો, તો પરચેઝિંગ પાવર વધારે હોવાથી વ્યક્તિ વધુ ચીજો ખરીદી શકે છે.
   - સર્વેમાં કહેવામાં આવ્યું છે કે, 50 સૌથી સસ્તા દેશોમાં ભારતનો રેન્ટ ન્યૂયોર્કની સરખામણીમાં 70 ટકા સસ્તું છે. તો ગ્રોસરી 40 ટકા, કન્ઝ્યૂમર ગુડ્સ અને સર્વિસ 30 ટકા સસ્તી છે.

   કેમ સૌથી સસ્તું છે સાઉથ આફ્રિકા?
   - રહેવા અથવા રિટાયર થવાના હિસાબે સાઉથ આફ્રિકા દુનિયામાં સૌથી સસ્તું છે.
   - સાઉથ આફ્રિકા વિશ્વનું સૌથી મોટું પ્લેટિનમ, સોનું અને ક્રોમિયમનો ભંડાર છે. દેશની ઇકોનોમી ખૂબ જ મજબૂત છે. આ માટે અહીંનું લોકલ પરચેઝિંગ પાવર ન્યૂયોર્કથી વધારે છે.
   - સાઉથ આફ્રિકા કેપટાઉનમાં મહિનાનો ખર્ચ માત્ર 400 ડોલર (25,000 રૂપિયા) અને ડરબનમાં એક બેડરૂમવાળા મકાનનું ભાડુ 280 ડોલર (17,000 રૂપિયા) છે.
   - દુનિયાના સૌથી મોંઘા દેશોમાં બરમૂડા (112), બહામાસ (111), હોંગકોંગ (110), સ્વિત્ઝર્લેન્ડ (109) અને ઘાના (108) છે.

  • સર્વેમાં ભારતના લોકલ પરચેઝિંગ, રેન્ટ, ગ્રોસરી અને કન્ઝ્યૂમર પ્રાઇઝ ઇન્ડેક્સની ન્યૂયોર્ક સિટી સાથે સરખામણી કરવામાં આવી
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   સર્વેમાં ભારતના લોકલ પરચેઝિંગ, રેન્ટ, ગ્રોસરી અને કન્ઝ્યૂમર પ્રાઇઝ ઇન્ડેક્સની ન્યૂયોર્ક સિટી સાથે સરખામણી કરવામાં આવી

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ રહેવાના હિસાબે વિશ્વના સૌથી સસ્તા દેશોની લિસ્ટમાં ભારત બીજાં નંબર પર છે. પહેલાં ક્રમે સાઉથ આફ્રિકા છે. કોલંબિયા 13માં, પાકિસ્તાન 14માં, નેપાળ 28માં અને બાંગ્લાદેશ 40માં નંબર પર છે. 112 દેશોમાં કરવામાં આવેલા સર્વેમાં આ વાત સામે આવી છે. સસ્તું હોવાનો અંદાજ લગાવવા માટે લોકલ પરચેઝિંગ પાવર, રેન્ટ, ગ્રોસરીઝ અને કસ્ટમર પ્રાઇઝ ઇન્ડેક્સને આધાર બનાવવામાં આવ્યો છે.

   રેન્ટ ઇન્ડેક્સમાં નેપાળ બાદ ભારત
   - ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, સૌથી ઓછા રેન્ટ ઇન્ડેક્સમાં નેપાળ બાદ ભારત બીજાં નંબરે છે. એટલે કે, લિસ્ટમાં સામેલ 50 દેશોમાં ભારતમાં રહેવાનું ખૂબ જ સસ્તું છે.
   - વળી, કન્ઝ્યૂમર ગુડ્સ અને ગ્રોસરી (અનાજ)ના મામલે પણ ભારત બીજાં નંબર પર છે. સર્વેમાં કહેવામાં આવ્યું છે કે, કોલકત્તામાં રહેતા એક વ્યક્તિના મહિનામાં ભોજનનો ખર્ચ 285 ડોલર (18 હજાર રૂપિયા) છે.
   - સર્વેમાં કહેવામાં આવ્યું છે કે, 50 સૌથી સસ્તા દેશોમાં ભારતની 125 કરોડની વસતી સૌથી વધારે છે. અહીંના પ્રમુખ ઉદ્યોગ ટેક્સટાઇલ્સ, કેમિકલ્સ અને ફૂડ પ્રોસેસિંગ છે. દેશના મોટાં શહેરોમાં પરચેઝિંગ પાવર તુલનાત્મક રીતે વધારે છે.

   ભારતમાં રેન્ટ 95 ટકા સસ્તું
   - સર્વે અનુસાર, ભારતનો લોકલ પરચેઝિંગ પાવર 20.9 ટકા નીચે છે. જ્યારે દેશમાં રેન્ટ 95.2 ટકા ઓછો છે. ભારતમાં અનાજ 74.4 ટકા અને સ્થાનિક ચીજો-સેવાઓ 74.9 ટકા સુધી સસ્તી છે.
   - સર્વેમાં ભારતના લોકલ પરચેઝિંગ, રેન્ટ, ગ્રોસરી અને કન્ઝ્યૂમર પ્રાઇઝ ઇન્ડેક્સની ન્યૂયોર્ક સિટી સાથે સરખામણી કરવામાં આવી. લોઅર પરચેઝિંગ પાવર હોવાના કારણે કોઇ વ્યક્તિ ઓછી ચીજો, તો પરચેઝિંગ પાવર વધારે હોવાથી વ્યક્તિ વધુ ચીજો ખરીદી શકે છે.
   - સર્વેમાં કહેવામાં આવ્યું છે કે, 50 સૌથી સસ્તા દેશોમાં ભારતનો રેન્ટ ન્યૂયોર્કની સરખામણીમાં 70 ટકા સસ્તું છે. તો ગ્રોસરી 40 ટકા, કન્ઝ્યૂમર ગુડ્સ અને સર્વિસ 30 ટકા સસ્તી છે.

   કેમ સૌથી સસ્તું છે સાઉથ આફ્રિકા?
   - રહેવા અથવા રિટાયર થવાના હિસાબે સાઉથ આફ્રિકા દુનિયામાં સૌથી સસ્તું છે.
   - સાઉથ આફ્રિકા વિશ્વનું સૌથી મોટું પ્લેટિનમ, સોનું અને ક્રોમિયમનો ભંડાર છે. દેશની ઇકોનોમી ખૂબ જ મજબૂત છે. આ માટે અહીંનું લોકલ પરચેઝિંગ પાવર ન્યૂયોર્કથી વધારે છે.
   - સાઉથ આફ્રિકા કેપટાઉનમાં મહિનાનો ખર્ચ માત્ર 400 ડોલર (25,000 રૂપિયા) અને ડરબનમાં એક બેડરૂમવાળા મકાનનું ભાડુ 280 ડોલર (17,000 રૂપિયા) છે.
   - દુનિયાના સૌથી મોંઘા દેશોમાં બરમૂડા (112), બહામાસ (111), હોંગકોંગ (110), સ્વિત્ઝર્લેન્ડ (109) અને ઘાના (108) છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: India is ranked second only to South Africa as the cheapest country to live or retire
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `