અમેરિકામાં 16 હજાર કરોડના ખર્ચે બની રહેલો પુલ ધરાશાયી, 10 મોત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ન્યૂયોર્ક: અમેરિકામાં મંગળવારે એક નિર્માણાધીન પુલ ધારાશાયી થઈ ગયો. કોલંબિયાની રાજધાની બગોટાના એક શહેરને જોડતો આ પુલ 840 ફૂટની ઊંચાઈએ બની રહ્યો હતો. તેનો ખર્ચ 16 હજાર કરોડ થવા જાય છે. તેની લંબાઈ 1338 ફૂટ છે. આ અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે. ઘટના સમયે 75 લોકો ત્યાં કામ કરી રહ્યા હતા. તેમાના કેટલાકને ઇજા થઈ છે.

 

ઘટના સંબધિત તસવીર જોવા માટે આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો..

અન્ય સમાચારો પણ છે...