ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » Latest News » International» Ground collapsed at around 5.30pm local time in Romes Baldunia neighbourhood, north west of the capital

    રોમઃ મોડી સાંજે અચાનક જ 30 ફૂટ ઉંડે જમીન ઘસી જતાં, 20 મકાનોને નુકસાન

    divyabhaskar.com | Last Modified - Feb 15, 2018, 01:41 PM IST

    આ એરિયાને નવા હાઉસિંગ તરીકે પણ ડેવલપ કરવામાં આવી રહ્યો છે.
    • આસપાસના 20 જેટલાં મકાનો ખાલી કરી દેવાયા હતા
      +3 બીજી સ્લાઈડ્સ જુઓ
      આસપાસના 20 જેટલાં મકાનો ખાલી કરી દેવાયા હતા

      ઇન્ટરનેશનલ ડેસ્કઃ ઇટલીની રાજધાની રોમમાં રસ્તા વચ્ચે 30 ફૂટ જેટલો ઉંડો ખાડો પડી ગયો હતો. રોડની લગોલગ જમીન પર આ ખાડો પડતાં 6 કાર દટાઇ ગઇ હતી. જ્યારે આસપાસના 20 મકાનોને તાત્કાલિક ધોરણે ખાલી કરી દેવામાં આવ્યા હતા. બેલ્ડુનિયાની નજીકમાં આવેલા લિવિઓ એન્ડ્રોનિકોમાં અહીંના સ્થાનિક સમય અનુસાર, 5.30 વાગ્યે અચાનક જ ભૂવો પડી ગયો હતો.

      બે ફાયર સ્ક્વોડ ઘટનાસ્થળે


      - આ ઘટના બાદ ફાયર સ્ક્વોડની બે ટીમ સ્થળ પર પહોંચી ગઇ હતી. આસપાસના 20 જેટલાં મકાનો ખાલી કરી દેવાયા હતા.
      - રોડ પર ભૂવો પડવાની ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી.
      - પ્રાથમિક માહિતી અનુસાર, 25થી 28 જાન્યુઆરી દરમિયાન આવેલા પૂર બાદ વર્કર્સ આ એરિયાને રિપેર કરી રહ્યા છે. આ એરિયાને નવા હાઉસિંગ તરીકે પણ ડેવલપ કરવામાં આવી રહ્યો છે.
      - જો કે, આટલો મોટો ભૂવો પડવાના કારણ વિશે હજુ કોઇ સ્પષ્ટતા મળી નથી.

    • રોડની લગોલગ જમીન પર આ ખાડો પડતાં 6 કાર દટાઇ ગઇ હતી
      +3 બીજી સ્લાઈડ્સ જુઓ
      રોડની લગોલગ જમીન પર આ ખાડો પડતાં 6 કાર દટાઇ ગઇ હતી

      ઇન્ટરનેશનલ ડેસ્કઃ ઇટલીની રાજધાની રોમમાં રસ્તા વચ્ચે 30 ફૂટ જેટલો ઉંડો ખાડો પડી ગયો હતો. રોડની લગોલગ જમીન પર આ ખાડો પડતાં 6 કાર દટાઇ ગઇ હતી. જ્યારે આસપાસના 20 મકાનોને તાત્કાલિક ધોરણે ખાલી કરી દેવામાં આવ્યા હતા. બેલ્ડુનિયાની નજીકમાં આવેલા લિવિઓ એન્ડ્રોનિકોમાં અહીંના સ્થાનિક સમય અનુસાર, 5.30 વાગ્યે અચાનક જ ભૂવો પડી ગયો હતો.

      બે ફાયર સ્ક્વોડ ઘટનાસ્થળે


      - આ ઘટના બાદ ફાયર સ્ક્વોડની બે ટીમ સ્થળ પર પહોંચી ગઇ હતી. આસપાસના 20 જેટલાં મકાનો ખાલી કરી દેવાયા હતા.
      - રોડ પર ભૂવો પડવાની ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી.
      - પ્રાથમિક માહિતી અનુસાર, 25થી 28 જાન્યુઆરી દરમિયાન આવેલા પૂર બાદ વર્કર્સ આ એરિયાને રિપેર કરી રહ્યા છે. આ એરિયાને નવા હાઉસિંગ તરીકે પણ ડેવલપ કરવામાં આવી રહ્યો છે.
      - જો કે, આટલો મોટો ભૂવો પડવાના કારણ વિશે હજુ કોઇ સ્પષ્ટતા મળી નથી.

    • રોડ પર ભૂવો પડવાની ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી
      +3 બીજી સ્લાઈડ્સ જુઓ
      રોડ પર ભૂવો પડવાની ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી

      ઇન્ટરનેશનલ ડેસ્કઃ ઇટલીની રાજધાની રોમમાં રસ્તા વચ્ચે 30 ફૂટ જેટલો ઉંડો ખાડો પડી ગયો હતો. રોડની લગોલગ જમીન પર આ ખાડો પડતાં 6 કાર દટાઇ ગઇ હતી. જ્યારે આસપાસના 20 મકાનોને તાત્કાલિક ધોરણે ખાલી કરી દેવામાં આવ્યા હતા. બેલ્ડુનિયાની નજીકમાં આવેલા લિવિઓ એન્ડ્રોનિકોમાં અહીંના સ્થાનિક સમય અનુસાર, 5.30 વાગ્યે અચાનક જ ભૂવો પડી ગયો હતો.

      બે ફાયર સ્ક્વોડ ઘટનાસ્થળે


      - આ ઘટના બાદ ફાયર સ્ક્વોડની બે ટીમ સ્થળ પર પહોંચી ગઇ હતી. આસપાસના 20 જેટલાં મકાનો ખાલી કરી દેવાયા હતા.
      - રોડ પર ભૂવો પડવાની ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી.
      - પ્રાથમિક માહિતી અનુસાર, 25થી 28 જાન્યુઆરી દરમિયાન આવેલા પૂર બાદ વર્કર્સ આ એરિયાને રિપેર કરી રહ્યા છે. આ એરિયાને નવા હાઉસિંગ તરીકે પણ ડેવલપ કરવામાં આવી રહ્યો છે.
      - જો કે, આટલો મોટો ભૂવો પડવાના કારણ વિશે હજુ કોઇ સ્પષ્ટતા મળી નથી.

    • આ ઘટના બાદ ફાયર સ્ક્વોડની બે ટીમ સ્થળ પર પહોંચી ગઇ હતી
      +3 બીજી સ્લાઈડ્સ જુઓ
      આ ઘટના બાદ ફાયર સ્ક્વોડની બે ટીમ સ્થળ પર પહોંચી ગઇ હતી

      ઇન્ટરનેશનલ ડેસ્કઃ ઇટલીની રાજધાની રોમમાં રસ્તા વચ્ચે 30 ફૂટ જેટલો ઉંડો ખાડો પડી ગયો હતો. રોડની લગોલગ જમીન પર આ ખાડો પડતાં 6 કાર દટાઇ ગઇ હતી. જ્યારે આસપાસના 20 મકાનોને તાત્કાલિક ધોરણે ખાલી કરી દેવામાં આવ્યા હતા. બેલ્ડુનિયાની નજીકમાં આવેલા લિવિઓ એન્ડ્રોનિકોમાં અહીંના સ્થાનિક સમય અનુસાર, 5.30 વાગ્યે અચાનક જ ભૂવો પડી ગયો હતો.

      બે ફાયર સ્ક્વોડ ઘટનાસ્થળે


      - આ ઘટના બાદ ફાયર સ્ક્વોડની બે ટીમ સ્થળ પર પહોંચી ગઇ હતી. આસપાસના 20 જેટલાં મકાનો ખાલી કરી દેવાયા હતા.
      - રોડ પર ભૂવો પડવાની ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી.
      - પ્રાથમિક માહિતી અનુસાર, 25થી 28 જાન્યુઆરી દરમિયાન આવેલા પૂર બાદ વર્કર્સ આ એરિયાને રિપેર કરી રહ્યા છે. આ એરિયાને નવા હાઉસિંગ તરીકે પણ ડેવલપ કરવામાં આવી રહ્યો છે.
      - જો કે, આટલો મોટો ભૂવો પડવાના કારણ વિશે હજુ કોઇ સ્પષ્ટતા મળી નથી.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Ground collapsed at around 5.30pm local time in Romes Baldunia neighbourhood, north west of the capital
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    Top
    `