ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Latest News » International» At least 17 people injured after a car ploughed through a busy promenade on Copacabana beach

  બ્રાઝીલઃ બીચ પર બેકાબૂ કાર ધસી આવતા બાળકીનું મોત, 17 ગંભીર

  divyabhaskar.com | Last Modified - Jan 19, 2018, 01:39 PM IST

  આ ઘટનામાં એક નવ વર્ષની બાળકી સ્થળ પર જ મૃત્યુ પામી છે. જ્યારે બાળકીની માતાની હાલત ગંભીર છે
  • આ ઘટનામાં એક નવ વર્ષની બાળકી સ્થળ પર જ મૃત્યુ પામી છે. જ્યારે બાળકીની માતાની હાલત ગંભીર છે
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   આ ઘટનામાં એક નવ વર્ષની બાળકી સ્થળ પર જ મૃત્યુ પામી છે. જ્યારે બાળકીની માતાની હાલત ગંભીર છે

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ બ્રાઝિલના સૌથી મહત્વના પર્યટક બીચમાં જેનો સમાવેશ થાય છે તેવા કોપાકબાના બીચ પર મોડી રાત્રે દુર્ઘટના સર્જાઇ હતી. પર્યટકોની ભીડ વચ્ચે એક બેકાબૂ કારે લોકોને અડફેટમાં લેતા નવ મહિનાની બાળકીનું મોત થયું છે, જ્યારે 17થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. રિયો ડિ જાનેરિયોના આઇકોનિક સ્પોટ પર સ્થાનિક સમય અનુસાર, 8.45 વાગ્યે (10.45pm GMT) લોકો બીચ પર ફરી રહ્યા હતા. તે સમયે અચાનક જ એક બેકાબૂ કાર ભીડ તરફ આવતા નાસભાગ મચી ગઇ. આ ઘટનામાં એક નવ વર્ષની બાળકી સ્થળ પર જ મૃત્યુ પામી છે. જ્યારે બાળકીની માતાની હાલત ગંભીર છે. ગંભીર રીતે ઘાયલ થયેલા પર્યટકોમાંથી 4 લોકોની હાલત અત્યંત ગંભીર છે, જેમાં બે બાળકો અને બે ઓસ્ટ્રેલિયન લોકોનો સમાવેશ થાય છે. ઓસ્ટ્રેલિયન નાગરિકોમાંથી એક 68 વર્ષીય વૃદ્ધને માથામાં ગંભીર ઇજાઓ થઇ છે.

   મોડી રાત્રે બન્યો બનાવ

   - અહીંના સ્થાનિક સમય અનુસાર, 8.45 વાગ્યે એક કાર કોપાકબાના બીચ પર ધસી આવી હતી.
   - પિક્ચર અને વીડિયોઝમાં અસંખ્ય લોકો જમીન પર ઘાયલ થઇને પડ્યા છે અને કેટલાંકની પ્રાથમિક સારવાર થઇ રહી છે.
   - પોલીસના જણાવ્યા અનુસાર, આ આતંકવાદી હુમલો નથી પણ એક 'ગંભીર અકસ્માત' છે.
   - ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવી છે, જેણે પોતાના નિવેદનમાં તેને ડ્રાઇવિંગ દરમિયાન વાઇ આવી ગઇ હોવાની કબૂલાત કરી છે.
   - આ ડ્રાઇવરનું નામ એન્ટોનિયો ડી અલ્મેઇડા એનાક્વિમ છે. 41 વર્ષીય એન્ટોનિયોને વાઇની બીમારી છે અને ડ્રાઇવિંગ વખતે જ વાઇનો હુમલો આવતા, તેણે કાર પરનો કાબૂ ગુમાવ્યો હતો.

   ડ્રાઇવરની કારમાંથી વાઇની દવાઓ મળી આવી

   - સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ડ્રાઇવરની કારમાંથી વાઇની દવાઓ મળી આવી છે. હવે પોલીસ તેનો આલ્કોહોલ ટેસ્ટ કરશે.
   - એનાક્વિમનું ડ્રાઇવિંગ લાઇસન્સ રદ્દ કરી દેવામાં આવ્યું છે. ભૂતકાળમાં પણ તેને ઉપર ડ્રાઇવિંગને લગતા 14 દંડ થયા છે.
   - પોલીસ આ ઘટનાને ગંભીર અકસ્માત ગણે છે. સાક્ષીઓના જણાવ્યા અનુસાર, બીચ પરના અન્ય લોકોએ ડ્રાઇવરને પોલીસ આવી ત્યાં સુધી માર માર્યો હતો.
   - રિપોર્ટ્સ અનુસાર, જે બાળકનું ઘટનાસ્થળે મોત થયું છે તેની માતાની હાલત અત્યંત ગંભીર છે. જ્યારે અન્ય બે બાળકોને ઇમરજન્સી સારવાર આપવામાં આવી રહી છે.

   આગળ જુઓ, આ ઘટનાની વધુ તસવીરો

  • 4 લોકોની હાલત અત્યંત ગંભીર છે, જેમાં બે બાળકો અને બે ઓસ્ટ્રેલિયન લોકોનો સમાવેશ થાય છે
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   4 લોકોની હાલત અત્યંત ગંભીર છે, જેમાં બે બાળકો અને બે ઓસ્ટ્રેલિયન લોકોનો સમાવેશ થાય છે

  • 8.45 વાગ્યે એક કાર કોપાકબાના બીચ પર ધસી આવી હતી
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   8.45 વાગ્યે એક કાર કોપાકબાના બીચ પર ધસી આવી હતી

  • અસંખ્ય લોકો જમીન પર ઘાયલ થઇને પડ્યા છે અને કેટલાંકની પ્રાથમિક સારવાર થઇ રહી છે.
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   અસંખ્ય લોકો જમીન પર ઘાયલ થઇને પડ્યા છે અને કેટલાંકની પ્રાથમિક સારવાર થઇ રહી છે.

  • ઘાયલોની પ્રાથમિક સારવાર કરતી મેડિકલ ટીમ
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઘાયલોની પ્રાથમિક સારવાર કરતી મેડિકલ ટીમ

  • પોલીસના જણાવ્યા અનુસાર, આ આતંકવાદી હુમલો નથી પણ એક 'ગંભીર અકસ્માત' છે.
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   પોલીસના જણાવ્યા અનુસાર, આ આતંકવાદી હુમલો નથી પણ એક 'ગંભીર અકસ્માત' છે.

  • ડ્રાઇવરનું નામ એન્ટોનિયો ડી અલ્મેઇડા એનાક્વિમ છે. 41 વર્ષીય એન્ટોનિયોને વાઇની બીમારી છે
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   ડ્રાઇવરનું નામ એન્ટોનિયો ડી અલ્મેઇડા એનાક્વિમ છે. 41 વર્ષીય એન્ટોનિયોને વાઇની બીમારી છે

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ બ્રાઝિલના સૌથી મહત્વના પર્યટક બીચમાં જેનો સમાવેશ થાય છે તેવા કોપાકબાના બીચ પર મોડી રાત્રે દુર્ઘટના સર્જાઇ હતી. પર્યટકોની ભીડ વચ્ચે એક બેકાબૂ કારે લોકોને અડફેટમાં લેતા નવ મહિનાની બાળકીનું મોત થયું છે, જ્યારે 17થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. રિયો ડિ જાનેરિયોના આઇકોનિક સ્પોટ પર સ્થાનિક સમય અનુસાર, 8.45 વાગ્યે (10.45pm GMT) લોકો બીચ પર ફરી રહ્યા હતા. તે સમયે અચાનક જ એક બેકાબૂ કાર ભીડ તરફ આવતા નાસભાગ મચી ગઇ. આ ઘટનામાં એક નવ વર્ષની બાળકી સ્થળ પર જ મૃત્યુ પામી છે. જ્યારે બાળકીની માતાની હાલત ગંભીર છે. ગંભીર રીતે ઘાયલ થયેલા પર્યટકોમાંથી 4 લોકોની હાલત અત્યંત ગંભીર છે, જેમાં બે બાળકો અને બે ઓસ્ટ્રેલિયન લોકોનો સમાવેશ થાય છે. ઓસ્ટ્રેલિયન નાગરિકોમાંથી એક 68 વર્ષીય વૃદ્ધને માથામાં ગંભીર ઇજાઓ થઇ છે.

   મોડી રાત્રે બન્યો બનાવ

   - અહીંના સ્થાનિક સમય અનુસાર, 8.45 વાગ્યે એક કાર કોપાકબાના બીચ પર ધસી આવી હતી.
   - પિક્ચર અને વીડિયોઝમાં અસંખ્ય લોકો જમીન પર ઘાયલ થઇને પડ્યા છે અને કેટલાંકની પ્રાથમિક સારવાર થઇ રહી છે.
   - પોલીસના જણાવ્યા અનુસાર, આ આતંકવાદી હુમલો નથી પણ એક 'ગંભીર અકસ્માત' છે.
   - ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવી છે, જેણે પોતાના નિવેદનમાં તેને ડ્રાઇવિંગ દરમિયાન વાઇ આવી ગઇ હોવાની કબૂલાત કરી છે.
   - આ ડ્રાઇવરનું નામ એન્ટોનિયો ડી અલ્મેઇડા એનાક્વિમ છે. 41 વર્ષીય એન્ટોનિયોને વાઇની બીમારી છે અને ડ્રાઇવિંગ વખતે જ વાઇનો હુમલો આવતા, તેણે કાર પરનો કાબૂ ગુમાવ્યો હતો.

   ડ્રાઇવરની કારમાંથી વાઇની દવાઓ મળી આવી

   - સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ડ્રાઇવરની કારમાંથી વાઇની દવાઓ મળી આવી છે. હવે પોલીસ તેનો આલ્કોહોલ ટેસ્ટ કરશે.
   - એનાક્વિમનું ડ્રાઇવિંગ લાઇસન્સ રદ્દ કરી દેવામાં આવ્યું છે. ભૂતકાળમાં પણ તેને ઉપર ડ્રાઇવિંગને લગતા 14 દંડ થયા છે.
   - પોલીસ આ ઘટનાને ગંભીર અકસ્માત ગણે છે. સાક્ષીઓના જણાવ્યા અનુસાર, બીચ પરના અન્ય લોકોએ ડ્રાઇવરને પોલીસ આવી ત્યાં સુધી માર માર્યો હતો.
   - રિપોર્ટ્સ અનુસાર, જે બાળકનું ઘટનાસ્થળે મોત થયું છે તેની માતાની હાલત અત્યંત ગંભીર છે. જ્યારે અન્ય બે બાળકોને ઇમરજન્સી સારવાર આપવામાં આવી રહી છે.

   આગળ જુઓ, આ ઘટનાની વધુ તસવીરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: At least 17 people injured after a car ploughed through a busy promenade on Copacabana beach
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `