ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » Latest News » International» Moscow has seen its heaviest snowfall in a day since records began

    મોસ્કોમાં રેકોર્ડ 3 ફૂટ બરફવર્ષા, ટેમ્પરેચર -12 ડિગ્રી પહોંચ્યું; 1નું મોત

    divyabhaskar.com | Last Modified - Feb 05, 2018, 04:28 PM IST

    અનેક વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો છે, અંદાજિત 234 ફ્લાઇટ્સ પર અસર થઇ છે
    • +8 બીજી સ્લાઈડ્સ જુઓ

      મોસ્કોઃ રશિયાની રાજધાની મોસ્કોમાં રેકોર્ડબ્રેક બરફવર્ષા અને બરફવર્ષાથી લોકોનું જીવન બેહાલ થઇ ગયું છે. તેમાં એક વ્યક્તિનું મોત થયું છે અને પાંચ લોકો જખમી થયા છે. છેલ્લાં 24 કલાકમાં અહીં 43 સેન્ટીમીટર (અંદાજિત 3 ફૂટ) બરફ પડ્યો છે. અનેક વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો છે. અંદાજિત 234 ફ્લાઇટ્સ પર અસર થઇ છે. ઉલ્લેખનીય છે કે, ગયા મહિને રશિયાના અનેક વિસ્તારોમાં ટેમ્પરેચર માઇનસથી 50 ડિગ્રી સુધી નીચે જતું રહ્યું હતું.

      - મેયર સર્ગેઇ સોબ્યાનીને રવિવારે એક નિવેદનમાં કહ્યું કે, મોસ્કોમાં એક વૃક્ષ પડવાના કારણે એક વ્યક્તિનું મોત થયું છે.
      - તાજ એજન્સીના રિપોર્ટ્સ અનુસાર, અહીં બરફવર્ષા અને તોફાનના કારણે 3000 લોકોના એક વિસ્તારમાં વીજળી ડૂલ થઇ ગઇ છે.

      આગળની સ્લાઇડ્સમાં વાંચો, ફ્લાઇટ ઓપરેશન પર શું થઇ હવામાનની અસર અને અન્ય વિગતો...

    • બરફવર્ષા અને તોફાનના કારણે 3000 લોકોના એક વિસ્તારમાં વીજળી ડૂલ થઇ ગઇ છે
      +8 બીજી સ્લાઈડ્સ જુઓ
      બરફવર્ષા અને તોફાનના કારણે 3000 લોકોના એક વિસ્તારમાં વીજળી ડૂલ થઇ ગઇ છે

      મોસ્કોઃ રશિયાની રાજધાની મોસ્કોમાં રેકોર્ડબ્રેક બરફવર્ષા અને બરફવર્ષાથી લોકોનું જીવન બેહાલ થઇ ગયું છે. તેમાં એક વ્યક્તિનું મોત થયું છે અને પાંચ લોકો જખમી થયા છે. છેલ્લાં 24 કલાકમાં અહીં 43 સેન્ટીમીટર (અંદાજિત 3 ફૂટ) બરફ પડ્યો છે. અનેક વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો છે. અંદાજિત 234 ફ્લાઇટ્સ પર અસર થઇ છે. ઉલ્લેખનીય છે કે, ગયા મહિને રશિયાના અનેક વિસ્તારોમાં ટેમ્પરેચર માઇનસથી 50 ડિગ્રી સુધી નીચે જતું રહ્યું હતું.

      - મેયર સર્ગેઇ સોબ્યાનીને રવિવારે એક નિવેદનમાં કહ્યું કે, મોસ્કોમાં એક વૃક્ષ પડવાના કારણે એક વ્યક્તિનું મોત થયું છે.
      - તાજ એજન્સીના રિપોર્ટ્સ અનુસાર, અહીં બરફવર્ષા અને તોફાનના કારણે 3000 લોકોના એક વિસ્તારમાં વીજળી ડૂલ થઇ ગઇ છે.

      આગળની સ્લાઇડ્સમાં વાંચો, ફ્લાઇટ ઓપરેશન પર શું થઇ હવામાનની અસર અને અન્ય વિગતો...

    • વેધર ડિપાર્ટમેન્ટે જણાવ્યું કે, સોમવારે વધુ બરફવર્ષા થઇ શકે છે
      +8 બીજી સ્લાઈડ્સ જુઓ
      વેધર ડિપાર્ટમેન્ટે જણાવ્યું કે, સોમવારે વધુ બરફવર્ષા થઇ શકે છે

      મોસ્કોઃ રશિયાની રાજધાની મોસ્કોમાં રેકોર્ડબ્રેક બરફવર્ષા અને બરફવર્ષાથી લોકોનું જીવન બેહાલ થઇ ગયું છે. તેમાં એક વ્યક્તિનું મોત થયું છે અને પાંચ લોકો જખમી થયા છે. છેલ્લાં 24 કલાકમાં અહીં 43 સેન્ટીમીટર (અંદાજિત 3 ફૂટ) બરફ પડ્યો છે. અનેક વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો છે. અંદાજિત 234 ફ્લાઇટ્સ પર અસર થઇ છે. ઉલ્લેખનીય છે કે, ગયા મહિને રશિયાના અનેક વિસ્તારોમાં ટેમ્પરેચર માઇનસથી 50 ડિગ્રી સુધી નીચે જતું રહ્યું હતું.

      - મેયર સર્ગેઇ સોબ્યાનીને રવિવારે એક નિવેદનમાં કહ્યું કે, મોસ્કોમાં એક વૃક્ષ પડવાના કારણે એક વ્યક્તિનું મોત થયું છે.
      - તાજ એજન્સીના રિપોર્ટ્સ અનુસાર, અહીં બરફવર્ષા અને તોફાનના કારણે 3000 લોકોના એક વિસ્તારમાં વીજળી ડૂલ થઇ ગઇ છે.

      આગળની સ્લાઇડ્સમાં વાંચો, ફ્લાઇટ ઓપરેશન પર શું થઇ હવામાનની અસર અને અન્ય વિગતો...

    • હાલ માઇનસ 12 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર નોંધવામાં આવ્યું છે.
      +8 બીજી સ્લાઈડ્સ જુઓ
      હાલ માઇનસ 12 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર નોંધવામાં આવ્યું છે.

      મોસ્કોઃ રશિયાની રાજધાની મોસ્કોમાં રેકોર્ડબ્રેક બરફવર્ષા અને બરફવર્ષાથી લોકોનું જીવન બેહાલ થઇ ગયું છે. તેમાં એક વ્યક્તિનું મોત થયું છે અને પાંચ લોકો જખમી થયા છે. છેલ્લાં 24 કલાકમાં અહીં 43 સેન્ટીમીટર (અંદાજિત 3 ફૂટ) બરફ પડ્યો છે. અનેક વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો છે. અંદાજિત 234 ફ્લાઇટ્સ પર અસર થઇ છે. ઉલ્લેખનીય છે કે, ગયા મહિને રશિયાના અનેક વિસ્તારોમાં ટેમ્પરેચર માઇનસથી 50 ડિગ્રી સુધી નીચે જતું રહ્યું હતું.

      - મેયર સર્ગેઇ સોબ્યાનીને રવિવારે એક નિવેદનમાં કહ્યું કે, મોસ્કોમાં એક વૃક્ષ પડવાના કારણે એક વ્યક્તિનું મોત થયું છે.
      - તાજ એજન્સીના રિપોર્ટ્સ અનુસાર, અહીં બરફવર્ષા અને તોફાનના કારણે 3000 લોકોના એક વિસ્તારમાં વીજળી ડૂલ થઇ ગઇ છે.

      આગળની સ્લાઇડ્સમાં વાંચો, ફ્લાઇટ ઓપરેશન પર શું થઇ હવામાનની અસર અને અન્ય વિગતો...

    • ગવર્નર એન્દ્રો વોરોબીએ આ વિસ્તારમાં ઇમરજન્સી જાહેર કરી દીધી છે
      +8 બીજી સ્લાઈડ્સ જુઓ
      ગવર્નર એન્દ્રો વોરોબીએ આ વિસ્તારમાં ઇમરજન્સી જાહેર કરી દીધી છે

      મોસ્કોઃ રશિયાની રાજધાની મોસ્કોમાં રેકોર્ડબ્રેક બરફવર્ષા અને બરફવર્ષાથી લોકોનું જીવન બેહાલ થઇ ગયું છે. તેમાં એક વ્યક્તિનું મોત થયું છે અને પાંચ લોકો જખમી થયા છે. છેલ્લાં 24 કલાકમાં અહીં 43 સેન્ટીમીટર (અંદાજિત 3 ફૂટ) બરફ પડ્યો છે. અનેક વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો છે. અંદાજિત 234 ફ્લાઇટ્સ પર અસર થઇ છે. ઉલ્લેખનીય છે કે, ગયા મહિને રશિયાના અનેક વિસ્તારોમાં ટેમ્પરેચર માઇનસથી 50 ડિગ્રી સુધી નીચે જતું રહ્યું હતું.

      - મેયર સર્ગેઇ સોબ્યાનીને રવિવારે એક નિવેદનમાં કહ્યું કે, મોસ્કોમાં એક વૃક્ષ પડવાના કારણે એક વ્યક્તિનું મોત થયું છે.
      - તાજ એજન્સીના રિપોર્ટ્સ અનુસાર, અહીં બરફવર્ષા અને તોફાનના કારણે 3000 લોકોના એક વિસ્તારમાં વીજળી ડૂલ થઇ ગઇ છે.

      આગળની સ્લાઇડ્સમાં વાંચો, ફ્લાઇટ ઓપરેશન પર શું થઇ હવામાનની અસર અને અન્ય વિગતો...

    • અંદાજિત 217 ફ્લાઇટ્સ લેટ થઇ છે અને 17 રદ્દ કરી દેવામાં આવી છે.
      +8 બીજી સ્લાઈડ્સ જુઓ
      અંદાજિત 217 ફ્લાઇટ્સ લેટ થઇ છે અને 17 રદ્દ કરી દેવામાં આવી છે.

      મોસ્કોઃ રશિયાની રાજધાની મોસ્કોમાં રેકોર્ડબ્રેક બરફવર્ષા અને બરફવર્ષાથી લોકોનું જીવન બેહાલ થઇ ગયું છે. તેમાં એક વ્યક્તિનું મોત થયું છે અને પાંચ લોકો જખમી થયા છે. છેલ્લાં 24 કલાકમાં અહીં 43 સેન્ટીમીટર (અંદાજિત 3 ફૂટ) બરફ પડ્યો છે. અનેક વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો છે. અંદાજિત 234 ફ્લાઇટ્સ પર અસર થઇ છે. ઉલ્લેખનીય છે કે, ગયા મહિને રશિયાના અનેક વિસ્તારોમાં ટેમ્પરેચર માઇનસથી 50 ડિગ્રી સુધી નીચે જતું રહ્યું હતું.

      - મેયર સર્ગેઇ સોબ્યાનીને રવિવારે એક નિવેદનમાં કહ્યું કે, મોસ્કોમાં એક વૃક્ષ પડવાના કારણે એક વ્યક્તિનું મોત થયું છે.
      - તાજ એજન્સીના રિપોર્ટ્સ અનુસાર, અહીં બરફવર્ષા અને તોફાનના કારણે 3000 લોકોના એક વિસ્તારમાં વીજળી ડૂલ થઇ ગઇ છે.

      આગળની સ્લાઇડ્સમાં વાંચો, ફ્લાઇટ ઓપરેશન પર શું થઇ હવામાનની અસર અને અન્ય વિગતો...

    • કેટલાંક વિસ્તારોમાં ટેમ્પરેચર માઇનસથી 50 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું
      +8 બીજી સ્લાઈડ્સ જુઓ
      કેટલાંક વિસ્તારોમાં ટેમ્પરેચર માઇનસથી 50 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું

      મોસ્કોઃ રશિયાની રાજધાની મોસ્કોમાં રેકોર્ડબ્રેક બરફવર્ષા અને બરફવર્ષાથી લોકોનું જીવન બેહાલ થઇ ગયું છે. તેમાં એક વ્યક્તિનું મોત થયું છે અને પાંચ લોકો જખમી થયા છે. છેલ્લાં 24 કલાકમાં અહીં 43 સેન્ટીમીટર (અંદાજિત 3 ફૂટ) બરફ પડ્યો છે. અનેક વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો છે. અંદાજિત 234 ફ્લાઇટ્સ પર અસર થઇ છે. ઉલ્લેખનીય છે કે, ગયા મહિને રશિયાના અનેક વિસ્તારોમાં ટેમ્પરેચર માઇનસથી 50 ડિગ્રી સુધી નીચે જતું રહ્યું હતું.

      - મેયર સર્ગેઇ સોબ્યાનીને રવિવારે એક નિવેદનમાં કહ્યું કે, મોસ્કોમાં એક વૃક્ષ પડવાના કારણે એક વ્યક્તિનું મોત થયું છે.
      - તાજ એજન્સીના રિપોર્ટ્સ અનુસાર, અહીં બરફવર્ષા અને તોફાનના કારણે 3000 લોકોના એક વિસ્તારમાં વીજળી ડૂલ થઇ ગઇ છે.

      આગળની સ્લાઇડ્સમાં વાંચો, ફ્લાઇટ ઓપરેશન પર શું થઇ હવામાનની અસર અને અન્ય વિગતો...

    • યકુતિયા રીજનમાં તો પારો માઇનસ 67 ડિગ્રી સુધી જતો રહ્યો હતો
      +8 બીજી સ્લાઈડ્સ જુઓ
      યકુતિયા રીજનમાં તો પારો માઇનસ 67 ડિગ્રી સુધી જતો રહ્યો હતો

      મોસ્કોઃ રશિયાની રાજધાની મોસ્કોમાં રેકોર્ડબ્રેક બરફવર્ષા અને બરફવર્ષાથી લોકોનું જીવન બેહાલ થઇ ગયું છે. તેમાં એક વ્યક્તિનું મોત થયું છે અને પાંચ લોકો જખમી થયા છે. છેલ્લાં 24 કલાકમાં અહીં 43 સેન્ટીમીટર (અંદાજિત 3 ફૂટ) બરફ પડ્યો છે. અનેક વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો છે. અંદાજિત 234 ફ્લાઇટ્સ પર અસર થઇ છે. ઉલ્લેખનીય છે કે, ગયા મહિને રશિયાના અનેક વિસ્તારોમાં ટેમ્પરેચર માઇનસથી 50 ડિગ્રી સુધી નીચે જતું રહ્યું હતું.

      - મેયર સર્ગેઇ સોબ્યાનીને રવિવારે એક નિવેદનમાં કહ્યું કે, મોસ્કોમાં એક વૃક્ષ પડવાના કારણે એક વ્યક્તિનું મોત થયું છે.
      - તાજ એજન્સીના રિપોર્ટ્સ અનુસાર, અહીં બરફવર્ષા અને તોફાનના કારણે 3000 લોકોના એક વિસ્તારમાં વીજળી ડૂલ થઇ ગઇ છે.

      આગળની સ્લાઇડ્સમાં વાંચો, ફ્લાઇટ ઓપરેશન પર શું થઇ હવામાનની અસર અને અન્ય વિગતો...

    • 10 લાખની જનસંખ્યા ધરાવતું યકુતિયા રશિયાના સૌથી ઠંડા પ્રદેશોમાંથી એક છે
      +8 બીજી સ્લાઈડ્સ જુઓ
      10 લાખની જનસંખ્યા ધરાવતું યકુતિયા રશિયાના સૌથી ઠંડા પ્રદેશોમાંથી એક છે

      મોસ્કોઃ રશિયાની રાજધાની મોસ્કોમાં રેકોર્ડબ્રેક બરફવર્ષા અને બરફવર્ષાથી લોકોનું જીવન બેહાલ થઇ ગયું છે. તેમાં એક વ્યક્તિનું મોત થયું છે અને પાંચ લોકો જખમી થયા છે. છેલ્લાં 24 કલાકમાં અહીં 43 સેન્ટીમીટર (અંદાજિત 3 ફૂટ) બરફ પડ્યો છે. અનેક વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો છે. અંદાજિત 234 ફ્લાઇટ્સ પર અસર થઇ છે. ઉલ્લેખનીય છે કે, ગયા મહિને રશિયાના અનેક વિસ્તારોમાં ટેમ્પરેચર માઇનસથી 50 ડિગ્રી સુધી નીચે જતું રહ્યું હતું.

      - મેયર સર્ગેઇ સોબ્યાનીને રવિવારે એક નિવેદનમાં કહ્યું કે, મોસ્કોમાં એક વૃક્ષ પડવાના કારણે એક વ્યક્તિનું મોત થયું છે.
      - તાજ એજન્સીના રિપોર્ટ્સ અનુસાર, અહીં બરફવર્ષા અને તોફાનના કારણે 3000 લોકોના એક વિસ્તારમાં વીજળી ડૂલ થઇ ગઇ છે.

      આગળની સ્લાઇડ્સમાં વાંચો, ફ્લાઇટ ઓપરેશન પર શું થઇ હવામાનની અસર અને અન્ય વિગતો...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Moscow has seen its heaviest snowfall in a day since records began
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    Top
    `